CATEGORIES
Kategorien
એમપીથી લઈને ઓડિશા અને તમિલનાડુ સુધી, એક પછી એક ભયાનક અકસ્માતો
ડઝનેક લોકો મૃત્યુ પામ્યા ચેન્નઈ-ત્રિચી નેશનલ હાઈવે પર મદુરંતકમ ખાતે બસ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને લગભગ ૧૫થી વધુ લોકો ઘાયલ
રાજસ્થાનના ભીલવાડા શહેરમાં વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો
શાકભાજી બજાર બંધ હોવાના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા
ધરપકડ પહેલા ઈડીએ કોર્ટની પરવાનગી લેવી પડશેઃ સુપ્રીમ
મની લોન્ડરિંગ કેસમાં આરોપીની
હિંસક વિરોધ બાદ ફ્રાન્સે ન્યૂ કેલેડોનિયામાં ઈમરજન્સી લાદી
૨૦૦ની ધરપકડ કરાઇ ન્યૂ કેલેડોનિયામાં ઓછામાં ઓછા ૧૨ દિવસ માટે કટોકટીની સ્થિતિની જાહેરાત, ૬૪ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ
કુપવાડાના તંગધાર વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
હવે શ્રીલંકા જતા ભારતીયો પણ ફોનપે એપની મદદથી સરળતાથી યુપીઆઇ પેમેન્ટ કરી શકશે
ફોનપે કંપનીએ ગ્રાહકો માટે કરી મોટી જાહેરાત ભારત ડિજિટલ વિશ્વમાં સતત સારુ કરી રહ્યો છે । ફોનપે એ લંકાપે સાથે પાર્ટનરશીપની જાહેરાત કરી
જાપાન, સિંગાપોર, યુએઇ, અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી ઈન્ટરનેટ મામલે ભારતની પ્રગતિ
ભારત પછી જાપાન બીજા નંબરનું સૌથી મોટું ડેટા સેન્ટર ઘણી મોટી કંપનીઓ ભારતમાં તેમના ડેટા સેન્ટરની સ્થાપના કરી છે અથવા કરવા માંગે છે, આ જ કારણ છે કે ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગનો ખૂબ જ સારો વિકાસ થયો
કેનેડાના જંગલોમાં ભીષણ આગ લાગી, હજારો લોકો બેઘર
લગભગ ૨૫ હજાર એકર વિસ્તારમાં તબાહી મચી ગઈ
રાજકારણની લડાઈમાં બનારકા બન્યા પ્રધાનજીના માર્ગમાં અવરોધ
પ્રધાનજી અને મંજુ દેવી ચૂંટણીને લઈને ચિંતિત છે
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નો લૂક વાયરલ
અભિનેતાને ઓળખવો મુશ્કેલ
આલિયા નથી ઇચ્છતી કે તેની જેમ રાહા નાની ઉંમરે ઘર છોડીને નીકળે
આલિયાએ પોતાની કરિયર માટે ૨૩ વર્ષની ઉંમરે પોતાના પેરેન્ટ્સનું ઘર છોડીને એકલાં રહેવાનું શરૂ કર્યું હતુ
કંગનાની ‘ઇમરજન્સી” મુલતવી, પ્રોડક્શન હાઉસે આપ્યું મોટું અપડેટ
ફિલ્મ બે વખત મુલતવી રાખવામાં આવી છે
ભૂમિ પેડનેકરે રકુલ પ્રીત-જેકીના લગ્નમાં મોટી ભૂમિકા ભજવી
રફુલપ્રીતે આ વર્ષની શરૂઆતમાં જેકી ભગનાની સાથે લગ્ન કર્યાં છે
મોદી વર્ષ ૨૦૨૫ માં નિવૃત થશે અને અમિત શાહ પીએમ બનશે
કેજરીવાલે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો ભાજપને ૨૨૦થી ઓછી બેઠકો મળશે : ભાજપ લોકસભા ચૂંટણી ૨૦૨૪ જીતી શકશે નહીં: અરવિંદ કેજરીવાલ
ચાર ધામમાં મંદિર પરિસરની અંદર મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ
ચારધામ યાત્રાએ જતાં લોકો માટે મોટા સમાચાર ચારોધામમાં ભારે ભીડ જોવા મળી રહી છે, અત્યાર સુધીમાં ૩ લાખ ૩૦ હજાર યાત્રી ચાર ધામ દર્શન કરી ચુક્યા છે
હવામાન વિભાગ દ્વારા અઢાર મે સુધી આકરા તાપની આગાહી કરવામાં આવી
તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ નોંધાય તેવી શકયતા ઉત્તરપશ્ચિમ ભારત અને દિલ્હી-એનસીઆરમાં હીટવેવની સ્થિતિ પાછી આવશે । શુક્રવાર અને શનિવાર વચ્ચે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને બિહાર માટે હીટવેવની ચેતવણી પણ જારી કરાઈ
સુપ્રીમ કોર્ટે ૧૦ વિદેશી નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવાનો આદેશ આપ્યો
૧૦ વિદેશીમાંથી ચાર વિદેશી બે વર્ષથી ભારત છે જસ્ટિસ અભય એસ. જસ્ટિસ ઓકા અને જસ્ટિસ ઉલ ભુઈયાની બેંચે કહ્યું કે આ ૧૦ લોકો વિરુદ્ધ ભારતમાં કોઈ કેસ નોંધાયેલ નથી -
ગૌહત્યા કરનારાઓને ઊંધા લટકાવીને સીધા કરવાનું કામ અમે કરીશું : શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી એક રેલીમાં બોલ્યા અમિત શાહ દેશના વિવિધ ભાગોમાં પ્રચાર કરી રહ્યા છે આજે બિહારના મધુબનીમાં શાહે એક જનસભાને સંબોધી
હોલસેલ બજારમાં ૧૦ કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને ૮૦૦એ પહોંચ્યો !!
માવઠાની કેસર કેરીની કિંમત પર અસર છુટકમાં કેસર કેરીના બોક્સનો ભાવ ૧૨૦૦થી ૧૬૦૦ સુધી પહોંચ્યા
આણંદ જિલ્લામાં સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ કરાઈ
જૂનાગઢના મહંત જે.કે.સ્વામી સહિત છ સામે ફરિયાદ આણંદના રિંઝા ગામે ૭૦૦ વિઘા જમીનના સોદામાં નફાની લાલચ આપી વિઘા દીઠ ૧૦,૧૧ લાખના ભાવે સોદો નક્કી કરી ૧.૩૪ કરોડ ખંખેર્યા । પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી
અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી સંત સચ્ચિદાનંદ બાપુએ બે દિવસ પહેલા જ પોતાની સમાધિની જગ્યા નક્કી કરી હતી
ભારે ગરમી અને વેકેશનના લીધે અમદાવાદ શહેરમાં બ્લડ કલેકશનમાં ૭૦ ટકા ઘટાડો
એબી પોઝિટિવ બ્લડ ગ્રુપની ખૂબ જ અછત હોવાથી સ્વૈચ્છિક રક્તદાન કરવાની અપીલ બ્લડ યુનિટ ઝડપથી મળતું ન હોવાથી કેટલીક સંસ્થાઓ મદદ માટે સોશિયલ મીડિયાના આશરે
હવે હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય
વર્ષો જૂના નિયમમાં કરાયો ફેરફાર હવે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે, નવા વિધેયકને રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ
આગને લઇ સરકાર કામને બદલે માત્ર બહાના બનાવી રહી છે તે દુઃખદ સ્થિતિ
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને આકરી ઝાટકણી કાઢી ૧૦ કરોડ રૂપિયાની યોજના બનાવી અને મંજૂર કરી, પરંતુ માત્ર ૩ કરોડ રૂપિયા કેમ ખર્ચાયા રાજ્યના જંગલોમાં આગ લાગવા છતાં સરકારે કર્મચારીઓને નોકરી પર કેમ મંજૂરી આપી? : સુપ્રીમ
મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના । ન્હાવા પડેલા સાત યુવાનો પૈકી ત્રણના કરૂણ મોત
રાજ્યમાં નદીમાં ડૂબવાથી મોતની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ
જનાર્દન સ્વામીએ બાળકને બ્રેઈનવોશ કરવાના તમામ આરોપોને ફગાવી દીધા
મોટા સમઢીયાળા ગુરુકુળનો બાળકને બ્રેઈનવોશ કરવાનો મામલો આ બાળક માતા પિતાનું કઈ માનતો જ નથી અને માત્ર ને માત્ર સ્વામીની વાત જ સાંભળે છે તેવો આક્ષેપ કરાયો
રાજસ્થાનમાં ખાણમાં લિફ્ટ તૂટી પડતા ૧૪ લોકોને રેસ્કયુ કરાયા
ત્રણની હાલત ગંભીર કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી જવાને કારણે આ તમામ લોકો ૧૮૦૦ ફૂટ ઊંડી ખાણમાં ફસાઈ ગયા હતા લિફ્ટ તૂટવાના બનાવમાં ૧૧ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું
બદમાશોએ જેલ વાન પર ફિલ્મી સ્ટાઈલમાં હુમલો કર્યો
ફ્રાન્સમાં એક કેદીને છોડાવવા માટે
ચોંકાવનારી ઘટના !! મફતમાં રાશન લો છો અને ભાજપને વોટ નથી આપતા
ચોકીદારને જમીન પર પછાડી ફટકાર્યો
મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં ન્યાયિક કસ્ટડી ૩૦ મે સુધી લંબાવી
જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા