CATEGORIES
Kategorien
મહારાષ્ટ્રના નાંદેડમાં આઇટી દ્વારા મોટી કાર્યવાહી લગભગ ૧૦૦ કરોડની બિનહિસાબી મિલકત મળી
૮ કિલો સોનું, રૂ. ૧૪ કરોડ રોકડ અને ૭૨ કલાક.. આઈટીની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા, ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, જેની ગણતરીમાં ૧૪ કલાકનો સમય લાગ્યો
સેન્સેક્સ-નિફટી સળંગ ત્રણ દિવસ વધ્યા બાદ આજે ઘટ્યા
સ્ટોક સ્પેસિફક તેજીના લીધે મૂડી 2.34 લાખ કરોડ વધી
આશા છે કે આપણને પણ મોદી જેવો નેતા મળશે
પાકિસ્તાની-અમેરિકન અબજોપતિ સાજિદ તરારે કહ્યું સાજીદ તરાર ૧૯૯૦ના દાયકામાં અમેરિકા ગયા હતા, પાકિસ્તાનમાં શાસન કરતા નેતાઓ સાથે તેના ઘણા સારા સંબંધો
કેન્યામાં પૂરના કારણે ચારે સર્જાઈ વિનાશક પૂરમાં ૨૬૦ લોકોના મોત
પીડિતો માટે ભારત બન્યું મોટી મદદ કેન્યાને આપવામાં આવતી સહાય એ દક્ષિણ સહયોગની ભાવના અને આફ્રિકાને અમારી પ્રાથમિકતાઓમાં ટોચ પર રાખવાની અમારી પ્રતિબદ્ધતા સાથે દેશ સાથેના મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પુનરોચ્ચાર : ભારત
અત્યાર સધી ૫૦૦૦થી વધ કેસ ૪ જિલ્લા એલર્ટ
કેરલમાં વધુ એક ગંભીર બીમારી ફેલાઈ
દાદા પીએમ રહી ચૂક્યા છે, પિતા મંત્રી, રાજકીય પરિવારમાંથી આવે છે મનીષા
મનીષા પહેલી જ ફિલ્મથી દરેક ઘરમાં પોપ્યુલર થઈ ગઈ હતી
પોલીસને વધુ એક સફળતા મળી, છઠ્ઠો આરોપી હરિયાણામાંથી ઝડપાયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસ
અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ બાળકોની પ્રાઈવસી માટે પાપારાઝીને ગિફટ મોકલી
અનુષ્કા પતિ વિરાટ કોહલીને મેચમાં સપોર્ટ કરતી પણ જોવા મળી હતી, જેના વીડિયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે
તબ્બુ બાર વર્ષ પછી હોલિવૂડમાં પરત ફરશે
ઓસ્કાર વિજેતા ફ્રેન્ચાઇઝ ડ્યૂનમાં કામ કરશે
રણબીર કપૂરની ‘રામાયણ’ બનશે સૌથી મોંઘી ભારતીય ફિલ્મ
બજેટ ‘બ્રહ્માસ્ત્ર' કરતા પણ વધુ
ગ્રેજ્યુએટ વિઝા રૂટ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે
યુકેમાં રહેતા ૨૫ લાખ ભારતીયોને મોટો ઝટકો દર વર્ષે લગભગ ૯૧ હજાર ભારતીય વિધાર્થીઓ ગ્રેજ્યુએશન રૂટ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં.
પીઓકે ભારતનો જ એક ભાગ છે, અમે તેને પ્રાપ્ત કરીને રહીશું
પ. બંગાળમાં ગૃહમંત્રી અમિત શાહે કહી મોટી વાત ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા પછી એક સમયે અશાંત ગણાતા કાશ્મીરમાં આજે શાંતિ પરત ફરી છેઃ અમિત શાહ
મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન ચાર જૂન બાદ ઇન્ડિયા ગઠબંધન બનાવશે સરકાર !!
જનતાએ વડાપ્રધાન મોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે : ખડગે લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે : સપા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ માં કોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણી
યમનોત્રી અને ગંગોત્રીમાં ન પાણી ન ભોજનની વ્યવસ્થા
લોકોએ રોડ પર વિતાવી રાત, ૧૦ લોકોના મોત યાત્રિકોની મોટી સંખ્યાને કારણે ગંગોત્રી-યમનોથી માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કેટલાક દિવસ માટે સ્થગિત
સુરેન્દ્રનગર સહિત ૧૧ તાલુકાઓમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસ્યો
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો કચ્છ, રાજકોટ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો
ડીસામાં ઈ-બાઈકના ચાર્જીંગ વખતે બેટરીમાં વિસ્ફોટ થયો
ચાર્જ કરતાની સાથે જ ફાટ્યો ડીસાની બજરંગ નગર સોસાયટીમાં રહેતા મહેશભાઈએ ૧૫ મહિના પહેલા ૮૦ હજાર રૂપિયામાં બેટરી ઓપરેટેડ ઈ-બાઈક ખરીદી હતી
ડાયમંડ બુર્સ હવે વિકાસની ઉડાન ભરવા માટે તૈયાર । દિવાળી પહેલાં ધમધમતો થઈ જશે !
૭ જુલાઈએ એકસાથે ૪૦૦થી વધુ ઓફિસ ચાલુ થશે
ગુજરાતમાં ગરમી અને વરસાદ વચ્ચે હિટવેવની આગાહી
કમોસમી વરસાદના પગલે ખેડૂતોને નુકસાન અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુરમાં સામાન્ય વરસાદની શક્યતા રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી । ખેડૂતોની ચિંતામાં વધારો થયો
લોકરક્ષક ભરતી માટે ૧૨,૨૦૨ સામે અધધ ૧૫ લાખ અરજી
ગુજરાતમાં બેરોજગારીના આંકડાએ હદ વટાવી વાયબ્રન્ટ ગુજરાત રોજગારીનું કેન્દ્ર વાક્ય એ કહેવા પૂરતું જ, વર્ષ ૨૦૨૩નું વર્ષ ભરતી બોર્ડના નામે પૂર્ણ કરાયું
પ્રેમલગ્ન કરનારા દંપતીએ ઓનર કિલિંગનો ભય દર્શાવી હાઇકોર્ટ સમક્ષ અરજી કરી !!
હાઇકોર્ટે પોલીસને જરૂરી માહિતી મેળવીને જણાવવાનો આદેશ કર્યો
કર્મચારીને ખોટી રીતે છૂટાં કરનારા નોકરી દાતાને ‘પ્રીમિયમ' ન મળી શકેઃ હાઇકોર્ટ
હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું આરપીએફના કોન્સ્ટેબલને બાકીના નાણાં ચૂકવવાના સિંગલ જજના આદેશને ડિવિઝન બેંચની બહાલી
૨૦૩૦માં ભારતની વસ્તી ચીનથી વધુ
વસ્તી અંદાજ : વસ્તી વધીને ૧૪૭.૬ કરોડ સુધી પહોંચી જશે વસ્તીની વધતી વર્તમાન ગતિને રોકીને અથવા તો તેને સ્થિર કર્યા વગર ભારત પોતાની અનેક જટિલ સમસ્યાઓમાંથી બહાર આવી શકે તેમ નથી ભારતમાં વર્તમાન સમયમાં અનેક સમસ્યા છે જે પૈકી મોટી સમસ્યા ગરીબી, ભ્રષ્ટાચાર અને સુશાસનની સમસ્યા પણ છે વસ્તી નિયંત્રણના પ્રયાસોને જોતા એવી આશા કરી શકાય છે કે ભારતની વસ્તી પર નજીકના ભવિષ્યમાં ઘટવાની શરૂઆત થઇ જશે
પાદરીઓ, પત્રકારો, દુકાનદારો, ટ્યુશન અને શિક્ષકો, કામદારો દિલ્હીમાં ચૂંટણી મેદાનમાં
રાષ્ટ્રીય રાજધાનીના સાત સંસદીય મતવિસ્તારોમાં અંજાન આદમી પાર્ટી, ગરીબ આદમી પાર્ટી, આપકી અપની પાર્ટી અને લોગ પાર્ટી જેવા અનોખા નામો ધરાવતી પાર્ટીઓએ દિલ્હીના રાજકીય દ્રશ્ય પર પોતાની છાપ ઉભી કરવાની આશામાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
ગૌતમ નવલખાને ભીમા કોરેગાંવ કેસમાં જામીન મળ્યા
છેલ્લા ચાર વર્ષથી કસ્ટડીમાં હતો
બેંકીંગ અને કેપિટલ માર્કેટ રીફોર્મ્સ ઝડપી કરવા અર્થશાસ્ત્રીઓનો અનુરોધ
યુરોપનું અર્થતંત્ર ડામાડોળ
ઉત્તરાખંડની મદરેસામાં હિન્દુ બાળકોને ઈસ્લામિક શિક્ષણ શીખવવામાં આવે છે !
એનસીપીસીઆરનો મોટો ખુલાસો ઉત્તરાખંડમાં ૪૦૦થી વધુ મદરેસાઓ ગેરકાયદેસર રીતે ચાલી રહી, આ મદરેસાઓ સામે પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવશેએનસીપીસીઆરનો મોટો ખુલાસો
રાજ્યપાલ સીવી આનંદ બોઝ ઉપર વધુ એક ગંભીર આરોપ, ડાન્સરે ફરિયાદ કરી
પશ્ચિમ બંગાળના ગવર્નર મુશ્કેલીઓ વધી
બ્રિટનમાં ગ્રેજ્યુએટ રૂટ વિઝા બંધ થશે, ૯૧ હજાર ભારતીયને પ્રવેશ નહીં મળે । લંડન, તા.૧૪ I બ્રિટનની ઋષિ સનક સરકાર
ભારતીય વિધાર્થીઓને મોટો ઝટકો
ઈઝરાયેલને શસ્ત્રો આપવાનું બંધ નહીં કરીએ : બ્રિટિશ વિદેશ મંત્રી. ડેવિડ કેમેરોન
પશ્ચિમનું જગત ઈઝરાયલને મધ્ય પૂર્વમાં પ્રવેશવાનું કૂટ-બોર્ડ માને છે ૧૧મી સદીથી તો ઇસ્લામિક સત્તા અને ખ્રિસ્તી તેવા યુરોપીય દેશોનાં સંયુક્ત દળો વચ્ચે સંઘર્ષ
જથ્થાબંધ ફુગાવો ૧૩ મહિનાની ટોચે
એપ્રિલ મહિનામાં આંકડો ૧.૨૬ ટકા હતો