CATEGORIES
Kategorien
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના આશ્રિતોને હરિયાણા સરકારની ભેટ
હવે તેમને મળશે ૪૦ હજાર રૂપિયાનું પેન્શન
વરિષ્ઠ શિરોમણી અકાલી દળના નેતાઓના જૂથે સુખબીર સિંહ બાદલ સામે બળવો કર્યો
પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની કરી માંગ
૬ વર્ષથી હિટ ફિલ્મ માટે તરસતી દિશા પટાણીનું નસીબ ‘કલ્કિ’થી બદલાશે?
'બાગી ૨'ના છ વર્ષ સુધી દિશાની કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર ટકી શકી નથી
‘મટકા કિંગ’ વિજય વર્માને સાથ આપશે કૃતિકા કામરા
સિરીઝની કહાની ૬૦ના દસકાથી શરૂ થાય છે
અનંત અંબાણી અજય દેવગનના ઘરે લગ્નનું કાર્ડ આપવા ગયા
અજય દેવગનના ઘર શિવશક્તિમાંથી બહાર આવતા અનંતનો એક વીડિયો સામે આવ્યો છે
અમિતાભ બચ્ચને પ્રભાસના ફેન્સની માફી માગી
કલ્કિ ૨૮૯૮ એડી
ઇશા કોપિકર ૧૮ વર્ષની ઉંમરે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી
‘ડંકી’ને રૂ.૫૦૦ કરોડનું કલેક્શન મળ્યું હતું
પ્રથમ બેચ ૨૮ જૂને પહેલગામ માટે રવાના થશે
અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે જમ્મુ-કાશ્મીર વચ્ચે અમરનાથ યાત્રાનું ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું છે
કાશ્મીરના ડોડામાં સૈના તેમજ આતંકીઓ વચ્ચે અથડામણ : બે આતંકવાદીઓ ઠાર મરાયા જમ્મુ
જમ્મુ કાશ્મીર પર આતંકવાદીઓની મેલી નજર છેલ્લા કેટલાક દિવસોથી ડોડામાં વધી રહેલા આતંકવાદી હુમલાઓને લીધે આતંકવાદીઓને શોધવા સુરક્ષા દળો દ્વારા ચલાવાઈ રહ્યું છે સર્ચ ઓપરેશન
તોફાની ટોળાએ સંસદ ભવનમાં લગાવી આગ, બરાક ઓબામાની બહેન પર ટીયર ગેસના શેલ પણ ફેંકયા
આફ્રિકન દેશ કેન્યામાં ટેક્સના વધેલા ભાવ અને ફાયનાન્સ બિલને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા કેન્યામાં હિંસક વિરોધ પ્રદર્શનને કારણે ભારત સરકારે આળિકન દેશમાં વર્તમાન તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી છે
ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો
શ્રાવણ મહિનામાં બાબા મહાકાલના દરબારમાં કોઈ વીઆઇપી નહીં હોય
પંજાબમાં આતંકીઓએ બંદૂકની અણીએ મજૂર પાસે જમવાનું બનાવડાવ્યું
ભારત પાકિસ્તાન બોર્ડર નજીક પંજાબના એક ગામમાં ૨ સંદિગ્ધ આતંકવાદીઓ જોવા મળ્યા હતાં, પંજાબના સરહદી જિલ્લાઓ ગુરદાસપુર અને પઠાણકોટમાં હાઈ એલર્ટ
એરપોર્ટ પરથી અઠવાડિયામાં ૬.૮૪ કરોડનું સોનું અને સત્તર લાખનું વિદેશી ચલણ જપ્ત
મુંબઈ કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા વિવિધ કેસોમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દાણચોરીના આરોપમાં સંડોવાયેલા પાંચ મુસાફરોની ધરપકડ કરવામાં આવી
ચીનનું માનવરહિત અવકાશયાન ચંદ્રના દૂરના અજાણ્યા વિસ્તારોના નમૂના લઈને પૃથ્વી પર પરત
ચીન એકમાત્ર દેશ છે જે ચંદ્રના દૂરના ભાગ પર ઊતર્યો ચંદ્રના આ વિસ્તારમાં અવકાશયાનની લેન્ડિંગ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, કારણ કે લાંબું અંતર, વિશાળ ખાડાઓ અને ઓછી સપાટ જગ્યાને કારણે અહીં લેન્ડિંગ મુશ્કેલ
ફિલ્મ ૬ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
કંગના રનૌતે ‘ઇમરજન્સી’ની જાહેરાત કરી
૧૮મી લોકસભામાં બીજી વખત સ્પીકરનો ચાર્જ સંભાળતા ઓમ બિરલાએ એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો
લોકસભા સ્પીકર પદ માટે ઓમ બિરલાની વરણી જો ડેપ્યુટી સ્પીકરનું પદ ઇન્ડી ગઠબંધન આપવામાં આવે તો સ્પીકરના પદ માટે એનડીએના ઉમેદવાર ઓમ બિરલાને સમર્થન આપવા સર્વ સંમતિ : રાહુલ ગાંધી
ટાટા ગ્રુપ અયોધ્યામાં ૫૦ કરોડનું રોકાણ કરશે ટાટા ગ્રુપ : મંદિરોનું ભવ્ય સંગ્રહાલય બનાવશે
મલ્લિકાર્જુન ખડગે એક પોસ્ટ કરી કહ્યું ટાટા ગ્રુપ ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં મંદિરોનું મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે, ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટે મંજૂરી આપી
ડાંગથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
ત્રણ દિવસ રાજ્ય સરકાર ગુજરાતની શાળાઓના પ્રવાસે રાજ્ય સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ૨૯ જૂન સુધી ગામડાઓ ખુંદશે । બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓના બાળકોને શાળાઓમાં પ્રવેશ કરાવવા ઉઠાવશે જહેમત મુખ્યમંત્રી દ્વારા ત્રી-દિવસીય ૨૧માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો કરાયો પ્રારંભ રાજ્યના ૩૨.૩૩ લાખ બાળકોને ઘરે-ઘરેથી લાવી શાળાઓમાં દાખલ કરાશે
રાજકોટમાં વેપારીઓએ ‘સજ્જડ' બંધ પાળી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
શહેરની મોટાભાગની મોટી-મોટી માર્કેટ સજ્જડ બંધ રહી વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતી રાજકોટની અનેક બજારોમાં આજે સન્નાટો જોવા મળ્યો હતો
દ્વારકા અને સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુ ૪૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરાશેઃ પ્રવક્તા મંત્રી
૪૦,૦૦૦ જેટલા રોપાઓનું ૧૦x૧૦ મી.ના અંતરે વાવેતર કરવામાં આવશે સદભાવના વૃદ્ધાશ્રમને ‘હરિત વન પથ' યોજનાના અમલ માટે ભાગીદારસહ આયોજન કરવામાં આવ્યું
તેમના માટે ૫૦% મકાનો અનામત રાખવા જોઈએ
મુંબઈમાં મરાઠીઓની વસ્તી ઘટી છે
ગેંગસ્ટર એક્ટમાં નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવવાનો સપ્રીમ કોર્ટનો ઈનકાર
કોંગ્રેસના નેતા અજય રાયની મુશ્કેલીઓ વધી અજય રાય ૨૦૨૪માં વારાણસીથી પ્રધાનમંત્રી મોદી સામે કોગ્રેસના ઉમેદવાર તરીકે લડી ચૂક્યા છે ચૂંટણી
પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષા માટે ૯૮૬ સુરક્ષાકર્મીઓ ચોવીસ કલાક માટે તૈનાત કરવામાં આવ્યા હતા
જગન મોહન રેડ્ડી અંગે નવો ખુલાસો
દિલ્હીના જળ મંત્રી આતિશીની તબિયત લથડી પાણીની વિકટ સમસ્યા વચ્ચે રાજકારણ ગરમાયું
પાંચ દિવસથી ભૂખ હડતાળ પર રહેલા
ચિકન કબાબ અને માછલીની વાનગીઓમાં કૃત્રિમ રંગોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો
કૃત્રિમ રંગોનો ઉપયોગ કરીને નબળી ગુણવત્તાની ખાધ વસ્તુઓ બનાવવામાં આવી હતી, જે જાહેર આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરી રહી છે
વિદેશમાં બાળકને જન્મ આપશે દિપીકા પાદુકોણ
અભિનેત્રીનો વિડીયો થયો વાયરલ
૧૨ વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે અર્જુન કપૂર
બિગ બોસ ઓટીટી ૩ શરુ થઈ ચુક્યું છે
લગ્ન સમારોહનો ઈમોશનલ વીડિયો વાયરલ થયો
સોનાક્ષી ભાવુક થઈ
કિંગ’પછી શાહરૂખની નવી ફિલ્મ, સામંથા સાથે રોમાન્સ કરશે
‘ડંકી’ને રૂ.૫૦૦ કરોડનું કલેક્શન મળ્યું હતું
અમેરિકા ભારતમાં જવલિન મિસાઈલ બનાવશે!
શું સેનાની દાયકાઓથી ચાલી રહેલી રાહનો અંત આવશે? બંને પક્ષો વચ્ચે તાજેતરની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી