CATEGORIES

તોફાનના કારણે બાર્બાડોસમાં હાલ ફસાયેલી છે ટીમ ઈન્ડિયા
Lok Patrika Ahmedabad

તોફાનના કારણે બાર્બાડોસમાં હાલ ફસાયેલી છે ટીમ ઈન્ડિયા

બાર્બાડોસમાં હરિકેન બેરીલ અસરકારક રહેશે બાર્બાડોસ એરપોર્ટ પર હવામાનમાં સુધારો અને કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ વિશેષ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે

time-read
1 min  |
2 July 2024
ચીરઈના કુખ્યાત બુટલેગરે મહિલા કોન્સ્ટેબલની મદદથી એલસીબી ટીમ ઉપર થાર ચઢાવી દીધી
Lok Patrika Ahmedabad

ચીરઈના કુખ્યાત બુટલેગરે મહિલા કોન્સ્ટેબલની મદદથી એલસીબી ટીમ ઉપર થાર ચઢાવી દીધી

કચ્છ જિલ્લામાં એલસીબી ટીમની હત્યા કરવાના પ્રયાસથી ખળભળાટ દારૂની હેરાફેરીમાં સીઆઈડી ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું ખુલ્યું

time-read
1 min  |
2 July 2024
કૌભાંડીઓથી ખદબદતું ગુજસેલ, અજય ચૌહાણ પછી પારુલ મનસત્તાને હટાવાયા
Lok Patrika Ahmedabad

કૌભાંડીઓથી ખદબદતું ગુજસેલ, અજય ચૌહાણ પછી પારુલ મનસત્તાને હટાવાયા

ગુજસેલમાં કૌભાંડોનો અંત આવતો નથી સરકારે નવા નીમેલા સીઇઓ પારૂલ મનસતાએ પણ કૌભાંડો કર્યા હતા, તેના પગલે સરકારે તેમને પણ હટાવવાની ફરજ પડી \

time-read
1 min  |
2 July 2024
અંતે જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની ધરપકડ ગોધણ
Lok Patrika Ahmedabad

અંતે જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની ધરપકડ ગોધણ

નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઇએ ગોધરામાંથી દીક્ષિત પટેલની ધરપકડ કરી 1 કરોડો રૂપિયા ભેગા કરી લીધાની ચર્ચા

time-read
1 min  |
2 July 2024
અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, ૩ લોકાના કરૂણ મોત
Lok Patrika Ahmedabad

અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, ૩ લોકાના કરૂણ મોત

પોલીસની મહેરબાનીથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો બેફામ બન્યા દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો એએસપી રિંગરોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ફરી એકવાર અમદાવાદ ધ્રુજી ગયું

time-read
1 min  |
2 July 2024
વાપીથી દાહોદ જઈ રહેલી એસટીના ડ્રાઈવરે કાબુ ગુમાવતાં બસ પલટી
Lok Patrika Ahmedabad

વાપીથી દાહોદ જઈ રહેલી એસટીના ડ્રાઈવરે કાબુ ગુમાવતાં બસ પલટી

સુરતમાં વરાછા વિસ્તારની ઘટના બસ ૧૦થી ૧૫ મીટર સુધી ડિવાઇડર પર ચડી ગઈ હતી । અકસ્માતના પગલે મુસાફરોમાં ભયનો માહોલ

time-read
1 min  |
2 July 2024
ખંભાળિયામાં સાંબેલાધારે વરસાદ બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ
Lok Patrika Ahmedabad

ખંભાળિયામાં સાંબેલાધારે વરસાદ બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ

રાજ્યના ૨૧૪ તાલુકામાં વરસાદ વરસ્યો માણાવદરમાં એક જ રાતમાં ૮ ઈંચ વરસાદથી તબાહી, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો

time-read
1 min  |
2 July 2024
કચ્છમાંથી નકલી નોટનું મોટું કૌભાંડ બહાર આવશે
Lok Patrika Ahmedabad

કચ્છમાંથી નકલી નોટનું મોટું કૌભાંડ બહાર આવશે

આંતરરાષ્ટ્રીય કૌભાંડની શક્યતા ભુજના બે શખ્સો મુંબઈમાં ૪૦ લાખની જાલી નોટ સાથે પકડાયા । બન્ને શખ્સોની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી । કચ્છથી લઈને મુંબઈ સુધી અનેક માથાઓના નામ ખુલવાની સંભાવનાઓ વધી

time-read
1 min  |
2 July 2024
૧૪૦મી રથયાત્રા ઉપર આકાશમાંથી ચાંપતી નજર રખાશે, હેલિકોપ્ટરથી સર્વેલન્સનું રિહર્સલ થયું !
Lok Patrika Ahmedabad

૧૪૦મી રથયાત્રા ઉપર આકાશમાંથી ચાંપતી નજર રખાશે, હેલિકોપ્ટરથી સર્વેલન્સનું રિહર્સલ થયું !

અમદાવાદમાં ૭ જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ સુરક્ષા બંદોબસ્તની તૈયારીઓ કરી લીધી છે

time-read
1 min  |
30 June 2024
ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સાથે ચાલવું એ અગત્યનું બની ગયું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
Lok Patrika Ahmedabad

ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણની સાથે ચાલવું એ અગત્યનું બની ગયું છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

શહેરોમાં અર્બન ફોરેસ્ટ ઊભા કરીને, ગ્રીન કવર વધારીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવું પડશે મુખ્યમંત્રીની હાજરીમાં ઇન્સ્ટિટયુટ ઓફ ટાઉન પ્લાનર્સ- ગુજરાત ચેપ્ટરની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ

time-read
1 min  |
30 June 2024
આતિષી સામે માનહાનિનો કેસ : વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ થયો
Lok Patrika Ahmedabad

આતિષી સામે માનહાનિનો કેસ : વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ થયો

હવે ૨૩મી જુલાઈએ સુનાવણી થશે

time-read
1 min  |
30 June 2024
હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ પંજાબને મોટો ભાઈ કહ્યો !!
Lok Patrika Ahmedabad

હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ પંજાબને મોટો ભાઈ કહ્યો !!

એસવાયએલ કેનાલ મુદ્દો હરિયાણાએ નહેરનો પોતાનો ભાગ પૂરો કરી લીધો છે, પરંતુ પંજાબ તેના પ્રદેશમાં નહેરનો ભાગ પૂર્ણ કરવામાં અચકાય છે

time-read
1 min  |
30 June 2024
ચેન્નાઈ એરપોર્ટ પરથી ૨૧ કરોડ રૂપિયાનું, ૨,૦૦૦ ગ્રામથી વધુ કોકેઈન ઝડપાયું
Lok Patrika Ahmedabad

ચેન્નાઈ એરપોર્ટ પરથી ૨૧ કરોડ રૂપિયાનું, ૨,૦૦૦ ગ્રામથી વધુ કોકેઈન ઝડપાયું

મહિલાની બેગ અને શૂઝમાંથી મળી આવ્યું

time-read
1 min  |
30 June 2024
ઘરની બહાર હંગામો મચાવનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
Lok Patrika Ahmedabad

ઘરની બહાર હંગામો મચાવનારાઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના

time-read
1 min  |
30 June 2024
કેન્દ્ર સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ !!
Lok Patrika Ahmedabad

કેન્દ્ર સરકારના ત્રણ નવા ફોજદારી કાયદાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ !!

ત્રણ કાયદાઓ ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા સંહિતા ૧ જુલાઈથી આઇપીસી,સીપીસી અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લેશે

time-read
1 min  |
30 June 2024
જો તમને રોમેન્ટિક કોમેડી ફિલ્મો જોવી ગમે છે તો તૈયાર થઈ જાવ
Lok Patrika Ahmedabad

જો તમને રોમેન્ટિક કોમેડી ફિલ્મો જોવી ગમે છે તો તૈયાર થઈ જાવ

ફિલ્મ બેડ ન્યૂઝનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે જેમાં તમને ઘણી કોમેડી જોવા મળશે.

time-read
1 min  |
30 June 2024
ક્રિતિ સેનન અને તાપસી પન્નુ વચ્ચે વધતી ફ્રેન્ડશિપ
Lok Patrika Ahmedabad

ક્રિતિ સેનન અને તાપસી પન્નુ વચ્ચે વધતી ફ્રેન્ડશિપ

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી

time-read
1 min  |
30 June 2024
આજે એવી કેટલી હિરોઈન હશે, જે ૧૬ કિલો વજન વધારવા તૈયાર હોય?
Lok Patrika Ahmedabad

આજે એવી કેટલી હિરોઈન હશે, જે ૧૬ કિલો વજન વધારવા તૈયાર હોય?

પરિણીતિએ ‘ચમકીલા' માટે કઈ રીતે વજન વધાર્યુ

time-read
1 min  |
30 June 2024
કમલ હાસને ૧૯૯૬માં ‘ઇન્ડિયન' ન કરવા માટે ફી વધારી હતી
Lok Patrika Ahmedabad

કમલ હાસને ૧૯૯૬માં ‘ઇન્ડિયન' ન કરવા માટે ફી વધારી હતી

તમિલ સુપરસ્ટાર કમલ હાસન હવે કલ્કી પછી ‘ઇન્ડિયન ૨’ની રિલીઝની તૈયારીમાં લાગી ગયા છે

time-read
1 min  |
30 June 2024
ઝિંદગી હૈ હર મોડ પે સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા'
Lok Patrika Ahmedabad

ઝિંદગી હૈ હર મોડ પે સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા'

કેબીસીની સીઝન ૧૬નો પ્રોમો લોન્ચ કરાયો

time-read
1 min  |
30 June 2024
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટીમનો આભાર માન્યો
Lok Patrika Ahmedabad

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટીમનો આભાર માન્યો

રશિયાએ યુક્રેનના ૧૦ સૈનિકોને મુક્ત કર્યા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુદ્ધ કેદીઓની આપ-લે ચાલુ રહે છે

time-read
1 min  |
30 June 2024
હોરર કોમેડીમાં આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાના સાથે જોવા મળશે
Lok Patrika Ahmedabad

હોરર કોમેડીમાં આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાના સાથે જોવા મળશે

અનુરાગ સિંઘની ‘બોર્ડર ૨’નું શૂટ કરશે

time-read
1 min  |
30 June 2024
ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં કટ્ટરપંથી સઈદ જલીલી આગળ
Lok Patrika Ahmedabad

ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં કટ્ટરપંથી સઈદ જલીલી આગળ

ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થયું રાષ્ટ્રપતિ પદ માટે કુલ ૮૦ લોકોએ અરજી કરી હતી, ગયા મહિને હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મૃત્યુ બાદ આ પદ ખાલી પડ્યું હતું

time-read
1 min  |
30 June 2024
બિડેન સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે, અમે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવીશું
Lok Patrika Ahmedabad

બિડેન સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે, અમે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવીશું

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ચેસાપીકમાં કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પની રેલી અમેરિકાના ચેસાપીકના ઐતિહાસિક ગ્રીનબિયર ફાર્મ ખાતે યોજાઈ હતી, અહીં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા

time-read
1 min  |
30 June 2024
અયોધ્યામાં નવનિર્મિત રામપથ પર પાણી ભરાતા ૬ એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા
Lok Patrika Ahmedabad

અયોધ્યામાં નવનિર્મિત રામપથ પર પાણી ભરાતા ૬ એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા

અયોધ્યામી નવનિર્મિત રામપથ પર અનેક સ્થળોએ રોડ ઠલવાવા અને પાણી ભરાયા

time-read
1 min  |
30 June 2024
આગામી ૨ દિવસ રહેશે અતિભારે વરસાદનું જોર રહેશે
Lok Patrika Ahmedabad

આગામી ૨ દિવસ રહેશે અતિભારે વરસાદનું જોર રહેશે

દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ મળતી માહિતી મુજબ આટલો બધો વરસાદ ૮૮ વર્ષ પહેલા જૂન મહિનામાં જોવા મળ્યો હતો

time-read
1 min  |
30 June 2024
અમરનાથ યાત્રા પવિત્ર ગુફા તીર્થસ્થાન માટે યાત્રાળુઓની પ્રથમ ટુકડી રવાના
Lok Patrika Ahmedabad

અમરનાથ યાત્રા પવિત્ર ગુફા તીર્થસ્થાન માટે યાત્રાળુઓની પ્રથમ ટુકડી રવાના

બાબા બર્ફાનીના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ભક્તોના આગમનને કારણે રાજ્યનું વાતાવરણ શિવમય બની ગયું છે, ભગવાન ભોલેની સ્તુતિ સર્વત્ર સંભળાઈઆ વખતે અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે

time-read
1 min  |
30 June 2024
મમતાના શાસનમાં બંગાળ મિની પાકિસ્તાન બની ગયું છે : ભાજપ સમિતિએ નહાને રિપોર્ટમાં સોંપ્યો
Lok Patrika Ahmedabad

મમતાના શાસનમાં બંગાળ મિની પાકિસ્તાન બની ગયું છે : ભાજપ સમિતિએ નહાને રિપોર્ટમાં સોંપ્યો

પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા રચવામાં આવેલી ચાર સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં રાજ્યના મુખ્યમંત્રી પર ઘણા આરોપો લગાવ્યા

time-read
1 min  |
30 June 2024
વાર્ષિક સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Lok Patrika Ahmedabad

વાર્ષિક સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આ સમિટમાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અને કનેક્ટિવિટી અને વેપારને પ્રોત્સાહન આપવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે

time-read
1 min  |
30 June 2024
સાચા પ્રેમનો વિચાર ક્યારેય નહીં છોડું ભલે ગમે તે થાય : મલાઇકા
Lok Patrika Ahmedabad

સાચા પ્રેમનો વિચાર ક્યારેય નહીં છોડું ભલે ગમે તે થાય : મલાઇકા

બ્રેકઅપની અટકળો વચ્ચે અભિનેત્રીએ તોડ્યું મૌન

time-read
1 min  |
30 June 2024