CATEGORIES
Kategorien
સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં ૩૯ લોકોના મોત નિપજ્યાં
કેન્યામાં નવા ટેક્સ વધારા મામલે કેન્યામાં રાષ્ટ્રવ્યાપી કર કાયદાના વિરોધના સંદર્ભમાં ૩૯ લોકો માર્યા ગયા છે અને ૩૬૧ ઘાયલ થયા
પટણા નીટ પેપર લીક કેસમાં આરોપીઓ સહિત તેમના સંબંધીઓના બેંક ખાતાની તપાસ થશે
સીબીઆઇને આરોપીઓના નેટવર્ક મેપિંગમાંથી ઘણી માહિતી મળી એજન્સી હવે આરોપીઓની નજીકના લોકો પર તેની પકડ વધુ કડક કરશે, આ શ્રેણીમાં સીબીઆઈ હવે આરોપીઓના સંબંધીઓના બેંક ખાતાની તપાસ કરશે
ઇટાલી, સ્વિત્ઝર્લેન્ડ, મેક્સિકો તેમજ વિશ્વના ઘણા ભાગોમાં પર અને વરસાદની તબાહી
૧૦૦ લોકોએ ઈમરજન્સી કોલ કર્યો ઈટાલીના નોઆસ્કા શહેરમાં પણ વરસાદે તબાહી મચાવી છે, અહીં નદીઓમાં પાણી એટલું વધી ગયું છે કે પૂરની સ્થિતિ સર્જાઈ છે
યુક્રેન સામે ટેક અને રોકેટને બદલે હવે રશિયન બાઇકર્સ યુધ્ધ કરશે
યુક્રેન પર રશિયાના હુમલાને લગભગ બે વર્ષ થઈ ગયા બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ યુક્રેનના ઘણા શહેરોને તબાહ કર્યા
વડા પ્રધાન મોદીએ એનડીએ સાંસદોને સંસદીય નિયમોનું પાલન કરવા જણાવ્યું
સંસદ લાયબ્રેરી બિલ્ડીંગના જીએમસી બાલયોગી ઓડિટોરિયમમાં
આસામ રાજ્યમાં ત્રણ લાખથી વધુ લોકો બેઘર અત્યાર સુધીમાં આશરે ૬૦ લોકો મૃત્યુ પામ્યા
જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ, પશ્ચિમ હિમાલય અને મધ્ય ભારતમાં પૂરનો ભય અવિરત વરસાદને કારણે બ્રહ્મપુત્રા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે થોડા દિવસોથી શાંત થયા બાદ પૂરે ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નાગાંવ, ડિબ્રુગઢ સહિત એક ડઝન જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આ નિર્ણય આપતા યુએસ સુપ્રીમ કોર્ટમાં ભાગલા પડ્યા !!
૬ જજોએ તરફેણમાં અને ૩ વિરુદ્ધમાં ચુકાદો આપ્યો! ન્યૂયોર્ક ટાઈમ્સે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને જો બિડેન અને તેમની ડેમોક્રેટિક પાટી માટે મોટો ફટકો ગણાવ્યો છે
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જોરદાર ઘર્ષણ થતા સામ સામે પથ્થરમારો !!
સાસદના રાહુલ ગાધીની હિન્દુના નિવદન બાદ ગુજરાતના રાજકીય માહલ ગરમાયા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલો વિરોધ હિંસક બન્યો કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી-પાઝપી થઈ
વિધાર્થીઓ માંડ માંડ સ્કૂલે જતા થયા અને એમાં પડી હડતાળ !
દરેક સ્થળે ફાયર સેફટીનું ચેકિંગ અમદાવાદમાં શિક્ષણને અસર ન થાય તે ઉદેશ્યથી સંચાલકોમાં હડતાળ મુદ્દે વિરોધાભાસ દેખાયો
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશઃ ઓફિસમાં છુપાયેલો ખજાનો મળી આવ્યો
સાગઠિયાની ઓફિસમાં પાંચ કરોડ રોકડા અને એક કરોડનું મળી આવ્યું રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાં એસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
જૂનાગઢમાં ઘૂંટણસમા પાણીમાં નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા !
પીપલાણા ગામમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો
જુનાગઢમાં મેઘતાંડવ, ૨૪ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો જૂનાગઢના વંથલીમાં ૨૪ કલાકમાં ૧૫ ઈંચ તો વિસાવદરમાં ૧૩ ઈંચ વરસાદ ત્રાટકયો,લોકો આખી રાત જાગતા રહ્યા, માણાવદરમાં ૧૦ ઈંચ વરસાોના લીધે જળબંબાકારની સ્થિતિ । ખંભાળિયા અને માણાવદરમાં ૯ ઈંચ વરસાદ વરસ્યો એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય, ૩૦ જવાનોની ટીમ આપત્તિ સમયે ઘેડ પંથકમાં રેસ્કયુની કામગીરી કરશે । રાહત બચાવની કામગીરી માટે જરૂરી તમામ સાધનો સાથે ટીમ કેશોદ પહોંચી
મમતા બેનરજીએ સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂકો
લોકસભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ એનડીએ અને વિપક્ષ વચ્ચે ભારે રસાકસી
અર્જુન સાથે બ્રેક અપ અંગે મલાઇકાએ અરોરાએ પહેલી વખત ખુલાસો કર્યો
બે દિવસ પહેલાં જ અર્જુન કપુરનો જન્મદિવસ હતો
લોકો પાસે સલમાન-શાહરૂખના નહીં પણ સંગીતકારોના નામથી પ્લેલિસ્ટ હોવા જોઈએ
આ બાબતે તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી
પંચાયત’ ધારાસભ્યને પંકજ ત્રિપાઠીનો બેફામ જવાબ
પંકજ ત્રિપાઠીએ કહ્યું- કંઈ બોલે તો વાંધો નથી
૭૬ કિલો વજન લઈને ગયા, ૫૬ વજન લઈને પાછા ફર્યાં હતા નાના પાટેકર
તમિલ સુપરસ્ટાર કમલ હાસન હવે કલ્કી પછી ‘ઇન્ડિયન ૨’ની રિલીઝની તૈયારીમાં લાગી ગયા છે
‘મુંજ્યા’ એ કમાણીમાં ‘દૃશ્યમ ૨’નો રેકોર્ડ તોડ્યો
પેન્ડેમિક પછી ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની |
રણવીર શૌરીએ ૨૪ વર્ષ પછી તોડ્યું મૌન, કહ્યું- ૬ મહિના આઘાતમાં વિતાવ્યા...
ભૂતપૂર્વ પ્રેમિકાએ લગાવ્યા આરોપ
હિંદુઓ પરના હુમલા સામે અમેરિકન ધારાશાસ્ત્રીઓ એક થયા
કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ આજકાલ અમેરિકામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
ઉત્તરાખંડના કેદારનાથમાં ગાધી સરોવર ઉપર હિમ સ્ખલન, બરફનો પહાડ થયો ધરાશાયી
કોઈ જાન-માલના નુકસાન નહીં જ્યારે આ ઘટના બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી, અહીં બરફથી ઢંકાયેલો પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ જોઈ શકાય છે
દેશમાં વરસાદી પાણીનો કહેર । અનેક રાજ્યોમાં પહેલો વરસાદ આફત બન્યો
દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ગયું કેટલાંક રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી, જ્યારે કેટલાંક રાજ્યના શહેરોમાં ધોધમાર વરસાદ આફત બનીને આવ્યો છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવનને ભારે અસર થઈ
નવા મહિનાના પહેલા જ દિવસે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો
નવા મહિનાના પહેલા જ દિવસે સવાર સવારમાં સારા સમાચાર
ઉત્તર કોરિયાએ બે બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું
અમેરિકા અને જાપાનને જવાબ આપ્યો ઉત્તર કોરિયાએ આજે ૨ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરીને ખળભળાટ મચાવી દીધો
કેસ નોંધાયાના ત્રણ વર્ષમાં ન્યાય આપવામાં આવશે, તેવી જોગવાઈ છે : અમિત શાહ
દેશમાં નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા હવે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ સજા આપવામાં આવશે, જેને ગયા વર્ષે જ સંસદની મંજૂરી મળી હતી
નાઇજીરિયાનાં બોનનેં રામયાં બે બોમ્બ વિસ્ફોટમાં ૧૮નાં મૃત્યુ: ૪૮થી વધુ ઘાયલ
જનરલ બારકીઝો મુહમ્મદ સૈદુજા ગ્વૌઝા શહેરની મુલાકાત લીધી હતી પહેલો બોમ્બ બ્લાસ્ટ શનિવારે બપોરે આશરે ૩ કલાકે થયો જે એક લગ્ન સમારંભમાં થોય તે પછી એક જનરલ હોસ્પિટલમાં થયો હતો, જ્યારે બીજો બોમ્બ બ્લાસ્ટ તો એક જનાજા સમયે થયો હતો
રેલ્વે સ્ટેશન પરથી ૧૧ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી
ત્રિપુરાની રાજધાની અગરતલામાં પોલીસે પોલીસને કેટલાક બાંગ્લાદેશી નાગરિકો અંગે ઇનપુટ મળ્યા હતા કે જો કેટલાક લોકો સિપાહીજાલા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરે છે
સીબીઆઇની ધરપકડ અને રિમાન્ડ સામે કેજરીવાલ હાઈકોર્ટ પહોંચ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ સામે હાઈકોર્ટનો સંપર્ક
રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો તરફ ઈશારો કરતા કહ્યું હતું કે તમે હિન્દુ નથી હિંસક છો
આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું લોકસભાના વર્તમાન સત્રના આજે છઠ્ઠા દિવસે, રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જય બંધારણની નારેબાજી કરીને લોકસભામાં પોતાના સંબોધનની શરુઆત કરી હતી
તોફાનના કારણે બાર્બાડોસમાં હાલ ફસાયેલી છે ટીમ ઈન્ડિયા
બાર્બાડોસમાં હરિકેન બેરીલ અસરકારક રહેશે બાર્બાડોસ એરપોર્ટ પર હવામાનમાં સુધારો અને કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ વિશેષ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જશે