CATEGORIES

૨૯ જૂને ભારતીય જનતા પાર્ટી નેતાઓ સાથે મંથન કરશે શાહ
Lok Patrika Ahmedabad

૨૯ જૂને ભારતીય જનતા પાર્ટી નેતાઓ સાથે મંથન કરશે શાહ

હરિયાણામાં હેટ્રિક! અમિત શાહે કમાન સંભાળી હરિયાણામાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાટીએ તૈયારીઓ શરૂ કરી દીધી

time-read
1 min  |
28 June 2024
સાઉથ એક્ટર વિજયના જન્મદિવસ માટે લગાવવામાં આવેલ બેનર છોકરા પર પડ્યું
Lok Patrika Ahmedabad

સાઉથ એક્ટર વિજયના જન્મદિવસ માટે લગાવવામાં આવેલ બેનર છોકરા પર પડ્યું

અભિનેતા વિજયે ૨૨ તારીખે તેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો

time-read
1 min  |
28 June 2024
મરાઠાઓને અનામત આપતી વખતે ઓબીસી સાથે કોઈ અન્યાય નહીં થાય : એકનાથ શિદે
Lok Patrika Ahmedabad

મરાઠાઓને અનામત આપતી વખતે ઓબીસી સાથે કોઈ અન્યાય નહીં થાય : એકનાથ શિદે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું

time-read
1 min  |
28 June 2024
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ભાજપ ગઠબંધન મહાયુતિમાં વિવાદ ઉભો થયો
Lok Patrika Ahmedabad

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ભાજપ ગઠબંધન મહાયુતિમાં વિવાદ ઉભો થયો

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ એનસીપીએ સીએમ પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો । અમારો પક્ષ કોઈ નાની પાર્ટી નથી, એનસીપીને ગઠબંધનમાં સંપૂર્ણ સન્માન મળવું જોઈએઃ અજિત જુથ

time-read
1 min  |
28 June 2024
શ્રીલીલા વરુણ-ડેવિડ ધવન સાથે ડેબ્યુ કરશે
Lok Patrika Ahmedabad

શ્રીલીલા વરુણ-ડેવિડ ધવન સાથે ડેબ્યુ કરશે

આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર પણ જોવા મળશે

time-read
1 min  |
28 June 2024
ટ્રોલર્સના ગુસ્સાને પણ આભાર સાથે માથે ચડાવવા ખુશી કપૂરનો પ્રયાસ
Lok Patrika Ahmedabad

ટ્રોલર્સના ગુસ્સાને પણ આભાર સાથે માથે ચડાવવા ખુશી કપૂરનો પ્રયાસ

‘ધ આર્થિઝ'ની રિલીઝ બાદ પ્રસિદ્ધિ અને ટીકા એક સાથે મળ્યાં

time-read
1 min  |
28 June 2024
ઇન્ડિયન ૨ : ભ્રષ્ટાચારનું નામો નિશાન મિટાવવાના મિશન પર કમલ હસન
Lok Patrika Ahmedabad

ઇન્ડિયન ૨ : ભ્રષ્ટાચારનું નામો નિશાન મિટાવવાના મિશન પર કમલ હસન

કમલ હસનના આ ટ્રેલરને દર્શકોએ તાજેતરમાં રિલીઝ થયેલાં સૌથી સારી થ્રિલર ફિલ્મોમાંનું એક ગણાવ્યું છે

time-read
1 min  |
28 June 2024
‘પિલ'માં ફાર્મા ઈન્ડસ્ટ્રીની પોલ ખોલશે રીતેશ દેશમુખ
Lok Patrika Ahmedabad

‘પિલ'માં ફાર્મા ઈન્ડસ્ટ્રીની પોલ ખોલશે રીતેશ દેશમુખ

ઓટીટી પર રીતેશનું આગમન

time-read
1 min  |
28 June 2024
વાસુ ભગનાનીનો જવાબ, હિટ-ફ્લોપ તો આ બિઝનેસનો ભાગ છે
Lok Patrika Ahmedabad

વાસુ ભગનાનીનો જવાબ, હિટ-ફ્લોપ તો આ બિઝનેસનો ભાગ છે

મોટા બજેટ સાથે એનિમેશન ફિલ્મ બનાવવાનું એલાન

time-read
1 min  |
28 June 2024
રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયાની એન્ટ્રી
Lok Patrika Ahmedabad

રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયાની એન્ટ્રી

પુતિનની મદદ માટે સેના મોકલશે ઉત્તર કોરિયા રશિયા સાથે મળીને લડવા માટે યુક્રેનમાં સૈનિકો મોકલશે

time-read
1 min  |
28 June 2024
નેપાળમાં પૂર, વરસાદ, ભૂસ્ખલન અને વીજળી પડવાને કારણે ૧૪ લોકોના મોત
Lok Patrika Ahmedabad

નેપાળમાં પૂર, વરસાદ, ભૂસ્ખલન અને વીજળી પડવાને કારણે ૧૪ લોકોના મોત

૩૩ જિલ્લા ચોમાસાથી પ્રભાવિત થયા છે નેપાળમાં પૂર અને વરસાદે ભારે તબાહી મચાવી, ભૂસ્ખલનની ઘટનામાં ૨ લોકો હજુ પણ લાપતા છે, જ્યારે ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

time-read
1 min  |
28 June 2024
ટેન્ક અને સૈનિકો સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા જનરલની ધરપકડ
Lok Patrika Ahmedabad

ટેન્ક અને સૈનિકો સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચેલા જનરલની ધરપકડ

દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં બળવાનો પ્રયાસ નિષ્ફળ દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં બુધવારે ટેન્ક અને સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો, બોલિવિયાના રાષ્ટ્રપતિ લુઈસ આર્સે તેને બળવાનો પ્રયાસ ગણાવ્યો હતો

time-read
1 min  |
28 June 2024
આજે જન્મના બેઝ કેમ્પ ભગવતી નગરથી બાલતાલ અને પહેલગામ માટે રવાના થશે
Lok Patrika Ahmedabad

આજે જન્મના બેઝ કેમ્પ ભગવતી નગરથી બાલતાલ અને પહેલગામ માટે રવાના થશે

અમમરનાથ યાત્રા

time-read
1 min  |
28 June 2024
નીટ કેસમાં સીબીઆઇ ટીમે પટનામાંથી ૨ લોકોની ધરપકડ કરી
Lok Patrika Ahmedabad

નીટ કેસમાં સીબીઆઇ ટીમે પટનામાંથી ૨ લોકોની ધરપકડ કરી

કોર્ટમાં રજુ કરાશે ધરપકડ કરાયેલા આરોપીઓ પર વિધાર્થીઓ માટે સેફ હાઉસની વ્યવસ્થા અને અન્ય કામ કરવાનો આરોપ છે

time-read
1 min  |
28 June 2024
નવીન ફોજદારી કાયદાઓ અંગે ૪૫ લાખ અધિકારીઓ અને કર્મચારીઓ જાગૃતિ ફેલાવશે
Lok Patrika Ahmedabad

નવીન ફોજદારી કાયદાઓ અંગે ૪૫ લાખ અધિકારીઓ અને કર્મચારીઓ જાગૃતિ ફેલાવશે

નવા ફોજદારી કાયદાથી સામાન્ય લોકોને શું ફાયદો થશે? કેન્દ્રીય ગૃહ મંત્રાલય આગામી સપ્તાહથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે

time-read
1 min  |
28 June 2024
પાકિસ્તાનનો બાળકો સામેના ગંભીર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો એક અન્ય પ્રયાસ છે : ભારત
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનનો બાળકો સામેના ગંભીર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો એક અન્ય પ્રયાસ છે : ભારત

પાકિસ્તાને ફરી એકવાર યુએનમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અલગ ભાગો છે, ભારત વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીઓ પાયા વિહોણી : ભારતીય પ્રતિનિધિ, આર રવિન્દ્ર

time-read
1 min  |
28 June 2024
પવન કલ્યાણ આંધ્રપ્રદેશની સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરશે
Lok Patrika Ahmedabad

પવન કલ્યાણ આંધ્રપ્રદેશની સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરશે

૧૧ દિવસીય ઉપવાસ પાળશે

time-read
1 min  |
28 June 2024
જમ્મુ અને કાશ્મીરમાંથી પણ આ ચૂંટણીનું ખૂબ જ સુખદ ચિત્ર સામે આવ્યું, મતદાનના દાયકાઓનો રેકોર્ડ તૂટી ગયો
Lok Patrika Ahmedabad

જમ્મુ અને કાશ્મીરમાંથી પણ આ ચૂંટણીનું ખૂબ જ સુખદ ચિત્ર સામે આવ્યું, મતદાનના દાયકાઓનો રેકોર્ડ તૂટી ગયો

રાષ્ટ્રપર્તિએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ ઈમરજન્સીને બંધારણનો કાળો અધ્યાય ગણાવ્યો, કટોકટી એ બંધારણ પર સીધો હુમલો હતો, દેશ આ કાળા દિવસને ક્યારેય ભૂલી શકે તેમ નથી

time-read
1 min  |
28 June 2024
માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ પર કાળો જાદુ કરવાનો પ્રયાસ કર્યો
Lok Patrika Ahmedabad

માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂ પર કાળો જાદુ કરવાનો પ્રયાસ કર્યો

રાજ્યમંત્રી સહિત ૩ આરોપીઓની ધરપકડ માલદીવ પોલીસના પ્રવક્તા અહેમદ શિફાને પણ મંત્રી શમનાઝની સાથે અન્ય બે લોકોની ધરપકડની પુષ્ટિ કરી હતી

time-read
1 min  |
28 June 2024
સુરતમાં કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની ધરપકડ, ફોન ડિટેઇલમાંથી નવા રહસ્યો ખુલશે
Lok Patrika Ahmedabad

સુરતમાં કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની ધરપકડ, ફોન ડિટેઇલમાંથી નવા રહસ્યો ખુલશે

આર્યા સુરતમાં કસ્ટમ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે અગાઉ તેઓ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરજ બજાવતા હતા

time-read
1 min  |
28 June 2024
વડોદરા પોલીસ પર લાંછન લગાવતો કિસ્સો, પીએસઆઇએ દુષ્કર્મની પીડિતા પાસેથી જ તોડ
Lok Patrika Ahmedabad

વડોદરા પોલીસ પર લાંછન લગાવતો કિસ્સો, પીએસઆઇએ દુષ્કર્મની પીડિતા પાસેથી જ તોડ

પોલીસની ખાખી વર્દીને પોલીસ કર્મચારીઓ જ લજવી રહ્યાં છે વડોદરામાં માંજલપુર પોલીસે દુષ્કર્મ પીડિતા પાસેથી માંજલપુર ૧.૫૦ લાખનો તોડ કર્યો

time-read
1 min  |
28 June 2024
ગુજરાતમાં ૨૪ કલાકમાં અતિભારે વરસાદની આગાહી
Lok Patrika Ahmedabad

ગુજરાતમાં ૨૪ કલાકમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામતા ધરતીપુત્રો ખુશખુશાલ દ્વારકા, જામનગર સહીત ૧૦ જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। ભારે પવનને લીધે ગુજરાતનો દરિયો ગાંડોતૂર બન્યો । અતિ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો નહિ ખેડવાની સૂચના અપાઈ । સમગ્ર રાજ્યમાં તંત્ર એલર્ટ બન્યું કચ્છ અને જામનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ ખાબક્યો । ગીરસોમનાથ પથકમાં ધોધમાર વરસાદથી માર્ગો પર નદીઓ વહી

time-read
1 min  |
28 June 2024
ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ : ઝડપાયેલ ડ્રગની કિંમત ૨૩૦ કરોડ
Lok Patrika Ahmedabad

ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ : ઝડપાયેલ ડ્રગની કિંમત ૨૩૦ કરોડ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સંયુક્ત ટીમોએ

time-read
1 min  |
27 June 2024
ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી પર દરોડો પાડ્યા, બનાવટી દવાનો જથ્થો જપ્ત કરાયો
Lok Patrika Ahmedabad

ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરી પર દરોડો પાડ્યા, બનાવટી દવાનો જથ્થો જપ્ત કરાયો

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ ૪૩ લાખની કિંમતનો કાચો માલ અને તૈયાર ઉત્પાદનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા

time-read
1 min  |
27 June 2024
હોસ્પિટલમાં દાખલ આતિષીની તબિયત પુછવા અખિલેશ પહોંચ્યા
Lok Patrika Ahmedabad

હોસ્પિટલમાં દાખલ આતિષીની તબિયત પુછવા અખિલેશ પહોંચ્યા

અખિલેશ યાદવ દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિષીને મળવા ગયા

time-read
1 min  |
27 June 2024
મહારાષ્ટ્રના પુણેના બારમાં ડ્રગ્સ લેતા યુવકનો વીડિયો થયો વાયરલ
Lok Patrika Ahmedabad

મહારાષ્ટ્રના પુણેના બારમાં ડ્રગ્સ લેતા યુવકનો વીડિયો થયો વાયરલ

મ્યુનિસિપલ કોર્પોરેશનનો હથોડો તેના પર ઉતર્યો મહારાષ્ટ્ર સરકારે શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરતી ઈમારતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો

time-read
1 min  |
27 June 2024
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના આશ્રિતોને હરિયાણા સરકારની ભેટ
Lok Patrika Ahmedabad

સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના આશ્રિતોને હરિયાણા સરકારની ભેટ

હવે તેમને મળશે ૪૦ હજાર રૂપિયાનું પેન્શન

time-read
1 min  |
27 June 2024
વરિષ્ઠ શિરોમણી અકાલી દળના નેતાઓના જૂથે સુખબીર સિંહ બાદલ સામે બળવો કર્યો
Lok Patrika Ahmedabad

વરિષ્ઠ શિરોમણી અકાલી દળના નેતાઓના જૂથે સુખબીર સિંહ બાદલ સામે બળવો કર્યો

પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની કરી માંગ

time-read
1 min  |
27 June 2024
૬ વર્ષથી હિટ ફિલ્મ માટે તરસતી દિશા પટાણીનું નસીબ ‘કલ્કિ’થી બદલાશે?
Lok Patrika Ahmedabad

૬ વર્ષથી હિટ ફિલ્મ માટે તરસતી દિશા પટાણીનું નસીબ ‘કલ્કિ’થી બદલાશે?

'બાગી ૨'ના છ વર્ષ સુધી દિશાની કોઈ ફિલ્મ બોક્સઓફિસ પર ટકી શકી નથી

time-read
1 min  |
27 June 2024
‘મટકા કિંગ’ વિજય વર્માને સાથ આપશે કૃતિકા કામરા
Lok Patrika Ahmedabad

‘મટકા કિંગ’ વિજય વર્માને સાથ આપશે કૃતિકા કામરા

સિરીઝની કહાની ૬૦ના દસકાથી શરૂ થાય છે

time-read
1 min  |
27 June 2024