CATEGORIES
Categorías
અતીક-અશરફના ત્રણેય હત્યારાને કોર્ટ સમક્ષ રજૂ કરાયાઃ ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
આજે સીટ પણ ત્રણેય શૂટરની સઘન પૂછપરછ કરશે
કર્ણાટકના અપક્ષ ઉમેદવાર ૧૦ હજાર સિક્કા લઈને પહોંચ્યાઃ ગણતાં બે કલાક લાગ્યા
રૂ.૧૦,૦૦૦ની ડિપોઝિટ એક એક રૂપિયાના સિક્કામાં જમા કરાવી
ચીનની હોસ્પિટલમાં ભીષણ આગઃ ૨૧ લોકો જીવતાં ભડથુંઃ ૭૧ને બચાવી લેવાયા
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં ઘટનાની ભયાનકતા દેખાઈ
ગરમીમાં હ્રદયને હેલ્ધી રાખવા માટે આ વસ્તુઓ ખાવ
હાર્ટની યોગ્ય દેખભાળ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ, આ સાથે યોગ્ય ખાણીપીણી પણ જરૂરી છે
ભારત સામેની WTC ફાઇનલ અને એશીઝની પ્રથમ બે ટેસ્ટ માટે ઓસી.એ ટીમ જાહેર કરી
ભારતના પ્રવાસ દરમિયાન નિષ્ફળ રહેલા ડેવિડ વોર્નરને પણ ટીમમાં સ્થાન મળ્યું
અમદાવાદીઓ, ધોમધખતા તાપમાં શેકાવા માટે તૈયાર રહેજો, ગરમીમાં રાહત નહીં મળે
અચાનક જ ગરમીની તીવ્રતા ભયાનક હદે વધતાં ૧૦૮ને મળતા ઈમર્જન્સી કોલ અને બીમાર પડતા લોકોની સંખ્યા પણ વધી
SMCનો સપાટોઃ તળાવના કાંઠે ધમધમતા જુગારધામ પર દરોડા, ૧૮ રંગેહાથ ઝડપાયા
કસિનોની જેમ ખેલીઓને કોઈન આપવામાં આવતા હતાઃ સવારના ૧૦.૦૦ વાગ્યાથી સાંજના સુધી ૬.૦૦ વાગ્યા જુગારધામ ચાલતું હતું
આગામી ૧૫ દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં ‘રાજકીય વિસ્ફોટ’ થશેઃ સુપ્રિયા સુલેનો દાવો
આ અટકળો એવા સમયે આવી જ્યારે અજિત પવારની ભાજપમાં જોડાવાની અટકળો તેજ છે
સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ
સમલૈંગિક લગ્ન અંગેની તમામ અરજી ફગાવી દેવા કેન્દ્ર સરકારની માગણી
સુપી પોલીસના રડાર પર ૬૧ માફિયાઃ ૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થશે
માફિયા અતીક અહેમદના મોતથી તેના સામ્રાજ્યનો અંત આવી ગયો છે
કરનાલમાં મોટી દુર્ઘટનાઃ રાઇસ મિલની ત્રણ માળની ઈમારત ધરાશાયી, ચાર મજૂરનાં મોત
મિલની બિલ્ડિંગમાં ૧૦૦થી વધુ મજૂરો સૂતા હતાઃ મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા
યુપી પોલીસે અતીક અહેમદની પત્ની શાઈસ્તાને ઝડપવા દરોડા શરૂ કર્યા
શાઈસ્તા પરવીન કૌશાંબી, ગ્રેટર નોઈડા, મેરઠ, દિલ્હી, મુંબઈ કે બંગાળમાં છુપાઈ હોવાની શંકા
વેજિટેરિયન લોકો આ રીતે દૂર કરો વિટામિન B12ની કમી
નોન વેજિટેરિયન ફૂડ મીટ અને ઈંડાંમાં પર્યાપ્ત માત્રામાં હોય છે B12
પોપકોર્ન ખાવાના આટલા બધા ફાયદા
પોપકોર્ન વજન ઘટાડવામાં મદદ કરે છે
હું ક્યારેય પોલિટિક્સમાં જવાનો નથીઃ રિષબ શેટ્ટી
‘કાંતારા'ની સીક્વલની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
હીટ એક્શન પ્લાન: LG હોસ્પિટલમાં હીટ સ્ટોકના દર્દી માટે ૨૦ બેડનો વોર્ડ કાર્યરત
શહેરમાં ૫૫૦થી વધુ પાણીની પરબ, ૯૨ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ORS સેન્ટર શરૂ કરાયાં
અમેરિકા કરતાં પણ સારા રસ્તા જમ્મુ-કાશ્મીરમાં બનશેઃ ગડકરી
વિશ્વના લોકો સ્વિટ્ઝર્લેન્ડ જાય છે પણ કાશ્મીર તેનાં કરતા સારું છે
સચીન પાઈલટ ‘આરપાર'ની લડાઈના મૂડમાં: કોંગ્રેસની ચેતવણી છતાં અનશન પર બેઠા
આજે સાંજના ચાર વાગ્યા સુધી સચીનના પોતાની જ સરકાર સામે અનશન
ગૌમૂત્રમાં ખતરનાક બેક્ટેરિયા હોય છે, માનવી માટે હાનિકારક: IVRI
ગૌમૂત્રની ભલામણ કરી શકાય નહીં, ભેંસનું મૂત્ર વધુ લાભદાયક
સાંસદપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી વાયનાડની મુલાકાતે
રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓ પણ વાયનાડ જશે
પૌરાણિક સ્થળઃ વિશ્વનું એકમાત્ર ધાતુપાત્ર સંગ્રહાલય અમદાવાદમાં
ગુજરાતના પ્રખ્યાત આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઇનર સુરેન્દ્ર પટેલના આ સંગ્રહાલયનું નામ “વિચાર ધાતુ પાત્ર” સંગ્રહાલય છે
લાઈટબિલ ભરવા જેવી બાબતમાં દીકરાએ પિતા સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા ઝીંક્યા
દીકરો લાઈટબિલ ભરતો ન હોવાથી પિતાએ ઠપકો આપતાં મામલો બીચક્યો હતો
‘આપ જૈસે બૂઢે લોગોં કો ચપ્પુ દિખા કે લૂંટ લેતે હૈ, આપ કે સોને કે જેવર મુજે દે દો’
પોલીસની ઓળખ આપી ચાર શખ્સોએ વૃદ્ધાના અઢી તોલાના દાગીના તફડાવી લીધાઃ આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
જમવા જેવી સામાન્ય બાબતે મોટા ભાઈએ નાના ભાઈને માર માર્યો
નાના ભાઈએ તેની પત્ની અને ભાભી રસોઈ સાથે મળી બનાવશે તેમ કહેતાં માથાકૂટ થઇ
સમસ્યાઃ દબાણના કારણે ફાયર બ્રિગેડનાં વાહનોને પસાર થવા માટે સાઈરન વગાડવી પડે
ખંડેરાવ પાસેથી ફાયર બ્રિગેડનું ટેન્કર પસાર થતું હતું ત્યારે ફ્રૂટ બજાર પાસે ટ્રાફિકમાં ફસાયું
બદલાતા હવામાન અને કમોસમી વરસાદનું ગ્રહણ લાગતાં તમામ ફ્રૂટના ભાવ આસમાને
રમજાનના કારણે ફ્રૂટની માગ વધી પણ ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો જંગી વધારો
અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે બુધ અને ગુરુવારે કમોસમી વરસાદ થવાની આગાહી
દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉદ્ભવેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે
ચોમાસા પહેલાંની તૈયારીઃ મશીન હોલ, કેચપીટ, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથની જાળવણી કરવા આદેશ
ઈજનેર વિભાગના સ્ટાફને તૂટેલા મશીન હોલ, કેચપીટ વગેરેનો હિસાબ રાખવા કમિશનરની સૂચના
ન્યૂ રાણીપના બંગલામાં ધમધમતા જુગારધામનો પર્દાફાશઃ ૧૩ ઝડપાયા
સાબરમતી પોલીસે રોકડ રકમ, મોબાઈલ, વાહનો સહિત રૂ. ૪.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વસ્ત્રાલમાં આવાસ લોન અપાવવાના નામે ઠગાઈ કરનાર બે મહિલાની ધરપકડ
શહેરમાં આવાસના નામે કોઈ લોન અપાવવાનું કહે તો ચેતી જજો