CATEGORIES
Categorías
‘મારી પત્નીનું ખોટું ઓપરેશન કર્યું' કહી યુવકે હોસ્પિટલમાં તોડફોડ કરી
જાતિવાચક શબ્દો બોલતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
ગૌરવઃ યુવા રોજગાર યોજના-૨૦૨૩ અંતર્ગત ૨૦૦ વાહનનાં વિતરણનો કાર્યક્રમ યોજાયો
ભરવાડ યુવા સંગઠન દ્વારા ૨૦૦ ફોર વ્હીલરનું વિતરણ કરવામાં આવ્યું
ઉત્તરવહી ચકાસણીમાં શિક્ષકોની ગેરહાજરી તંત્ર માટે શિરદર્દ બની
શિક્ષકોનાં સ્વાસ્થ્ય સહિતનાં અનેક બહાનાની દવા શોધવા માટે શિક્ષણ વિભાગ ધંધે લાગ્યો
ડખા: કોમર્સનો કોર્સ અધૂરો રહી જતાં જાહેર રજાના દિવસે પણ વિધાર્થીઓએ લેક્ચર ભર્યાં
કોમર્સના ડીન દ્વારા પણ વિધાર્થીઓનાં લેકચર લેવામાં આવ્યાં
હાઈકોર્ટનાં મહિલા વકીલને મર્ડર કેસની આરોપીએ મારી નાખવાની ધમકી આપી
‘મારાં સગા ભાઈ-ભત્રીજીની જેમ તને પણ પોટેશિયમ સાઇનાઇડ આપી મારી નાખીશ'
સરકારી કર્મીઓની પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા સમિતિની રચના કરાઈ
સોમનાથનની આગેવાની હેઠળની સમિતિમાં સચિવ, કર્મચારી અને તાલીમ વિભાગ, વિશેષ સચિવ, ખર્ચ વિભાગ અને અધ્યક્ષ, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સભ્યો તરીકે હશે
ચીન WHO પર ભડક્યું: તમારી પાસેનો કોરોનાની ઉત્પત્તિનો હિસાબ અમને આપો
ચીનના ડેટાની માહિતી વગર કોરોનાની બધી વાતો કપોળકલ્પિતઃ WHO
વર્લ્ડ હેલ્થ ડેઃ કોરોના બાદ ભારતીયોમાં ઝડપથી ફેલાતી આઠ ક્રોનિક બીમારીઓ
કેન્સર, હૃદયરોગ, શ્વાસ, બીપી સહિતની આઠ બીમારીઓનું પ્રમાણ વધ્યું
રશિયાના પ્રમુખ પુતિનને હત્યાનો ડર: બચવા માટે સિક્રેટ ટ્રેન-રૂટનો ઉપયોગ
રશિયન રાષ્ટ્રપતિના વિદેશ પ્રવાસમાં ફાયર ફાઈટર, ફૂડ ટેસ્ટર અને એન્જિનિયર સામેલ હોય છે
અભિનેત્રી આકાંક્ષા દુબેના મોતના કેસમાં ભોજપૂરી સિંગર સમર સિંહની ધરપકડ
આજે સમર સિંહને ગાઝિયાબાદ કોર્ટમાં રજૂ કરાશેઃ અનેક રહસ્યોનો પર્દાફાશ થશે
ચાવી બનાવવાના બહાને બે ગઠિયા રૂ.૧.૪૯ લાખના દાગીના ચોરી ગયા
તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના પૈકી સોનાની મગમાળા કિંમત રૂ. ૯૪ હજાર, સોનાની ચેઈન સહિત અન્ય દાગીના મળી કુલ રૂ. ૧.૪૯ લાખની મતાની ચોરી કરી બે શખ્સો ફરાર થઇ ગયા
રોષઃ કેડિલાબ્રિજના ધીમી ગતિએ ચાલતા કામથી રહીશો પરેશાન
લોકોએ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો
પત્નીને નેપાળ ફરવા મોકલ્યા બાદ પતિએ પૂજારૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
કેસમાં નામ આવશે તેવી બીક બતાવીને આરટીઓ એજન્ટનો મિત્ર ૫૦ લાખ રૂપિયાની માગણી કરતો હતો
વસ્ત્રાપુરની લાડ સોસાયટી નજીક કેનરા બેન્કનું ATM તોડવાનો પ્રયાસ
ગઠિયાને સીસીટીવીના આધારે શોધી કાઢવા માટે વસ્ત્રાપુર પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી
નવું જોખમ: રખડતાં ઢોર માત્ર રસ્તા પર નહીં, પરંતુ ઘરમાં ઘૂસીને પણ ત્રાસ આપે છે
બે રખડતા આખલા ઝઘડતા હતા ત્યારે તે ટ્યૂશન ક્લાસમાં ઘૂસી ગયા
યુટ્યૂબર મનીષ કશ્યપ પર NSA લગાવાયોઃ ૧૯ એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે
મનીષે સુપ્રીમ કોર્ટનાં દ્વાર પણ ખટખટાવ્યાં: તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયાં
ગોમતીપુરના પ્રફુલ્લ એસ્ટેટનું ઇન્ડસ્ટ્રિયલ બાંધકામ તોડી પડાયું
વટવાના અંબિકા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતે પણ તંત્ર ત્રાટક્યું
સાળંગપુર ખાતે રાજ્યના સૌથી વિશાળ હાઈટેક ભોજનાલયનું અમિત શાહના હસ્તે લોકાર્પણ
રૂપિયા ૫૫ કરોડના ખર્ચે બનેલું ર૪ કલાક ચાલુ રહેતું ભોજનાલય ભક્તો માટે ખુલ્લું મુકાયું
પવનપુત્ર હનુમાનજી ભારતની વિકાસયાત્રામાં ભાજપને પ્રેરણા આપે છેઃ વડા પ્રધાન મોદી
૪૪મા સ્થાપનાદિને વડા પ્રધાનનું ઉદ્બોધનઃ ભાજપ માટે રાષ્ટ્ર સર્વોપરી, કોંગ્રેસનું કલ્ચર નાનાં સપનાં જોવાનું
તાજમહાલ-કુતુબમિનાર તોડી મંદિર બનાવોઃ ભાજપના MLAની અપીલ
જો શાહજહાં મુમતાઝને પ્રેમ કરતા હતા તો શા માટે તેના મૃત્યુ બાદ ત્રણ લગ્ન કર્યાં?
કેનેડામાં ફરી એક વખત હિંદુ મંદિર પર હુમલોઃ દીવાલ પર સૂત્રો પણ લખ્યાં
ઓન્ટેરિયો પ્રાંતમાં સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે રાતે તોડફોડ કરવામાં આવી
‘તને મારી નાખવાનો છે' કહી યુવકે પાડોશીના માથા પર કુહાડી મારી
ક્રિકેટ મેચ રમવા બાબતે એક વર્ષ પહેલાં થયેલી બબાલની અદાવત રાખીને યુવકે હુમલો કર્યો
ઉત્સવઃ કેમ્પ હનુમાન મંદિરમાં જન્મોત્સવ ઊજવાયો, દર્શન માટે ભક્તો ઊમટ્યા
ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલ પણ પ્રથમ વખત કેમ્પ હનુમાન મંદિરની શોભાયાત્રામાં હાજર રહ્યા હતા
શહેરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણીઃ મંદિરોમાં ભક્તોની ભીડ જામી
હનુમાન મંદિરો ‘જય બજરંગબલી'ના નાદથી ગૂંજી ઊઠ્યાં: સુંદરકાંડ-ભંડારાનું આયોજન
પોલીસે રેડ કરતાં માથાભારે તત્ત્વોએ મહિલાને બાતમીદાર સમજી રંજાડી
ગિરધરનગરનો બનાવઃ માથાભારે તત્ત્વોએ મહિલાને જાહેરમાં માર માર્યો, પોલીસે સામસામે ગુનો દાખલ કર્યો
કોમોર્બિડ દર્દીઓએ કોરોનાથી સાવચેત રહેવાની ખાસ જરૂર
અગાઉની કોરોનાની વેવ વખતે કોમોર્બિડ દર્દીનાં મૃત્યુના આંકડા ડરામણા હતા
ગુજરાત-મહારાષ્ટ્રના આકાશમાંથી અગનગોળા પડ્યા હતા: ISRO
એક વર્ષ બાદ ઈસરો નિવેદન સામે આવ્યું
કુખ્યાત ગેંગસ્ટર દીપક બોક્સરને પોલીસ મેક્સિકોથી દિલ્હી લાવી
એરપોર્ટ પર સ્પેશિયલ કમિશનર ખાસ હાજર રહ્યા
અમેરિકા નરકમાં જઈ રહ્યું છે, દુનિયા આપણા પર હસી રહી છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
મેં મારા દેશની નીડરતાથી રક્ષા કરવાનો ગુનો કર્યો છેઃ પૂર્વ રાષ્ટ્રપ્રમુખ
જોનસન એન્ડ જોનસન કંપની પીડિતોને ૮.૯ અબજ ડોલરનું વળતર આપવા તૈયાર
કંપનીના ટેલકમ પાઉડરથી કેન્સર થયાના કેસ ચાલ્યા હતા