CATEGORIES
Categorías
૧૫ એપ્રિલથી ટ્વિટરનાં કેટલાંક ફીચર્સની સુવિધા માત્ર વેરિફાઈડ યૂઝર્સને જ મળશે
એલન મસ્કની ફરી મોટી જાહેરાત
૧૪ લાખના બદલામાં વ્યાજખોરે ૪૧ લાખનું મકાન હડપવાનું કાવતરું ઘડ્યું
'સિક્યોરિટી પેટે મકાન ગીરવે મૂકવું પડશે'કહી બાનાખત કરાવી દીધું: વ્યાજખોર સહિત છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
આકર્ષણઃ સાયન્સ સિટીમાં ન્યૂક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજીની ગેલેરીનું નિર્માણ થશે
ન્યૂક્લિયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીનું નિર્માણ સાયન્સ સિટીના પ્લેનેટ અર્થ પેવેલિયનમાં રૂ. ૧૦ કરોડની નાણાકીય સહાયથી હાથ ધરાવાનું છે
જાહેર રોડ પર કચરો ફેંકનારો એક્ટિવાચાલક રંગેહાથ પકડાયો
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશથી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે આશયથી સિલ્વર ટ્રોલી અને ન્યૂસન્સ સ્પોટ કરાઈ રહ્યાં છે
હેવાનિયતઃ વાસણામાં યુવકે લાકડીના ફટકા મારી કૂતરાનું જડબું તોડી નાખ્યું
લોકગાયિકાએ માનવતા દાખવી લોહીથી લથપથ કૂતરાને હોસ્પિટલ પહોંચાડ્યું: વાસણા પોલીસે ગુનો દાખલ કર્યો
હુમલોઃ વાસણ ધોવા મામલે મિત્રએ મિત્રને કાચની બોટલ મારતા લોહીલુહાણ
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
વિશ્વ રંગભૂમિ દિવસઃ ૫૧ મહિલાઓએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રેસિડેન્ટ પાવર સોલંકી દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ તેમજ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો
‘સૂરોત્તમ પુરુષોત્તમ’: સાત સૂરોથી તરબતર મેઘધનુષ જાણે સોળે કળાએ ખીલી ઊઠ્યું
દાદાના સંસ્કાર અને માતાના કંઠનો વારસો લઈને જન્મેલા પુરુષોત્તમે છ વર્ષની નાની ઉંમરે પ્રથમ વાર મંચ ઉપરથી ગાયું અને એ માટે ૧૦ વખત ‘વન્સ મોર’ મળ્યા
વન્ય જીવપ્રેમીઓ કાંકરિયાની 'ફ્રેન્ડ્સ ઓફ ઝૂ' સ્કીમનો લાભ લઈ પશુઓને દત્તક લો
છેલ્લાં ચાર વર્ષમાં કુલ ૧૧૬ પશુ-પક્ષી અને સરિસૃપને ચાહકોએ દત્તક લીધાં
માહોલ ગરમ છેઃ પોલીસ કમિશનર ૧૦૦ ગાડી લઈને દરોડા પાડવા માટે નીકળ્યા
મેગા રેડની અફવાથી દારૂના અડ્ડાઓ ટપોટપ બંધ થઈ ગયા
કોરોના દર્દીના ટ્રેસિંગમાં તંત્રને નવા કેસની માહિતી મળે છે
હાલમાં મોટા ભાગે હળવાં લક્ષણો હોઈ દર્દી ઘેર બેઠા સારવાર લઈ રહ્યા છે
ગુજરાતમાં હજુ ૨૯-૩૦ માર્ચે કમોસમી વરસાદ થવાની આગાહી
અમદાવાદમાં ૩૦ અને ૩૧ માર્ચે વાદળો છવાશે તેવી સંભાવના
ઉજવણી: રામનવમીના દિવસે ઇસ્કોન મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ
મહોત્સવની શરૂઆત સવારે ૪.૩૦ કલાકે મંગળા આરતીથી થશે
ગભરાયેલા અતિકનો હુંકારઃ કાહે કા ડર? મુજે કિસી કા ડર નહીં હૈ
મધ્યપ્રદેશ બોર્ડરમાં પ્રવેશતાંની સાથે જ અતિક અહેમદનો કાફલો ફરીથી રોકવામાં આવ્યોઃ ૧૨ કલાકમાં ૭૨૦ કિલોમીટરનું અંતર કપાયું
બિલ્ડર પત્ની સાથે જમવા ગયા ને ગઠિયો દસ લાખની ચોરી કરી ફરાર
ગઠિયો કારનો કાચ તોડી બેગમાંથી દસ લાખની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો
હવે ભક્તિ કરવી પણ મોંઘી બની: ચૈત્ર નવરાત્રિમાં ફૂલના ભાવમાં બમણો વધારો
પૂજામાં ઉપયોગમાં લેવાતાં ફૂલની મહેક ભક્તોનાં ખિસ્સાંનો ભાર વધારશે
આપણા રસોડામાં જ છે સામાન્ય શરદી-ઉધરસનો ઈલાજ
મધ કફને ઓગાળે છે, કારણ કે તેમાં એન્ટિબાયોટિક તત્ત્વો છે, જે બેક્ટેરિયાનો સફાયો કરે છે, જ્યારે મરી રક્તપરિભ્રમણ સુધારે છે
દાણીલીમડાના સીમા રો-હાઉસના ગેરકાયદે બાંધકામ પર તંત્ર ત્રાટક્યું
એસ્ટેટ વિભાગની આ કામગીરીના પગલે ગેરકાયદે બાંધકામ કરનારાં તત્ત્વોમાં ભારે ફફડાટ
ક્રેડિટકાર્ડના રિવોર્ડ પોઈન્ટના બહાને યુવક સાથે ૧.૫ર લાખની છેતરપિંડી
યુવકે ગઠિયાએ આપેલી લિંક ઓપન કરતાં જ ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ ગયા હતા
ઈસનપુરમાં એક હજાર કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
૨૦ હજારથી વધુ પેપર કપ કબજે કરી છ એકમને તાળાં મરાયાં
રાજ્યમાં હવે કમોસમી વરસાદની આગાહી નહીં: ખેડૂતોને હાશકારો
શહેરમાં સૂર્યનારાયણ રાબેતા મુજબ ઉનાળાની બેટિંગ કરવા લાગશે
પંજાબમાં ભયાનક ટોર્નેડોઃ ૫૦થી વધુ ઘરની છત ઊડી, અનેક લોકો દબાયા
ચક્રવાતી તોફાનમાં ૧૦થી વધુ ઘાયલઃ બીએસએફએ મોરચો સાંભળ્યો
રાહુલ ગાંધીના સાંસદપદને છીનવી લેતી જોગવાઈને પડકારતી IPL સુપ્રીમમાં દાખલ
કેરળની મહિલા કાર્યકરે લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈને પડકારી
યુપી, એમપી, પંજાબ સહિત ૧૨ રાજ્યમાં આંધી સાથે વરસાદ-કરાવૃષ્ટિની ચેતવણી
૨૭ માર્ચથી એક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વધુ એક વખત મોસમમાં પલટો આવશે અને ઠેરઠેર વરસાદ થશે અને તોફાની પવન ફૂંકાશે: હવામાન વિભાગ
બેન્ક એકાઉન્ટ સાથે પાન લિંક કરવાના બહાને યુવક સાથે ૧.૯૯ લાખની છેતરપિંડી
બેન્કમાંથી બોલું છું તેમ કહી ગઠિયાએ યુવકને પોતાની જાળમાં ફસાવીને છેતર્યો
બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈનઃ ચિત્ર-વિચિત્ર સવાલોથી કાઉન્સેલર પણ મૂંઝાઈ ગયા!
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇનના નંબર પર રોજના ૨૫૦થી પણ વધુ કોલઃ પરેશાન વાલીઓના ફોનનો મારો
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ કેરળ અને ગુજરાત સહિત ચાર રાજ્યમાં ચિંતાજતક સ્થિતિ
છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૯ નવા કેસઃ એક્ટિવ કેસ વધીને આઠ હજારની નજીક
રાહુલ ગાંધીને સજાના વિરોધમાં આજે વિજય ચોક સુધી કોંગ્રેસની રેલી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરતની કોર્ટ રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા સંભળાવી
વડા પ્રધાન મોદી આજે વારાણસીમાં રોપ-વે સહિત રૂ. ૧૭૮૪ કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
વડા પ્રધાન વિશ્વ ટીબી દિવસ પર વારાણસીમાં રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે 'વન વર્લ્ડ ટીબી સમિટ' પર આધારિત ત્રણ દિવસીય કોન્ફરન્સનું સૌપ્રથમ ઉદ્ઘાટન કરશે
હાઇ પ્રોટીન ડાયટનાં રિસ્ક જાણી લો
જિમ જતા લોકો વધુ માત્રામાં પ્રોટીન સપ્લિમેન્ટ લે છે