CATEGORIES
Categorías
અમૃતપાલ સિંહનું લોકેશન મળ્યાનો પંજાબ પોલીસનો દાવોઃ હવે ગમે તે ઘડીએ ધરપકડ
અમૃતપાલના કાકા અને ડ્રાઈવરે સરેન્ડર કર્યું: હરિયાણા પોલીસ પણ હાઈ એલર્ટ પર
તૈયારી: ગુજરાત યુનિવર્સિટીમાં ૨૦ જૂનથી યુપીએસસીના તાલીમવર્ગો શરૂ થશે
પ્રવેશ પરીક્ષાનાં પરિણામ બાદ મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે
યુટ્યૂબનો વીડિયો લાઈક કરવાના ચક્કરમાં બોપલની યુવતીએ રૂ. ૧.૫૦ લાખ ગુમાવ્યા
ઠગોએ વીડિયો લાઈક-સબસ્ક્રાઈબ કરવાથી ૧૫૦ રૂપિયા મળશે તેવું કહીં યુવતીને જાળમાં ફસાવી
વિશ્વ ચકલી દિવસઃ ચકલીઓની સંખ્યા વધે તે માટે આર્કિટેક્ટે ૬૭૫ ઘરમાં માળા મૂક્યા
૬૦૫ ઘર એવાં છે, જ્યાં પહેલી વાર ચકલીઓએ માળા મૂક્યા
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામઃ ઉત્તરવહી ચકાસવાની કામગીરી શરૂ
ગેરરીતિના કેસ પકડવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી
‘કોલોનીનો દાદા છું’ કહીને યુવકે ચપ્પાના ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી
માથાભારે શખ્સ યુવકને કહ્યું કે હું કહું એમ તમારે કરવાનું નહીં તો મારી નાખીશ
ચીનને કોરોના ડેટા હટાવવાના મામલે WHOએ ફટકાર લગાવી
ઓનલાઇન પ્રકાશિત થયા બાદ કેમ હટાવાયા ડેટા?
હવે ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર પણ બ્લૂ ટિકના પૈસા આપવા પડશે
ટ્વિટર બાદ હવે ઈન્સ્ટા-ફેસબુક પર પણ મળશે આ સુવિધા
કાશ્મીરમાં આતંક પર પ્રહારઃ શ્રીનગર, અનંતનાગ, કુલગામમાં SIA ના દરોડા
શોપિયાં જિલ્લાના જૈનપોરા વિસ્તારમાં એક ધર્મઉપદેશકના ત્યાં પણ દરોડા
ઉમેશ પાલ હત્યાકાંડમાં STF એક્શન મોડમાં: બે મહિલાની અટકાયત
આ બે મહિલાએ પાંચ લાખનાં ઈનામી શૂટર ગુડુ મુસ્લિમને આશ્રય આપ્યો હતો
ડોનાલ્ડ ટ્રમ્પની ફેસબુક-યુ ટ્યૂબ પર વાપસી: લખ્યું ‘I'm Back'
જો ફરી નિયમોનું ઉલ્લંઘન કરાશે તો વધુ કડક કાર્યવાહીની ચેતવણી
સાયન્સ સિટી: એક્વેટિક ગેલેરીમાં છ ફૂટ લાંબી ત્રણ લેમન શાર્કનું આકર્ષણ
આ શાર્ક મુખ્યત્વે એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરના છીછરા દરિયાઈ વિસ્તારમાં જ જોવા મળે છે
ફરી સિંગતેલના ભાવ ભડકે બળ્યાઃ ડબાના ભાવ વધીને રૂપિયા ૨૯૫૦ થયા
કપાસિયા, પામોલીન સહિત અન્ય તેલના ભાવ સ્થિરઃ ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે
લાંભા વોર્ડના ૨૧ ગેરકાયદે બાંધકામ પર તંત્ર ત્રાટક્યું
સત્તાવાળાઓએ બે હિટાચી મશીન, જેસીબી મશીન, બ્રેકર મશીન, ગેસ કટર, ખાનગી મજૂરો દબાણગાડી, અને એસઆરપીની મદદથી આ ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યાં
ચાંદલોડિયામાં ચરસના જથ્થા સાથે SOGએ સુરતના યુવકને ઝડપી લીધો
શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે યુવક એક મહિના પહેલા સિમલાથી ચરસનો જથ્થો લાવ્યો હતો
ભાડું ચૂકવવું ના પડે તે માટે પેસેન્જરે પથ્થર ફટકારી રિક્ષાચાલકનું માથું ફોડી નાખ્યું
પીરાણા ડમ્પિંગ સાઇટનો બનાવઃ રિક્ષાચાલક સાથે તેના મિત્રના માથા ઉપર પણ પથ્થર મારી ઈજાગ્રસ્ત કર્યો
મ્યુનિ. શાળાની ૨૯ હજાર વિધાર્થિની સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ લઈ સજ્જ થશે
‘રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા' પ્રશિક્ષણ હેઠળ ૩૩૧ શાળાની વિધાર્થિનીઓને તાલીમ
ગાઢ ધુમ્મસથી અમદાવાદ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું
સવારે વાહનચાલકોને ફ્રન્ટ લાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી
એનર્જી વધારવા રોજ સવારે ગોળ સાથે ખાવ ચણા
ગોળ અને ચણા ખાવાથી શરીરને જરૂરી પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ વધુ મળે છે
રાહુલ ગાંધી-અદાણી મામલે હોબાળો: સંસદનાં બંને ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત
રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ થાય તે માટે ભાજપ એક્શન મોડમાં
હવે મધ્યપ્રદેશમાં H3N2ની એન્ટ્રી: દેશભરમાં અંદાજે ૫૦૦થી વધુ કેસ
મહારાષ્ટ્રના પુણેમાં વાઇરસ સંક્રમિત દર્દીનું મોત
આફ્રિકન દેશ મલાવીમાં ચક્રવાત ફ્રેડીનો કહેરઃ ૩૦૦થી વધુનાં મોત
તોફાનનું સ્વરૂપ એટલું ગંભીર કે ઈમારતોની છત પણ તૂટી પડી
ગુજરાતમાં એક વર્ષમાં ૩,૧૯૪ કરોડના ખર્ચે ૧૫ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના મંજૂર
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સવાલના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાને માહિતી આપી
આનંદોઃ કચ્છના ધોળાવીરામાં પણ હવે સફેદ રણની મજા માણી શકાશે
ખાડીનાં બેક વોટર અને વરસાદી પાણીથી સર્જાતું મીઠાનું સફેદ રણ વિશ્વવિખ્યાત બની ચૂક્યું છે
મોદી સ્ટેડિયમ પર એટેકની ધમકીઃ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ ત્રણ રાજ્યમાં ત્રાટકી
મધ્યપ્રદેશમાં મળેલી જોરદાર સફળતા બાદ સાયબર ક્રાઈમની ટીમને દરોડા દરમિયાન વધુ કેટલીક ચોંકાવનારી માહિતીઓ મળી
હવે સાચવજોઃ અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના ૧૮૭ કેસ નોંધાયા
રાજ્યમાં નોંધાતા કુલ કેસ પૈકી બાવન ટકા તો માત્ર અમદાવાદના છે
લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુપ્રસાદ યાદવ, રાબડીદેવી, મીસા ભારતીને જામીન મળ્યા
સીબીઆઈએ જામીન અરજીનો વિરોધ જ ના કર્યો: આગામી સુનાવણી ૨૯ માર્ચે
આ વખતે ભીષણ ગરમીનો ખતરો! કેન્દ્ર સરકારે રાજ્યોને કર્યાં એલર્ટ
માર્ચમાં જ મે જેવો પારો ચઢ્યોઃ અત્યારથી ૩૮ ડિગ્રી ગરમી
અમેરિકાની વધુ એક બેન્ક કંગાળઃ ફર્સ્ટ રિપબ્લિક બેન્કને તાળાં
એક વીકમાં ત્રીજી બેન્કને બંધ કરવાની ફરજ પડી
પપૈયાનું નિયમિત સેવન કાયમી રાખશે સ્વસ્થ
પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થાય છે