CATEGORIES
Categorías
વુહાનની લેબમાં જ કોરોના વાઈરસ બન્યો હતોઃ અમેરિકાના ઊર્જા વિભાગનો દાવો
આ પહેલાં અનેક તપાસ એજન્સીઓએ આ વાતના પુરાવા આપ્યા છે
ગરમી હવે રૌદ્ર સ્વરૂપ પકડે છેઃ દેશના છ રાજ્યમાં તાપમાન ૩૭ ડિગ્રી સુધી પહોંચે તેવી ચેતવણી
દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં તાપમાન ૪૦ ડિગ્રી પહોંચશે
ચારધામ યાત્રા પહેલાં બદરીનાથ હાઇવે પર જોશીમઠ નજીક જળસ્ત્રોત ફૂટતાં ચકચાર
જોશીમઠના લોકોમાં ભયનો માહોલ ફેલાયો
પાકિસ્તાનમાં મેડિકલ ઈમર્જન્સીઃ ઈન્જેક્શન-દવાનો સ્ટોક ખતમ
આર્થિક સંકટ હેલ્થ સિસ્ટમ સુધી પહોંચી ગયુંઃ જરૂરી દવાઓ માટે સંઘર્ષ
દિવ્યાંગોની સેવા: SGVP દ્વારા ૨૫૧ દિવ્યાંગોને કૃત્રિમ પગ અર્પણ કરાયા
આ પ્રસંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ, સહકારિકાતા પ્રધાન જગદીશ પંચાલ હાજરી આપી
ચાંદખેડામાં રહેતા જીએસટી અધિકારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃ ૧.૯૧ લાખની ચોરી
અધિકારીનાં પત્ની અને બાળકો નણંદના ઘરે રહેવા માટે ગયાં ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
શહેરમાં વહેલી સવારે હળવી ઠંડીનો ચમકારો અનભવાયો: ૧૪.૪ ડિગ્રી
જોકે બપોરના સમયગાળામાં સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા છે
ગુણકારી મોસંબીનો રસ છે ‘અમૃત' સમાન
સંતરા જેવી મોસંબીનો જ્યૂસ ભારત અને પાકિસ્તાન આ બે દેશમાં સૌથી વધુ પીવાય છે
શરીરનાં અંગો પર કોરોનાનો પ્રહારઃ એક વર્ષમાં ૫૯ ટકા દર્દીઓનું એક અંગ ખલાસ
લોંગ કોવિડ સંક્રમિત દર્દીઓમાં અંગોની ક્ષતિ સામે આવી
પાક.નો કૂતરો પણ ભૂખ્યો ન રહે, તેમને ૧૦થી ૨૦ લાખ ટન ઘઉં મોકલોઃ ડો. કૃષ્ણ ગોપાલ
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને મદદ કરવા આરએસએસની ભારત સરકારને અપીલ
ઝારખંડમાં ૧૫ દિવસમાં ૧૫ લોકોને મોતને ઘાટ ઉતારનાર હાથીને પકડવા તંત્ર તૈયાર
તે વિસ્તારમાં ૧૪૪ની કલમ લગાવાઈ
KYC અપડેટ કરવાના બહાને ગઠિયાએ વેપારીના એકાઉન્ટમાંથી રૂ. ૯૧ હજાર ટ્રાન્સફર કરી લીધા
વેપારીએ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરીને ઓટીપી નાખતાં જ રૂપિયા એકાઉન્ટમાંથી ડેબિટ થઇ ગયા
ભૂપેન્દ્ર પટેલ સરકારનું રૂ.૩.૦૧ લાખ કરોડનું આત્મનિર્ભર બજેટ
ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ અને નાણાપ્રધાન કનુ દેસાઈનું આ બીજું બજેટ
સાહિત્યોત્સવઃ SGVP ગુરુકુલ ખાતે ૪૯ પુસ્તકોનું વિમોચન કરાયું
કાર્યક્રમમાં અનેક સાહિત્યકારો હાજર રહ્યા હતા
આક્રોશઃ પોલીસે વાહનો ડિટેઇન કરતાં ઝાંઝમેર ગામના રહીશોએ સ્વયંભૂ બંધ પાળ્યો
અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જેતપુર ડીવાયએસપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ
પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પતિએ તલાક આપી દીધા
ઘરકામ બાબતે પતિ વાંક કાઢીને માર મારતો હતો
એર ઈન્ડિયાની US-દિલ્હી ફ્લાઈટનું સ્ટોકહોમ ખાતે ‘ઈમર્જન્સી' લેન્ડિંગ
વિમાનમાં મોટી ટેક્નિકલ ક્ષતિ ધ્યાન પર આવી: ૩૦૦ પ્રવાસીઓનો આબાદ બચાવ
PANને આધાર સાથે લિંક નહીં કરો તો રૂ. ૧૦૦૦નો દંડ થશે થશે
૩૧ માર્ચ પાન-આધાર લિંકની છેલ્લી તારીખ
અમેરિકામાં ફરી કોરોનાનો કહેરઃ ચાર સપ્તાહમા ૧.૩૦ લાખ બાળકો સંક્રમિત થતાં ખળભળાટ
અમેરિકાથી આવેલા રિપોર્ટે ચિંતાનો માહોલ ઊભો કર્યો
હવે મનીષ સિસોદિયા સામે જાસૂસી કેસમાં કેસ ચાલશે: સીબીઆઈને ગૃહ મંત્રાલયની મંજૂરી
સિસોદિયાની મુશ્કેલી વધશે: શરાબનીતિના મામલામાં ચોમેરથી ઘેરાયા
તિરુપતિ મંદિરમાં દર્શનના નિયમો બદલાઇ ગયા: ૧ માર્ચથી ફેરબદલ
પારદર્શકતા લાવવા માટે ફેસ રેકગ્નિશન સિસ્ટમનો અમલ કરાશે
દડો બદલવા બાબતે વેપારીને માર મારી દુકાનમાં તોડફોડ કરી ૪૦ હજારની લૂંટ
ચાર શખ્સ ભેગા થઈને વેપારી અને તેમના મોટાભાઈને હોકી તેમજ પાઇપ વડે મૂઢ માર માર્યો
SOGનો સપાટોઃ ૫.૧૩ લાખનાં એમડી ડ્રગ્સ સાથે રિક્ષામાં જઈ રહેલા બે પેડલર ઝડપાયા
ઓછી મહેનતે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે રિક્ષાચાલક ડ્રગ્સ પેડલર બન્યોઃ SOGની ટીમે પાલડીથી બંને શખ્સની ધરપકડ કરી
ચેતવણી: લગ્નની કંકોતરીમાં જ કહી દેવાયું ‘કોઈએ દારૂ પીને આવવું નહીં!'
વરરાજાના મિત્રો પણ દારૂ ઢીંચીને જાનમાં એન્ટ્રી મારતા હોય છે
રૂમ પર જઈ રહેલા યુવકના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને સ્નેચર ફરાર
બાઇક કે એક્ટિવા પર ધૂમ સ્ટાઇલથી આવીને ગઠિયા ગણતરીની સેકન્ડોમાં સ્નેચિંગની ઘટનાને અંજામ આપીને નાસી છૂટે છે
હોળી ઈફેક્ટઃ ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ સહિતની તમામ ટ્રેન હાઉસફુલ
બુકિંગ માટે ભારે ધસારો, નિયમિત ટ્રેન પણ હવે ૧૭ માર્ચ સુધી પેક
નારણપુરા રોડલાઈનઃ સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધના પગલે ડિમોલિશન એક દિવસ મોકૂફ
અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે રોડલાઈનનો વિવાદ વકરતાં તેનો અમલ સ્થગિત કરાયો હતો: તંત્રનો કુલ ૭૩ મિલકત ઓછીવત્તી કપાતમાં જશે તેવો દાવો
રિક્ષા ગેંગે બે ભાઈને હોકી અને ડંડાથી ફટકારી ૩.૨૦ લાખની મતા લૂંટી લીધી
રાયપુર બિગ બજાર નજીક બાઈક લઈને જતા હતા ત્યારે રિક્ષા ગેંગે આવીને કોઈ પણ કારણ વગર સીધો હુમલો કરી દીધો
નાસ્તાની દુકાનમાં ૫૦ ટકા ભાગીદારી માગી યુવકે દુકાનદારનું અપહરણ કર્યું
આરોપીએ દુકાનદારને અલગ અલગ જગ્યા પર લઇ જઇને ડંડાથી માર માર્યો
વાસી રોટલી ખાઓ અને વજન ઘટાડો
વાસી રોટલી ખાવાથી ડાયાબિટીસના દર્દીને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી