CATEGORIES
Categorías
રિક્ષાનું ફિટનેસ ચેકિંગ કરાવતાં પહેલાં મીટરનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત
મીટર આંકડા બરાબર દર્શાવે છે તેની ખરાઈ કરાવવી પડશે
ધરા ધ્રુજીઃ કચ્છમાં વહેલી સવારે એક કલાકમાં ભૂકંપના બે આંચકા આવ્યા
વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો
‘લાઈટ બિલ ભરી દો. નહીં તો કનેક્શન કપાઈ જશે’: લિન્ક ખોલતાં પહેલાં સાવધાન
વીજ કંપનીઓના નામે આવતા બોગસ SMSની જાળથી સાવચેત રહેવા સાયબર ક્રાઈમ પોલીસની અપીલ
સેવાઃ શિક્ષાપત્રીજયંતી મહોત્સવ પ્રસંગે અન્નકૂટનો પ્રસાદ ગરીબોમાં વહેંચાયો
અન્નકૂટનો પ્રસાદ ગરીબોમાં અને દિવ્યાંગ બાળકોની શાળાઓમાં વહેંચાયો હતો
અમિતાભ બચ્ચનનો મેસેજ મારો બેસ્ટ એવોર્ડ છેઃ વિકી કૌશલ
૨૦૧૫માં આવેલી ‘મસાન' દ્વારા વિકી કૌશલે કરિયરની શરૂઆત કરી હતી
રશિયાએ આખરે માકીવ્કાનો બદલો લીધોઃ ડોનેત્સ્કમાં ૧૩૦ યુક્રેની સૈનિકોને ઠાર માર્યા
યુક્રેન પર થયેલા હુમલાના વીડિયોને ડોક્યુમેન્ટરી તરીકે દર્શાવવા પુતિનનો આદેશ
MPમાં ભાજપના સસ્પેન્ડેડ નેતાની હોટલને ડાઈનામાઈટથી ઉડાડી દેવાઇ
૧૨ દિવસ પહેલાં થયેલા હત્યાકાંડના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો
જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ કે સપ્ટેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા
કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ચૂંટણી યોજાશે
વધતી ઠંડીમાં તમારી ઈમ્યુનિટી પણ વધારો
તમારી ઇમ્યુનિટી જો સ્ટ્રોંગ હશે તો તમે કોરોનાની ઝપેટમાં જલદી આવતા નથી
પ્રમુખસ્વામીનગર: ૧૦ દેશનાં ૧૭૦થી વધુ બાળકો-યુવાનો દ્વારા ભક્તિ સંગીતની પ્રસ્તુતિ
વિશ્વસ્તરે BAPSના ૨૦,૦૦૦ સત્સંગ મંડળોમાં વર્ષભર હજારોની સંખ્યામાં ભક્તિ સંગીતના કાર્યક્રમ થાય છે
સસ્તી સેકન્ડ હેન્ડ કાર લેવા જતાં વેપારીએ રૂ.૧.૪૯ લાખ ગુમાવ્યા
વેપારીને ગઠિયો પાલડી ઓટો કન્સલ્ટમાં કાર બતાવી રૂપિયા લઇ લીધા બાદ રફુચક્કર થઇ ગયો
ઓપરેશન ડિમોલિશન: સરસપુર-રખિયાલમાં તંત્રે સપાટો બોલાવ્યો
નરોડા બેઠકથી ફુવારા થઈ મુક્તિધામ સુધીનાં દબાણ દૂર કરાયાં
સિગ્નલ બંધ થતાં કારચાલકને રોક્યો તો તેણે ટ્રાફિક જવાનને ત્રણ લાફા ઝીંકી દીધા
પોલીસ પર હુમલો કરનાર યુવકની ધરપકડ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા
કોરોનાના સતત વધતા ખોફ વચ્ચે પણ ઉત્સાહી અમદાવાદીઓએ ઉત્તરાયણની તૈયારીઓ આરંભી
આ વર્ષે પતંગના પેચ લડાવવા મોંઘા પડશે: પતંગ અને દોરીના ભાવમાં ૧૫થી ૨૦ ટકા ભાવ વધારો ચૂકવવાની તૈયારી રાખવી પડશે
વસ્ત્રાલમાં પરિણીતાએ હૈયું કંપાવી દેતી સ્યુસાઈડ નોટ લખીને ગળાફાંસો ખાધો
રામોલ પોલીસે સાસરિયાં વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
૨૦૨૨ મારા માટે ખૂબ સ્પેશિયલ રહ્યું: માનુષી છિલ્લર
માનુષી છિલ્લરએ અક્ષયકુમાર સાથેની ‘સમ્રાટ પૃથ્વીરાજ' દ્વારા કરિયરની શરૂઆત કરી હતી
તાજું દેખાતું ફ્રોઝન ફૂડ આરોગ્ય માટે જોખમી
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ ફ્રોઝન ફૂડ પસંદ કરનાર દરેક વ્યક્તિના શરીરમાં લગભગ ૭૦ ટકા સોડિયમ ફ્રોઝન કે પ્રોસેસ્ડ ફૂડમાંથી આવે છે
સીરિયા પર ઈઝરાયલનો ભીષણ મિસાઈલ હુમલોઃ દમાસ્કસ એરપોર્ટ તબાહ, બેનાં મોત
ઈરાનથી આવનારી શસ્ત્રોની ખેપને રોકવા માટે હુમલો કરાયો
કાશ્મીરમાં આતંકીઓએ આધારકાર્ડ ચેક કરીને હિન્દુઓની હત્યા કરી
રાજૌરીમાં આતંકવાદી હુમલોઃ આધારકાર્ડ જોયા બાદ ફાયરિંગ
કોરોનાના નવા ઘાતક વેરિઅન્ટ XBB.I.S. સામે સરકાર એલર્ટ: મોનિટરિંગ માટે ખાસ પ્લાન
સરકારની નજર ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ પર
મહારાષ્ટ્રની ફટાકડા ફેક્ટરીમાં આગ: ત્રણ લોકો બળીને ખાખ
રવિવારે સવારે એક કેમિકલ કંપનીમાં પણ બ્લાસ્ટ થયો હતો
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી જ પેસેન્જરની ચેઈન ખેંચાઈ
જૂનાગઢથી એક પરિવાર ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યો ત્યારે પ્લેટફોર્મ નંબર-૬ પર ભીડનો લાભ લઇ ગઠિયાએ એક વ્યક્તિના ગળામાંથી ચેઇન ખેંચી લીધી
સોસાયટીના સભ્યોએ એકિટવા ચોરને રંગેહાથ ઝડપી લીધો
સોસાયટીના સભ્યોએ એક શખ્સને રંગેહાથ ઝડપીને પોલીસના હવાલે કરી દેતા હાશકારો અનુભવ્યો
ક્રેડિટ કાર્ડ બદલીને ગઠિયાએ ૩૦ હજાર રૂપિયાનું ચીટિંગ કર્યું
યુવક એટીએમમાં ક્રેડિટ કાર્ડનો પિન જનરેટ કરવા ગયો હતો. પરંતુ તેને આવડતું ન હોવાથી ઠગાઈનો ભોગ બન્યો
કંબોડિયાની હોટલમાં ભીષણ આગ: ૧૦થી વધુ લોકોનાં મોત, ૩૦ ઘાયલ
આગના ધુમાડા જોતાં કેટલાક લોકો પાંચમા માળેથી કૂદી ગયા
કેરળમાં NIA ફરી ત્રાટકી, PFIના નેતાઓનાં ૫૬ સ્થળો પર સાગમટે દરોડાની કાર્યવાહી
PFI નેતાઓ દ્વારા પ્રતિબંધિત સંગઠનને અન્ય નામથી ફરી શરૂ કરવાની યોજનાની માહિતી મળતાં રેડ
ભારત સહિત દુનિયાભરમાં ટ્વિટર ફરી ડાઉનઃ નોટિફિકેશન બંધ, લોગ ઇન થવામાં પણ તકલીફ
ભારતમાં આજે સવારે યુઝર્સે આ અંગે ફરિયાદ કરી સ્ક્રીન શોટ શેર કર્યા
ઉત્તર ભારતમાં કાતિલ શીતલહેરઃ ગાઢ ધુમ્મસ અને કોલ્ડ ડેનો પ્રકોપ યથાવત્
યુપી, બિહાર, દિલ્હી સહિત કેટલાંક રાજ્યોની સ્કૂલોમાં વેકેશન જાહેર
અમેરિકામાં હિમ તોફાનનો કહેર: જનજીવન વેરવિખેર, હજારો ફ્લાઇટ રદ
બોમ્બ સાઈક્લોન પસાર થઇ ગયા બાદ લોકો મિશન જિંદગીમાં ઝઝૂમીને બરફ ખસેડવાની કામગીરીમાં લાગી ગયા છે
હાડ થિજાવતી ઠંડી અને કોરોનાની બીકથી કાંકરિયા કાર્નિવલમાં મલાકાતીઓની ભીડ ઘટી
૨૫ ડિસેમ્બરના કાર્નિવલના ઉદ્ઘાટનના દિવસે જ સૌથી વધુ ૧.૭૫ લાખ મુલાકાતીઓ નોંધાયા