CATEGORIES
Categorías
દુનિયાના એવા ૧૨ દેશ, જ્યાં ઇન્કમટેક્સ ચૂકવવો પડતો નથી
ઉત્તર અમેરિકી મહાદ્વીપમાં આવેલો અને પર્યટકો માટે સ્વર્ગ માનવામાં આવતો બહામાસ ટેક્સ ફ્રી કન્ટ્રી તરીકે જાણીતો છે
બજેટને જન-જન સુધી પહોંચાડવાનું ભાજપનું રાષ્ટ્રવ્યાપી ‘મહાઅભિયાન'
વિવિધ રાજ્યોનાં પાટનગર સહિત ૫૦ સ્થળોએ બજેટ પર ચર્ચા માટે સંમેલનો યોજાશે
બજેટ તૈયાર કરવા સેંકડો અધિકારીઓ ઘર-પરિવારથી દૂર ૧૪,૪૦૦ મિનિટ કેદ
બજેટની ગોપનીયતા જાળવવા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
હિમાળા પવનોના કારણે દિલ્હી સહિત યુપીમાં હજુ પણ હાડ થિજાવતી ઠંડી
વરસાદ માટે પણ હવામાન વિભાગની ચેતવણી: મોસમનો મિજાજ બદલાયો
અમરાઈવાડીમાં થયેલી બબાલમાં યુવકે જાતે જ ખુદ પર હુમલો કર્યો હોવાનો ઘટસ્ફોટ
ડી સ્ટાફની ટીમ ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન લેવા હોસ્પિટલમાં પહોંચી ત્યારે તે યુવક પત્ની સાથે ફરાર થઈ ગયો
અભિયાનઃ દર રવિવારે હાઈરાઈઝ બિલ્ડિંગના રહીશોને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાશે
હાઈરાઇઝ રહેણાક બિલ્ડિંગ જેમાં અવની સ્કાય, પ્રેરણા શિખર ટાવર, પુષ્પક ટાવર, નંદનવન તપસ્વી વગેરેનો સમાવેશ
થૂંકવા જેવી સામાન્ય બાબતમાં બે પરિવાર વચ્ચે લોહિયાળ ઝઘડોઃ એક યુવક ગંભીર
અમરાઈવાડીનો ચોંકાવનારો બનાવઃ પોલીસે સામસામે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં: હુમલામાં ઈજાગ્રસ્ત યુવક જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે
‘ભોલા'ના સેટ પર અજય દેવગન એકદમ અલગ વ્યક્તિ હતોઃ તબુ
બંનેએ અત્યાર સુધી ટોટલ ૯ ફિલ્મમાં કામ કર્યું
અમેરિકામાં બરફનાં વિનાશક તોફાનનો કહેરઃ એક હજારથી પણ વધુ ફ્લાઈટ રદ
સેન્ટ્રલ અલાબામા-જ્યોર્જિયામાં વિન્ટર સ્ટોર્મને કારણે ભારે તબાહી
AMCનું રૂ. ૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ: મિલકતવેરામાં વધારો
બજેટમાં ગત વર્ષની તુલનામાં રૂ. ૨૮૯ કરોડનો વધારો કરાયોઃ પાંચ નવા ફ્લાય ઓવર બનાવાશે
હિમાચલનાં ૪૭ ગામમાં ડાયરિયાનો કહેર ૮૬૮ લોકો બીમાર થતાં તંત્ર ચિંતામાં
મુખ્યપ્રધાન સુખ્ખુના વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે ડાયરિયા ફેલાયો
માવઠા બાદ રોગચાળો વકર્યોઃ દવાખાનાંમાં શરદી-તાવથી પીડાતા દર્દીઓની લાંબી કતારો
મેઘરાજાની એન્ટ્રીના પગલે જ ભેજવાળાં વાતાવરણમાં ઠેર ઠેર બીમારીનાં ઘર
બાઈક આગળ લેવા બાબતે કોન્ટ્રાકટરને છરીના ઘા માર્યા
ત્રણ શખ્સ ભેગા થઇને તારો પાવર વધી ગયો છે તેમ કહી તેના પર તૂટી પડ્યા હતા
ચેતજોઃ મેડિકલ સ્ટોર્સ-શાકમાર્કેટમાંથી ઝબલાથેલી હવે અદૃશ્ય થઈ જશે
ચાની કીટલી પર કાચના ગ્લાસ અને માટીમાંથી બનાવેલી કુલડીનો ઉપયોગ
SOGએ પેડલર્સને એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા માટે જતા ખેપિયાને ઝડપી લીધો
એસઓજીએ ખેપિયા પાસેથી ૫.૨૧ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું: ખેપિયો મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો
રસ્તો પૂછવાના બહાને બહાને વૃદ્ધાના સોનાના દાગીના ઊતરાવી બે ગઠિયા ફરાર
કોઈ સરનામું પૂછે તો ચેતજો, નહીંતર ભોગ બનવાનો વારો આવશે
કાર્તિક આર્યનને શું સલાહ આપી હતી સલમાન ખાને?
જો મોટા ભાગની ફિલ્મો ફ્લોપ જતી હોય અને તારી ફિલ્મ હિટ થાય તો એ ઇતિહાસ રચે છે: સલમાન ખાન
વિમેન્સ IPLમાં મિતાલી રાજ સૌથી મોંઘી ટીમની મેન્ટોરના રૂપમાં નવી ઈનિંગ્સની શરૂઆત કરશે
મિતાલી મુંબઈની બહારની ટીમ તરફથી રમવા ઇચ્છતી હતી, પરંતુ ચીજો એવી રીતે ગોઠવાઈ નહીં હોવાથી તે હવે અમદાવાદ ફ્રેંચાઇઝીમાં તેને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળશે
દિવસમાં ત્રણ વખત ખાવ આ વસ્તુઓઃ બીમારીઓ રાખશે ડિસ્ટન્સ
જંક ફૂડની જગ્યાએ આ ફૂડ ખાવાની આદત પાડો છો તો ક્યારે બીમાર પડતા નથી અને હંમેશાં હેલ્થ સારી રહે છે
‘ભારત જોડો યાત્રા’નું આજે સમાપન: રાહુલ ગાંધી ૧૪૫ દિવસમાં ૪૦૮૦ કિમી ચાલ્યા
કોંગ્રેસે ૨૧ પક્ષોને યાત્રાના છેલ્લા દિવસે શ્રીનગરમાં આવવાનું આમંત્રણ આપ્યું
ઈરાન પર ૨૪ કલાકમાં બે મોટા ડ્રોન-મિસાઈલ હુમલાઃ ઈઝરાયલ પર આરોપ
ઈરાનમાં ન્યૂક્લિયર પ્લાન્ટને નિશાન બનાવવાનો ઈઝરાયલનો પ્લાન: અમેરિકાને શંકા
બજેટ પહેલા આજે મળશે સર્વપક્ષીય બેઠકઃ કાલે રાષ્ટ્રપતિનું અભિભાષણ
બુધવારે રજૂ થનારાં સામાન્ય બજેટ પર સૌની નજર
રિક્ષાનું ફિટનેસ ચેકિંગ કરાવતાં પહેલાં મીટરનું ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત
મીટર આંકડા બરાબર દર્શાવે છે તેની ખરાઈ કરાવવી પડશે
ધરા ધ્રુજીઃ કચ્છમાં વહેલી સવારે એક કલાકમાં ભૂકંપના બે આંચકા આવ્યા
વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ડરનો માહોલ સર્જાયો
‘લાઈટ બિલ ભરી દો. નહીં તો કનેક્શન કપાઈ જશે’: લિન્ક ખોલતાં પહેલાં સાવધાન
વીજ કંપનીઓના નામે આવતા બોગસ SMSની જાળથી સાવચેત રહેવા સાયબર ક્રાઈમ પોલીસની અપીલ
સેવાઃ શિક્ષાપત્રીજયંતી મહોત્સવ પ્રસંગે અન્નકૂટનો પ્રસાદ ગરીબોમાં વહેંચાયો
અન્નકૂટનો પ્રસાદ ગરીબોમાં અને દિવ્યાંગ બાળકોની શાળાઓમાં વહેંચાયો હતો
અમિતાભ બચ્ચનનો મેસેજ મારો બેસ્ટ એવોર્ડ છેઃ વિકી કૌશલ
૨૦૧૫માં આવેલી ‘મસાન' દ્વારા વિકી કૌશલે કરિયરની શરૂઆત કરી હતી
રશિયાએ આખરે માકીવ્કાનો બદલો લીધોઃ ડોનેત્સ્કમાં ૧૩૦ યુક્રેની સૈનિકોને ઠાર માર્યા
યુક્રેન પર થયેલા હુમલાના વીડિયોને ડોક્યુમેન્ટરી તરીકે દર્શાવવા પુતિનનો આદેશ
MPમાં ભાજપના સસ્પેન્ડેડ નેતાની હોટલને ડાઈનામાઈટથી ઉડાડી દેવાઇ
૧૨ દિવસ પહેલાં થયેલા હત્યાકાંડના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો
જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ કે સપ્ટેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા
કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ચૂંટણી યોજાશે