CATEGORIES
Categorías
તંત્રની આકરી કાર્યવાહીઃ સી એન્ટાર્ટિકા વર્લ્ડ કંપનીને રૂ. ૪૦ હજારનો દંડ ફટકાર્યો
એક અઠવાડિયા પહેલાં આ કંપની સામે કરાયેલી આકરી કાર્યવાહી હેઠળ તંત્રે દંડની વસૂલાત પણ કરી છે
રોગચાળો વકર્યો: શરદી-ઉધરસ અને તાવથી પીડાતા દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો
સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તથા ખાનગી દવાખાનાંમાં દર્દીઓની ભારે ભીડ
એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે પિતા-પુત્ર પર કુહાડીથી જીવલેણ હુમલો
ચાર સંબંધીઓએ પિતા-પુત્રની ઈકો કારમાં તોડફોડ કરી ધમકી આપી હતી
ચાંદખેડામાં ચિકન શોપ ધરાવતા આધેડ પર યુવકે છરી હુલાવી દીધી
આધેડે રૂપિયા આપવાનો ઈનકાર કરતાં યુવકે છરીના ઘા ઝીંક્યા
રશિયા સામે ક્યારેય સરેન્ડર નહીં કરીએઃ અમેરિકામાં જેલેંસ્કીનો હુંકાર
અમે ઈચ્છીએ છીએ કે રશિયા-યુક્રેન યુદ્ધ જલદી સમાપ્ત થાયઃ જો બિડેન
અમૃતસરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરીઃ BSFએ તોડી પાડ્યું
ગુરદાસપુરમાં દિવસમાં બે વખત ડ્રોન જોવા મળ્યાં હતાં.
ચીનમાં કોરોનાથી લોકો ટપોટપ મરતા હોવા છતાં સરકાર મોતના સાચા આંકડા છુપાવતી હોવાનો આક્ષેપ
લેન્સેટના રિપોર્ટ અનુસાર, ચીનમાં કોરોના સંક્રમણથી ૧૩થી ૨૧ લાખ લોકોનાં મોત થવાની આશંકા
કોરોના પર સંસદ પણ એલર્ટઃ સ્પીકરે તમામ સાંસદોને માસ્ક પહેરવા અપીલ કરી
સંસદનું શિયાળુ સત્ર નિર્ધારિત સમય પહેલાં એટલે કે ૨૩ ડિસેમ્બરે સમાપ્ત થવાતી શક્યતા
પરિવર્તનઃ શતાબ્દી મહોત્સવમાં શોર્ટ ફિલ્મ જોયા બાદ બે એસટી ડ્રાઈવરે વ્યસન છોડ્યું
નાનાં બાળકો આ ફિલ્મમાં આવનાર તમામ દર્શકોને વ્યસન મુક્ત થવા માટેની અપીલ કરે છે અને સંકલ્પ લેવડાવે છે
હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો: રાતનું તાપમાન વધુ ચાર ડિગ્રી ઘટશે
ઉત્તરના ઠંડા પવન ફૂંકાતાં ઠંડીની તીવ્રતામાં વધારો, માત્ર છ દિવસમાં નગરનાં લઘુતમ તાપમાનમાં ૮.૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો
મફતના પૈસા અને કપડાંની લાલચમાં વૃદ્ધાએ ૧.૭૦ લાખના દાગીના ગૂમાવ્યા
વૃદ્ધા દવા લેવા સાડા આઠ તોલાના દાગીના પહેરીને નીકળ્યાં હતાં
બોડકદેવમાં બટાકાના વેપારી પાસેથી અજાણ્યા શખ્સે રૂપિયા એક કરોડથી વધુની ખંડણી માગી
લંડનમાં અભ્યાસ કરતા દીકરાને મારી નાખવાની વેપારીને ધમકી આપી
લો બોલો! ચેઈન સ્નેચિંગમાં હવે યુવતીઓ પણ સામેલઃ મહિલાની બે ચેઈન તોડી ફરાર
નિકોલમાં ધૂમ સ્ટાઈલથી આવીને યુગલે ગળામાંથી બે ચેઈન ખેંચી લીધી
લોકઅપની હવાઃ સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ અપલોડ કરતાં ગુનો નોંધાયો
સમાજમાં ભય ઊભો કરવાના ઈરાદે તેમજ રોલો પાડવા માટે હથિયાર સાથે ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો
શાળાના વિધાર્થીઓ ‘સ્વચ્છતા પ્રહરી' બની ઘર ઘર સુધી જાગૃતિ ફેલાવશે
સ્વચ્છતા અને કચરાના સેગ્રિગેશન અંગે લોકોને માહિતગાર કરશે
ચીનમાં મહાઆર્થિક સંકટનો ખતરોઃ ૬૦ લાખથી વધુ લોકો ભૂખમરાની ઝપટમાં
ચીનની અર્થ વ્યવસ્થા પર મંદીનો ખતરો તોળાઇ રહ્યો છે
રાજધાની દિલ્હી ફરી પ્રદૂષણથી બેહાલઃ AQI ૩૩૧ થતાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ
કાલ કરતાં પ્રદૂષણ ઘટ્યું, પરંતુ હજુ ચિંતાજનક સ્થિતિ
કેલિફોર્નિયામાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપઃ અનેક ઈમારતો ધરાશાયી
પાવર કટ થયો, અનેક બિલ્ડિંગમાં આગ લાગીઃ બે લોકો ઘાયલ થયા
રોગચાળા સામે લડાઈ: ૧૭ ડિસેમ્બર સુધીમાં લોહીના ૩૦ હજારથી વધુ નમૂના લેવાયા
૧૭ દિવસમાં ડેન્ગ્યુના ૧૦૪ સત્તાવાર કેસ નોંધાયા
જમાલપુરબ્રિજ નજીક મોડી રાતે બે શખ્સે છરો બતાવીને શાકભાજીના વેપારીને લૂંટી લીધો
વેપારી મોડી રાતે શાકભાજી વેચવા માટે બોલેરો કાર લઈને જતો હતો ત્યારે આ બન્યો હતો
વટવામાં પ્લે ગ્રૂપના ગેરકાયદે બાંધકામને તંત્રે જમીનદોસ્ત કર્યું
રાજેન્દ્રપાર્ક ચાર રસ્તાથી પંચદેવ મહાદેવ મંદિર સુધીના ટીપી રોડ પરનાં દબાણ પણ હટાવવામાં આવ્યાં
ડ્રગ્સ પર વારઃ ક્રાઈમ બ્રાંચે રૂ. ૧.૯૪ લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું
બાતમીના આધારે પોલીસે સીમાડા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી અને ૧.૯૪ લાખ રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોને દબોચી લીધા
કોલ્ડ વેવ રિટર્ન્સ: વહેલી સવારથી ઠંડીનું આગમન, શહેરીજનો થથર્યા
આગામી ૪૮ કલાકમાં તાપમાનનો પારો વધુ ગગડશેઃ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે
પુત્રના લગ્નના બીજા દિવસે સોનાના દાગીના તિજોરીમાં મુક્યા અને ઘરઘાટીએ ચોરી લીધા
આધેડ મહિલાની શંકાના આધારે એરપોર્ટ પોલીસે ઘરઘાટી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
નાગરિકો બેદરકારઃ સૂકો-ભીનો કચરો અલગ કરવાની સમજણ આપવા તંત્ર પરસેવો પાડશે
ખોખરાની ડેન્ટલ કોલેજ ખાતે ઝીરો વેસ્ટ ઈવેન્ટ હેઠળ ખાસ તાલીમ કાર્યક્રમ યોજાયો
હિમાચલના CM સુખવિન્દર સુખુ કોરોના પોઝિટિવઃ PM સાથેની મુલાકાત ટળી
સીએમ કોરોના સંક્રમિત થતાં હવે રાજ્યનું કેબિનેટ વિસ્તરણ પણ વિલંબમાં પડ્યું
દિલ્હી પર ઠંડી અને પ્રદૂષણનો ડબલ એટેક: ઉત્તર ભારત પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ
પંજાબ, હરિયાણા અને રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં આજે શીતલહેરની હવામાન વિભાગની આગાહી
ઉત્તર કોરિયાએ ફરી મિસાઈલ છોડતાં અમેરિકા, જાપાન-દક્ષિણ કોરિયા ચિંતાતુર
આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં પણ નોર્થ કોરિયાએ મોટી સંખ્યામાં મિસાઇલ પરીક્ષણ કર્યાં
એરપોર્ટ પર ડ્રાઇવરો બાખડ્યાઃ ભાડાની સામાન્ય બબાલમાં છરીના ઘા ઝીંકી દીધા
ઓલા-ઉબેરના નિયમ પ્રમાણે નહીં પણ ઉચ્ચક ભાડું લેવાનું કહેતાં મામલો બીચક્યોઃ ડ્રાઇવરે નિયમ પ્રમાણે ભાડું લઈશ તેમ કહેતાં છરી વડે હુમલો
શાહીબાગમાં બાઈકચાલક બુલેટ પર પડ્યો અને મારામારીનાં દૃશ્યો સર્જાયાં
સિગ્નલ બંધ હતું ત્યારે બાઈકચાલક બેલેન્સ ન જાળવી શક્યો અને મામલો ઉગ્ર બન્યો