CATEGORIES
Categorías
હિમાચલના CM સુખવિન્દર સુખુ કોરોના પોઝિટિવઃ PM સાથેની મુલાકાત ટળી
સીએમ કોરોના સંક્રમિત થતાં હવે રાજ્યનું કેબિનેટ વિસ્તરણ પણ વિલંબમાં પડ્યું
દિલ્હી પર ઠંડી અને પ્રદૂષણનો ડબલ એટેક: ઉત્તર ભારત પર ધુમ્મસની ચાદર છવાઈ ગઈ
પંજાબ, હરિયાણા અને રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં આજે શીતલહેરની હવામાન વિભાગની આગાહી
ઉત્તર કોરિયાએ ફરી મિસાઈલ છોડતાં અમેરિકા, જાપાન-દક્ષિણ કોરિયા ચિંતાતુર
આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં પણ નોર્થ કોરિયાએ મોટી સંખ્યામાં મિસાઇલ પરીક્ષણ કર્યાં
એરપોર્ટ પર ડ્રાઇવરો બાખડ્યાઃ ભાડાની સામાન્ય બબાલમાં છરીના ઘા ઝીંકી દીધા
ઓલા-ઉબેરના નિયમ પ્રમાણે નહીં પણ ઉચ્ચક ભાડું લેવાનું કહેતાં મામલો બીચક્યોઃ ડ્રાઇવરે નિયમ પ્રમાણે ભાડું લઈશ તેમ કહેતાં છરી વડે હુમલો
શાહીબાગમાં બાઈકચાલક બુલેટ પર પડ્યો અને મારામારીનાં દૃશ્યો સર્જાયાં
સિગ્નલ બંધ હતું ત્યારે બાઈકચાલક બેલેન્સ ન જાળવી શક્યો અને મામલો ઉગ્ર બન્યો
કડક કાર્યવાહીઃ પશ્ચિમ ઝોનમાં AMCએ ૮૦ કિલો ઘાસચારો જપ્ત કર્યો
જાહેર રોડ પર રખડતી ગાયોને ઘાસચારો નીરવા પર પ્રતિબંધ હોવા છતાં અનેક લેભાગુઓ આવી પ્રવૃત્તિ કરીને રોડ પર ટ્રાફિક જામ કરે છે
દારૂ ઝડપાયોઃ સુરતમાં ક્રિસમસ પાર્ટી થાય તે પહેલાં પોલીસ એક્શનમાં
સુરત પોલીસ, ક્રાઇમ બ્રાંચ, સ્ટેટ મોનિટરિંગ સેલ સહિતની ટીમ બુટલેગર્સને રોકવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકીના મામલે રૂ. ૨૬૦૦૦ની પેનલ્ટી વસૂલાઈ
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશના મામલે તંત્રે બોડકદેવ માં કુલ પાંચ એકમની તપાસ કરતાં ત્રણ એકમને આ અંગે નોટિસ ફટકારી હતી તેમજ બે કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળીને રૂ. ૨૦૦૦નો દંડ ફટકાર્યો હતો
બે અજાણ્યા શખ્સો દૂધનાં બે કેરેટની ચોરી કરી ફરાર
વહેલી સવારે દૂધનાં આ પાંચ કેરેટમાં અમૂલ દૂધની ૧૨૦ થેલી મૂકેલી હતી, જે આ શખ્સો બાઈક પર લઇ ગયા હતા
પ્રમુખસ્વામીનગરમાં ફાયર બ્રિગેડના ત્રણ ઓફિસર સહિતની એક ટીમ ‘રાઉન્ડ ધ ક્લોક' તહેનાત
ગેટ નંબર-૪ પાસે અસ્થાયી ફાયર સ્ટેશન ઊભું કરાયું
JEE, NEET, CUET સહિતની તમામ પરીક્ષાની તારીખ જાહેર
જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં યોજાશે પરીક્ષા
આજે ‘વિજય દિવસ’: ૫૧ વર્ષ પહેલાં ભારતે દુનિયાનો નકશો બદલ્યો હતો
૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ બાંગ્લાદેશનો ઉદય થયો હતોઃ ૯૩ હજાર પાક. સૈનિકો સરેન્ડર થયા હતા
સાપ એને પણ કરડશે, જે તેને પાળશેઃ આતંકવાદ મુદ્દે હિન્ના રબ્બાનીને જયશંકરનો જડબાતોડ જવાબ
જયશંકરે UNSGમાં ૨૪ કલાકમાં બીજી વખત પાકિસ્તાનને અરીસો બતાવ્યોઃ દુશ્મન દેશને આતંકનું એપીસેન્ટર ગણાવ્યું
ચીલઝડપ: વૃદ્ધાના ગળામાંથી ત્રણ તોલા સોનાની ચેઈન લૂંટી બાઈકર્સ ફરાર
વાડજ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે જતા સમયે બાઈક પર આવેલા બે યુવકો વૃદ્ધાની ૧.૫૦ લાખની ત્રણ તોલા સોનાની ચેઇન લૂંટીને ફરાર થઈ ગયા
લાલ દરવાજા ખાતે વહેલી સવારે લારીઓ ઉપાડી દબાણ હટાવાયું
ભદ્ર વિસ્તારમાં રસ્તા પર ભારે ટ્રાફિક જામ થતો હોવાથી તંત્રએ કામગીરી હાથ ધરી
ઘાટલોડિયામાં દારૂડિયા પિતાએ સાવકી દીકરીને મૂઢ માર મારી હાથ ભાંગી નાખ્યો
દીકરી તેની માતાને બોલાવવા ન જતાં પિતાએ સાવરણી અને કાંસકાથી ફટકારી હતી
શિયાળો એક મહિનો મોડોઃ કાતિલ ઠંડી ફેબ્રુઆરીના અંત સુધી સહન કરવી પડશે
રવિવારથી ફરી ઠંડીનો અહેસાસ થશેઃ લઘુતમ તાપમાન નવ ડિગ્રી સુધી થવાની શક્યતા
સરસ્વતીના મંદિરમાં ચોરીઃ નરોડાની સ્કુલમાં તસ્કરો બે કમ્પ્યુટર તોડી છ લાખ ચોરી ગયા
નરોડાના હંસપુરા રોડ પર આવેલી એસ.પી. જેનેસિસ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા
જજમેન્ટ ડે: આજે બાર એસોસિયેશનની ચૂંટણી, પરિણામ આજે જ જાહેર થશે
પ્રમુખપદ માટે મતદારોએ સફેદ કલર, ઉપપ્રમુખ માટે લીલા કલર, સેક્રેટરી માટે ગુલાબી કલર, જોઇન્ટ સેક્રેટરી માટે વાદળી કલર અને ખજાનચી માટે પીળા કલરના બેલેટમાં મત આપવાનો રહેશે
રોહિત સાથે પહેલાં મેં કામ કર્યું હતું: દીપિકા પદુકોણ
રોહિતની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં શિલ્પા શેટ્ટી કુન્દ્રા કામ કરી રહી છે, જોકે ફિલ્મમાં હજુ સુધી કોઈ એન્ટ્રી નથી થઈ
કાશ્મીરમાં સતત હિમવર્ષાથી ઉત્તર ભારત થીજી ગયું: ઉજ્જૈનમાં કમોસમી વરસાદ, ઈન્દોરમાં કરા પડ્યા
દક્ષિણનાં રાજ્યોમાં વરસાદનો કહેર જારી રહેશેઃ હવામાન વિભાગનું એલર્ટ
૩૦ કરોડની ચોરીનો માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર વિકાસ લગરપુરિયા ઝડપાયો
દુબઈથી ડિપોર્ટ કરવામાં આવ્યો: અનેક કેસોમાં વોન્ટેડ હતો
કાશ્મીરી પંડિતોને આતંકીઓની ધમકીઃ કબ્રસ્તાન બનાવી દઈશું
કાશ્મીરમાં એક વાર ફરી ટાર્ગેટ કિલિંગનો ખતરો
બિહાર લઠ્ઠાકાંડઃ ઝેરી દારૂથી જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને ૩૮
પ્રધાનના નિવેદનથી વિવાદઃ પાવર વધારો, ઝેરીલો દારૂ પણ સહન કરી શક્યો
અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં આગામી ૪ કલાક કમોસમી વરસાદનો માહોલ રહેશે
બપોરના સમયે ઉકળાટભરી પરિસ્થિતિ રહેતાં લોકોને શિયાળાના દિવસોમાં પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડી
આવતી કાલથી ધનારક કમુરતાં શરૂઃ શુભ કાર્યો પર બ્રેક લાગશે
કમુરતાંને એક અશુભ ફળ પ્રદાન કરવાવાળો સમય માનવામાં આવે છે
સ્નેચિંગઃ રિક્ષામાં જઈ રહેલી મહિલાનું પર્સ ખેંચી બાઈક પર આવેલા શખ્સો ફરાર
અનિતા બેલકર ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ગઈ કાલે ચાંગોદર ખાતે કંપનીના કામ માટે મુંબઈથી આવવા નીકળ્યાં હતાં
ખુલ્લેઆમ ફાયરિંગ: કારીગર બાબતે વેપારીએ મિત્ર સાથે મળી ગોળી ચલાવી
ગેરેજમાં શીખીને ગયેલો કારીગર બીજા ગેરેજમાં કામ કરવા ગયો હોવાથી મામલો ઉગ્ર થતાં જાહેરમાં મારામારીનાં દ્રશ્યો સર્જાયાં હતાં
અરે રેઃ વરઘોડામાં DJના ઘોંઘાટથી છંછેડાયેલી મધમાખીઓ જાનૈયાઓ ઉપર તૂટી પડી
ઘટના બાદ ઈજાગ્રસ્તોને ગરબાડા, અભલોડ તેમજ દાહોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
શિયાળામાં પીઓ આ 'હોટ ડ્રિંક્સ’: ઠંડીમાં મળશે રાહત
કાશ્મીરના ઠંડા વિસ્તારમાં પીવાતી ચાનો રંગ ગુલાબી હોય છે એટલે તેને ગુલાબી ચા તરીકે પણ ઓળખવામાં આવે છે