CATEGORIES
Categorías
ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ આજે ઉડાન ભરશે
દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે
ચપ્પાની અણીએ વ્યક્તિ પાસેથી ૯૦ હજારના દાગીના લૂંટી લીધા
રોંગ સાઈડમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિને રસ્તામાં બળજબરીપૂર્વક ઊભી રાખી
ચાવી બનાવવા આવેલો ગઠિયો તિજોરીમાંથી રૂ.૫.૬૬ લાખના સોનાના દાગીના લઈ ફરાર
વૃદ્ધાએ ઓપરેશન માટે બેન્કના લોકરમાંથી સોનાના દાગીના લાવીને તિજોરીમાં મૂક્યા હતા
પરિણીતાનો પ્રેમી હિંસક બન્યોઃ પૂર્વ પતિ અને પરિવાર પર જીવલેણ હુમલો
શાહપુરનો ચોંકાવનારો બનાવઃ પ્રેમી અને તેના સંબંધીઓએ ફિલ્મી ડાયલોગ બોલીને પરિવારને માર્યો, એક્ટિવા પણ તોડી નાખ્યું
અમદાવાદમાં પહેલી વાર ઠંડીનો ચમકારો અનુભવાયો
ક્લાઇમેટ ચેન્જના કારણે આ શિયાળામાં હાડ થિજાવતી ટાઢ પડે તેવી શક્યતા
તબુને નામ પાછળ સરનેમ લગાવવાનું જરૂરી લાગ્યું નથી
તબુ ક્યારેય પણ પોતાના અંગત જીવન વિશે વધારે વાત કરતી નથી
વેસ્ટિબ્યુલર હાઈપોફંક્શન બીમારીથી પીડિત વરુણ
તમે જ્યારે ઘરના દરવાજા ખોલો ત્યારે તમને એવું નથી લાગતું કે તમે એક દોડમાં સામેલ થયા છો? તમારામાંથી કેટલા લોકો કહી શકે છે કે તેઓ બદલાઈ ગયા છે?: વરુણ ધવન
ઈસ્તંબૂલ બોમ્બ બ્લાસ્ટનો હુમલાખોર ઝડપાયોઃ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીનો હાથ
આતંકી બોમ્બ હુમલામાં છ લોકોનાં મોત અને ૮૧ ઘાયલ થયા હતા
યુક્રેનના ખેરસનમાં લોકોની લાશો મળી રહી છેઃ રશિયન સેનાના ૪૦૦થી વધુ ‘વોર ક્રાઈમ’
ખેરસનમાં રશિયન સેનાની બર્બરતા સામે આવી, અમે હત્યારાઓને શોધી કાઢીશું: જેલેંસ્કી
આજે વર્લ્ડ ડાયાબિટીસ ડેઃ ૪૦ વર્ષથી નાની ઉંમરના લોકો પણ થાય છે 'શિકાર'
સર ફ્રેડરિક બેટિંગે ચાર્લ્સ હર્બર્ટ સાથે મળીને ઇન્સ્યુલિન હોર્મોનની રચના કરી હતી
આજે વર્લ્ડ ચિલ્ડ્રન ડેઃ નહેરુ જયંતી નિમિત્તે સોનિયા ગાંધી-મલ્લિકાર્જુન ખડગેએ શ્રદ્ધાંજલિ આપી
પહેલાં બાળ દિવસ ૨૦ નવેમ્બરના રોજ મનાવાતો હતો
સૌરાષ્ટ્રના બાહુબલી નેતા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપતાં રાજકીય ભૂકંપ
કાંધલ જાડેજા સતત બે ટર્મથી કુતિયાણા વિધાનસભા બેઠક પરથી જીત હાંસલ કરી રહ્યા છે
સમૃદ્ધ ગણાતા પશ્ચિમ અમદાવાદમાં કુલ ૨૭ સ્થળોએથી સિલ્વર ટ્રોલી ઉપાડવાની રહેશે
પશ્ચિમ ઝોનમાં ૧૫, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આઠ સ્થળો ન્યૂસન્સ સ્પોટ
ઓઢવની મણિલક્ષ્મી સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો: ૪.૩૫ લાખના દાગીના-રોકડની ચોરી
વૃદ્ધ તેમની દીકરી પ્રેગ્નન્ટ હોવાથી આણંદ ખાતેનાં તેમનાં મકાનમાં ગયા હતા ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
‘મિલી'ના કેરેક્ટરની જેમ જ હું ફાઇટર છુ: જાહ્નવી
જાહ્નવી કપૂર નર્સિંગ ગ્રેજ્યુએટ મિલી નૌડિયાલના રોલમાં જોવા મળશે
અક્ષય કુમાર હવે શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે
અક્ષયની ફિલ્મો આ વર્ષે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નથી કરી શકી, પરંતુ અક્ષય કુમાર નવી ફિલ્મ સાથે તૈયાર
હિમાચલ પ્રદેશમાં પ્રચાર પડઘમ શાંતઃ આવતી કાલે મતદાન
ચૂંટણીપંચે ૫ ડિસેમ્બર સુધી એક્ઝિટ પોલ પર રોક લગાવી
JNUમાં ફરી હોબાળો: વિધાર્થીઓનાં બે જૂથ વચ્ચે મારામારી, બેને ઈજા
કેમ્પસની સુરક્ષા વધારાઈ: કોઈ પોલીસ ફરિયાદ નહીં
UNM ફાઉન્ડેશન દ્વારા આજથી ‘અભિવ્યક્તિ'નો રંગેચંગે પ્રારંભ
‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટ'ની ચોથી આવૃત્તિમાં ૧૫ દિવસનો ભવ્ય ઉત્સવઃ ૨૭ યુનિક પર્ફોર્મન્સ અને ૩૩ વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શિત કરાશે
ઈસુદાન ગઢવી દ્વારકા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તેવી ચર્ચા
..તો ભાજપના પબુભા માણેક સાથે 'કાંટે કી ટક્કર' થશે
સોશિયલ મીડિયા પર આચારસંહિતાનો ભંગ કરતી પોસ્ટ કરી તો સીધા જેલ ભેગા
ચૂંટણી જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમ પોલીસની ‘ચાંપતી નજર'
દાણીલીમડામાં શૈલેશ પરમાર સામે નારાજ સ્થાનિકોએ હોબાળો કર્યો
મામલો બિચકતાં આખરે પોલીસે દરમિયાનગીરી કરવી પડી
‘તારા પિતા પાસે રૂ. ૨૦ લાખ લેતી આવ' કહી પરિણીતાને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી
રૂપિયા નથી તેમ કહેતાં પરિણીતાને એ હદે મારી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી
ચૂંટણી સાથે લગ્નોત્સવની તડામાર તૈયારી મેરેજહોલ-પાર્ટીપ્લોટ-કેટરર્સનાં બુકિંગ ફૂલ
મંગળફેરા અને મતદાન સાથે હોઈ શહેરમાં આયોજિત ૩૫ હજાર લગ્ન ચૂંટણી ઉમેદવારો માટે ચિંતાનાં કારણ
ભારતે દુનિયામાં સૌથી વધુ ૨૦ સેમિફાઇનલ રમી ૧૩ જીતી છેઃ પાકિસ્તાન સામે ડ્રીમ પાર્ટી કરશે ટીમ ઇન્ડિયા
ભારતીય ટીમ દુનિયામાં સૌથી વધુ સેમિફાઇનલ રમનારી ટીમ છે
‘ડબલ XL’ના સેટ પર ખૂબ ધમાલ-મસ્તી કરી: સોનાક્ષી
‘ડબલ XL' ફિલ્મમાં સોનાક્ષી સાથે હુમા કુરેશી, ઝહીર ઇકબાલ અને મહત રાઘવેન્દ્ર લીડ રોલમાં
સંજય દત્ત દીપક મુકુટ સાથે ‘ધ વર્જિન ટ્રી’ને પ્રોડ્યૂસ કરશે
સંજય દત્તે ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું
રાધનપુર બાદ હવે ગાંધીનગરમાં પણ અલ્પેશ ઠાકોરનો વિરોધઃ પોસ્ટર વોર શરૂ
ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઈ જરૂર નથી, તમારા માટે રાધનપુર બરાબર છે, આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજોઃ સવારે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ઠેરઠેર પોસ્ટર લાગ્યાં
નારણપુરામાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી દસ તોલા સોનાના દાગીના-રોકડની ચોરી
તસ્કરોએ તિજોરીમાંથી ચાંદીના સિક્કા ન લીધાઃ સોનાના દાગીના, ૧૨ હજાર રોક્ડા લઈ ગયા
દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની મોટી કાર્યવાહી: બે ફાર્મા કંપનીના વડાની ધરપકડ
EDની ટીમે બે ફાર્મા કંપનીઓના વડા શરદ રેડ્ડી અને વિનોય બાબુની ધરપકડ કરી