CATEGORIES
Categorías
દિલ્હીના ભગીરથ પેલેસ માર્કેટમાં ભીષણ આગઃ આખી બિલ્ડિંગ ખાખ, કરોડો રૂપિયાનું નુકસાન
ફાયર બ્રિગેડની ૪૦ ગાડી આખી રાત આગ પર કાબૂ મેળવવા કામે લાગી
ટ્વિટરમાં બેન થયેલાં એકાઉન્ટ ફરી રીસ્ટોર થશેઃ મસ્કની જાહેરાત
ગઇ કાલે મસ્કે ટ્વિટર પર સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ્સને રીસ્ટોર કરવાની જાહેરાત કરી
અશોક ગેહલોતના ગદ્દારવાળાં નિવેદન પર પાઇલટનો પલટવારઃ તમામ આરોપો નિરાધાર
હું પાર્ટી અધ્યક્ષ હતો ત્યારે રાજસ્થાનમાં ભાજપને ખરાબ રીતે પરાજય મળ્યો હતોઃ પાઈલટ
ચીનમાં ફરી કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં ૩૨ હજારથી વધુ નવા કેસ
પ્રતિબંધો વધ્યા, કડક લોકડાઉનનો અમલઃ બીજિંગમાં શાળાઓ પણ બંધ
આચારસંહિતાના કારણે સોની બજારની ચમક ઝાંખી પડીઃ ધંધો ૫૦ ટકા ‘ઠપ’
સોની એસોસીએશને અચોક્કસ મુદત માટે બજાર બંધ કરવાની ચીમકી ઉચ્ચારી
ન્યૂઝીલેન્ડની ધરતી પર ૪૫ મહિનાના દુષ્કાળનો અંત લાવી શકશે ધવનસેના?
આવતી કાલથી ભારતીય સમય અનુસાર સવારના ૭.૦૦ વાગ્યાથી વન ડે શ્રેણીનો પ્રારંભ
શિયાળામાં ન લેશો હોટ શાવર, સ્કિન અને આંખો બગડશે
શિયાળાની ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી તમે બીમારીઓથી દૂર રહી શકો છો આ સાથે જ ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે
૫૦૦૦ કિમી દૂરનાં લક્ષ્યને ભેદતી અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ
મિસાઇલને ઓડિશા તટ પાસે એપીજે અબ્દુલ કલામ દ્વીપથી લોન્ચ કરાઈ
૨૪ કલાકમાં ચૂંટણી કમિશનરની નિમણૂક કઈ રીતે થઈઃ સુપ્રીમ કોર્ટ
૧૫ મેથી જ જગ્યા ખાલી હતી ત્યારે આટલી બધી ઉતાવળથી નિમણૂક કેમ કરી?: સુપ્રીમનો સવાલ
આસામ-મેઘાલય હિંસામાં છનાં મોત બાદ સરહદી ગામોના લોકોમાં આક્રોશ-ફફડાટ
મેઘાલયના સીએમ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળશે
પપ્પાની સ્થિતિ હજુ પણ નાજુક છે, તેમના માટે પ્રાર્થના કરો: વિક્રમ ગોખલેની પુત્રી
અભિનેતા વિક્રમ ગોખલેના મૃત્યુને લઈ વાઇરલ થયેલા સમાચારોને પુત્રીએ નકારી દીધા
AMTS બસમાં યુવતીની સોનાની ચેઈન લંટાઈઃ એક શખ્સ ઝડપાયો
વિંઝોલની માનસરોવર સોસાયટીમાં રહેતાં દીપિકા સોલંકીએ બે સ્નેચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
પોલીસ ચોકીની પાછળ જ કફ સિરપનું ખુલ્લેઆમ વેચાણઃ આરોપીની ધરપકડ
SOGએ દીવાલના બાકોરામાં ડોકિયું કર્યું અને યુવકને ઝડપી લેવાનો પ્લાન બનાવી ઘેરી લીધો
ઠંડીનું જોર વધ્યું: ૩૦ નવેમ્બર સુધી ગુલાબી ઠંડી બાદ ડિસેમ્બરમાં કાતિલ ઠંડીની આગાહી
મતદાનના દિવસે ૧ અને ૫ ડિસેમ્બરના રોજ કડકડતી ઠંડી પડવાની આગાહી
રિક્ષાચાલક પેસેન્જર માટે મસાલો લેવા જતાં ગઠિયો રિક્ષાની ચોરી કરી ફરાર
પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ મારા પગમાં તકલીફ છે તેમ કહી રિક્ષાચાલકને ફસાવ્યો હતો
અક્ષયકુમારના દીકરા આરવને ફિલ્મોમાં જરા પણ રસ નથી
આરવને ફિલ્મો જોવામાં ઇન્ટરેસ્ટ નથી તે માત્ર તેની સ્ટડી પર ધ્યાન આપવા માગે છે
ડાયાબિટીસના દર્દીઓએ આ ખાસ જાણવું જોઈએ
દુનિયાભરના ડાયાબિટીસના દર છ દર્દીમાંથી એક ભારતનો
શ્રદ્ધા મર્ડર કેસઃ પોલીગ્રાફ ટેસ્ટની શરૂઆતમાં કાતિલ આફતાબનાં જૂઠાણાંનો પર્દાકાશ
હજુ બે દિવસ સુધી પોલીગ્રાફ ટેસ્ટની પ્રક્રિયા ચાલશેઃ ત્યાર બાદ નાર્કો ટેસ્ટ કરાશે
યુક્રેને ક્રિમિયા પર ઢગલો ડ્રોન છોડ્યાં: પાવર પ્લાન્ટને પણ ઉડાડવાની કોશિશ
રશિયા-યુક્રેન વચ્ચે લડાઈ સતત જારી
મહારાષ્ટ્રના નાસિક, અરુણાચલમાં વહેલી સવારે ભૂકંપના આંચકાઃ તુર્કીમાં ફરી ધરતી ધ્રૂજી
ઇન્ડોનેશિયામાં ભૂકંપથી મૃત્યુઆંક ૨૬૮ પર પહોંચ્યો
ઝારખંડમાં રેલવે કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટો નક્સલી હુમલો
બાજુમાં પાર્ક કરેલા ડઝનબંધ વાહનોને આગ ચાંપી દેવામાં આવી
આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં બે આતંકી હુમલાઃ ૧૪નાં મોત
મૃતકોમાં સેનાના આઠ જવાનોનો પણ સમાવેશઃ અપહરણ બાદ હત્યા કરાઈ
PM મોદી આજથી ફરી ગુજરાતના આંગણેઃ જનસભાથી ઝંઝાવાતી પ્રચાર
પીએમ મોદી આજે બપોરે ૧૨ કલાકે મહેસાણામાં, ૨:૩૦ કલાકે દાહોદમાં, સાંજે ૪.૩૦ કલાકે વડોદરામાં અને સાંજે ૬.૪૫ કલાકે ભાવનગરમાં ફરી ઝંઝાવતી પ્રચાર કરશે
શહેરમાં છરીની અણીએ લૂંટ કરતી ટોળકીનો આતંક: અઠવાડિયામાં ચાર વ્યક્તિ ભોગ બની
શહેરના શાહીબાગ, માધવપુરા, રામોલ અને સાબરમતી લૂંટ માટે ‘હોટ સ્પોટ'
રાજેન્દ્ર પટેલ અપમૃત્યુ કેસઃ પોલીસ FSLની થિયરી પર તપાસ કરશે
રાજેન્દ્ર પટેલે આપઘાત કર્યો ત્યારે ફ્લેટના સીસીટીવી કેમેરા બંધ હતાઃ FSL રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ થશે
પ્રિયંકાની ક્રિસમસ સેલિબ્રેશન મૂડમાં તૈયારી પુરજોશમા
પ્રિયંકા માત્ર ભારતીય તહેવારો જ નહીં, વિદેશી તહેવારો પણ એટલા જ ઉત્સાહ અને ધામધૂમથી ઊજવે છે
નારોલમાં બુટલેગરનો આતંકઃ કારના કાચ તોડી પરિવારને ધમકી આપી
સોશિયલ મીડિયામાં બુટલેગરનો વીડિયો વાઈરલ થતાં નારોલ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા
વડા પ્રધાન મોદીએ રોજગાર મેળા અંતર્ગત ૭૧ હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા
ભારતના કરોડો નવયુવાનો રાષ્ટ્રની સૌથી મોટી તાકાતઃ પીએમ મોદી
‘મારાથી ગુસ્સામાં આ ગુનો થયો છે' કોર્ટે ચાર દિવસ માટે આફ્તાબની કસ્ટડી વધારી
શ્રદ્ધા મર્ડર કેસમાં નાર્કો પહેલાં આજે આફ્તાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાશે
સોલોમન ટાપુ પર વહેલી સવારે ૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયાઃ સુનામીનું ‘એલર્ટ'
એક દિવસ પહેલાં ઈન્ડોનેશિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં ૧૬૦ કરતાં વધુતાં મોત થયાં હતાં