CATEGORIES
Categorías
એરપોર્ટઃ ટ્રાફિકની સમસ્યા હલ કરવા FASTag કાર પાર્કિંગની સુવિધા શરૂ થશે
પાર્કિંગના નિયમો પ્રમાણે લાગુ થતી ફી કારના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી સીધી ડેબિટ કરવામાં આવશે
અમરનાથ યાત્રાઃ ભક્તો ૧ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે
રોજ ૨૦,૦૦૦ ભક્તોનું રજિસ્ટ્રેશન થશે
શી જિનપિંગ હવે માઓ ત્સે તુંગની સમકક્ષઃ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા
શી જિનપિંગે ઈતિહાસ બદલ્યોઃ ચીંનની સંસદે ત્રીજી વાર મંજૂરીની મહોર મારી
રાકેશ ટિકૈતને પરિવાર સાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ અગાઉ પણ ટિકૈતના પરિવારને ફોન પર ધમકીઓ મળી છે
EDએ મનીષ સિસોદિયાની ૧૦ દિવસની કસ્ટડી માગીઃ આજે કોર્ટમાં રજૂ કરાશે
CBI કેસમાં પણ બપોર બાદ સિસોદિયાની જમીનઅરજી પર સુનાવણી
લોન ન ભરવી પડે તે માટે પતિ દસ્તાવેજ અને દાગીના લઈ ગયો
ઘોડાસરમાં રહેતી પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
સ્પર્ધાઃ LJ કોલેજમાં નેશનલ લો ફેસ્ટનું ધમાકેદાર આયોજન કરાયું
શું ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કોલેજિયમ સિસ્ટમ જરૂરી છે?
આંગણવાડી પ્રોજેક્ટનાં બહાને NGO સાથે આઠ લાખની છેતરપિંડી
એગ્રીમેન્ટ કરીને તમને પ્રોજેક્ટ મળી જશે તેમ પણ કહ્યું હતું
નિર્ણયઃ દાણચોરી રોકવા શિપના બોર્ડિંગ ઓફિસરોને બોડી વોર્ન કેમેરા ફરજિયાત
વિદેશી ક્રૂ મેમ્બરો, કેપ્ટનની ભારે કનડગત અને નાણાં પડાવવાના વારંવાર થતા આક્ષેપ બાદ ભારત સરકારનો નિર્ણય
સુવિધામાં વધારોઃ એસપી રિંગ રોડ પરના સૌથી મોટા સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૫૪ કરોડનાં વિકાસકાર્યોની ભેટ
પૈસાની લેતી-દેતી બાબતમાં બે શખ્સે છરીના ઘા ઝીંક્યા
યુવકે પાંચ દિવસનું કહી દસમા દિવસે પૈસા આપતાં મામલો ઉગ્ર બન્યો હતો
અમદાવાદમાં ધુમ્મસ અને ઠંડા પવનો વચ્ચે સર્યનારાયણે દેખા દેતા હાશકારો
વીજળી ત્રાટકતાં બે ખેડૂતે જીવ ગુમાવ્યાઃ હજુ ૨૪ કલાક વરસાદની આગાહી
આયુર્વેદના સાવ સરળ નિયમો અપનાવીને સ્વસ્થ રહો
આયુર્વેદિક ઔષધીઓની કોઇ સાઇડ ઇફેક્ટ હોતી નથી
મેઘાલય-નાગાલેન્ડમાં નવી સરકારના શપથઃ બંને રાજ્યમાં ભાજપની ગઠબંધન સરકાર
કોનરાડ સંગમાએ મેઘાલયના મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા
રાહુલ ગાંધીએ RSSની તુલના મિસરના મુસ્લિમ બ્રધરહૂડ સાથે કરી
લંડનમાં ગણાવ્યું ફાસીવાદી સંગઠન
‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં હવે લાલુપ્રસાદ યાદવની પણ પૂછપરછ
સોમવારે રાબડીદેવીની ચાર કલાક પૂછપરછ કરી હતી
શેરબજારમાં રોકાણના બહાને મેનેજર સાથે રૂપિયા ૪.૧૬ લાખની છેતરપિંડી
બીએસઈમાં રોકાણ કરી નફો મેળવવાની લાલચ આપી ગઠિયાએ આબાદ છેતર્યાં
જલસોઃ ઉત્સવપ્રેમી અમદાવાદીઓ સળંગ બે દિવસ ધુળેટીની મજા લેશે
આજે અને આવતી કાલે અમદાવાદમાં જોરશોરથી ધુળેટી પર્વ મનાવાશેઃ કુદરત પણ રેઈન ડાન્સ કરાવવાના મૂડમાં
જ્ઞાનપિપાસાઃ રાજ્યભરના ૧૫૭ કેદીઓ ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા આપશે
વડોદરા, રાજકોટ અને સુરતના કુલ મળી ૧૫૦ કેદીઓ માટે ચાર અલગ અલગ જેલમાં સેન્ટર તૈયાર કરાયાં
ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને ૨૬ જુગારિયાની ધરપકડ કરી
દાણીલીમડાની ખુલ્લી જગ્યા પર વરલી મટકાનો જુગાર ચાલતો હતો
ગ્રાહકોની વિગત પથિક સોફ્ટવેરમાં અપલોડ ન કરનાર બોડકદેવની હોટલ સામે કાર્યવાહી
પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અમદાવાદ આવવાના છે ત્યારે શહેર પોલીસ એક્શન મોડમાંઃ હોટલોનું સઘન ચેકિંગ શરૂ
કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખશે કિવી
૧૦૦ ગ્રામ કિવીમાં ૬૧ કેલરી, ૧૪.૬૬ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, એક ગ્રામ પ્રોટીન, ત્રણ ગ્રામ ફાઇબર, ૨૫ માઇક્રો ગ્રામ ફોલિક એસિડ સહિત અન્ય તત્ત્વ છે
‘પ્રોજેક્ટ K’ના શૂટિંગમાં બિગ બી જખમીઃ પાંસળીમાં ઈજા, શ્વાસ લેવામાં તકલીફ
હૈદરાબાદની હોસ્પિટલમાં ઈલાજ બાદ ઘરે આરામમાં
બ્રિટનના નોર્થમ્પ્ટન શહેર નજીક ખોદકામ દરમિયાન ૪૦૦૦ વર્ષ જૂનું મંદિર મળી આવ્યું
આ સાઇટ ઈતિહાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે
મહારાષ્ટ્રના થાણેમાં પણ જોશીમઠ જેવી સ્થિતિઃ બિલ્ડિંગોમાં તિરાડ, ૨૫૦ પરિવારોનું સ્થળાંતર
બિલ્ડિંગોમાં હલકી ગુણવત્તાનાં મટિરિયલનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ
કેમ્બ્રિજ-હાર્વર્ડ યુનિવર્સિટીમાં બોલી શકાય, પરંતુ ભારતમાં નહીં: રાહુલ ગાંધીના પ્રહાર
ભાજપ અને આરએસએસની વિચારધારામાં જ કાયરતા રહેલી છે: રાહુલ
આજે અને આવતી કાલે અનેક રાજ્યમાં વરસાદઃ ગરમીથી થોડી રાહત મળશે
ખેડૂતને એલર્ટ રહેવાની સૂચના
અમેરિકાના જ્યોર્જિયામાં હાઉસ પાર્ટીમાં ફાયરિંગઃ બે ટીનેજરનાં મોત
ફાયરિંગની ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલઃ પોલીસ તપાસ જારી
રંગોત્સવની તડામાર તૈયારીઓ: ધુળેટી માટે અમદાવાદીઓના ‘સ્પેશિયલ’ પ્લાન
આજે સાંજે હોલિકા દહત, પરંતુ કાલે પડતર દિવસ હોવાથી ધુળેટી ૮ માર્ચ, બુધવારે ઉજવાશેઃ ઉત્સવપ્રેમી અમદાવાદીઓ રંગે રમવા આતુર
વૃદ્ધાના નવા બંગલામાં એક લાખનાં નળ-સ્ટોપરની ચોરી
દીકરાએ નરોડા-દહેગામ રોડ પર શ્યામ બેલેન્સિયા બંગલો લીધો હતો, જેનું કામકાજ ચાલતું હતું