CATEGORIES
Categorías
રસોડાના મસાલાથી જ સારવાર!
ડૉ. આરતીબહેન પંડ્યાઃ બીમારીનો ઈલાજ શોધવા બહાર કેમ જવાનું?
વાંચવા માટે કરો હત્યા...
કેટલાક લોકોને અવનવા શોખ હોય છે, પણ એ શોખનો અતિરેક થાય તો ગરબડ ઝાલા... આવું જ હમણાં એક ગોરા મિસ્ટર સાથે થયું.
રેજિપ તાપ અર્દોઆન: દુનિયામાં ઈસ્લામનું શાસન સ્થાપવા માગતા આ શખસને ઓળખી લો...
તુર્કી જેવા બિનસાંપ્રદાયિક દેશને કટ્ટર ધમધતાનું અફીણ પિવડાવનારા રાષ્ટ્રપ્રમુખ અર્દોઆન વિશ્વના રાજકારણમાં ખૂબ ચાલાકીથી પોતાનાં પાનાં ઊતરી રહ્યા છે. ભારતને પણ અનેક રીતે પજવનારા આ આદમીથી હવે તો ગલ્ફનાં કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રો પણ પરેશાન છે.
બંદિશ બૅન્ડિટ્સનો ગુજજુ મ્યુઝિક ટીચર...
અમદાવાદી અક્ષત પરીખ આ વેબ-સિરીઝના મ્યુઝિક સુપરવાઈઝર તરીકેનો અનુભવ વર્ણવે છે.
શું આ રોકાણકારોને આ જોખમની ખબર છે?
કોરોનાને કારણે પગાર ઓછો થયો હોય અથવા તો નોકરી જ ગુમાવી દીધી હોય એવા ઘણા લોકો અત્યારે શૈરની લે-વેચના ધંધામાં પડ્યા છે. મુશ્કેલી એ છે કે અહીં કમાણી કરવાની આશામાં આવતા આવા ઈન્વેસ્ટર્સ સમજણના અભાવે ગાંઠની મૂડી પણ ગુમાવે છે.
સૃષ્ટિના સંતુલનનો પ્રયાસ...
અહીં જોવા મળશે સવા સો જેટલી વરાઈટીનાં વૃક્ષ અને અનેક જાતનાં પક્ષી.
શું મેળવ્યું... શું ખોયું?
ઘરેથી વધુ કામ કરી શક્યા (પ્રોડક્ટિવિટી વધી)
ભાજપપ્રમુખ સી.આર. પાટીલનો સૌરાષ્ટ્રપ્રવાસ બંધ કવરમાં શું ખુલ્લું થશે?
રાજકોટ આવીને સી.આર. પાટીલનો રંગ કેમ બદલાઈ ગયો?
સ્ત્રી કર્મચારીને પગાર સાથે પિરિયડ રજા
બધાં ભેગા મળી ‘આ’ કલંકને દૂર કરીએ.
હાર્ટ ટુ હાર્ટ: તમારા વહાલાના દરિયાને કઈ ઉંમર પરણાવશો?
કન્યાનાં લગ્નની લઘુત્તમ વય વધારવાનો સંકેત વડા પ્રધાને તાજેતરમાં આપ્યો છે ત્યારે એના પક્ષમાં અને વિરોધમાં અનેક દલીલ થઈ રહી છે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો આ નાજુક મુદ્દાને પોતાના અનુભવને આધારે મૂલવે છે.
સ્વચ્છ શહેરમાં આપનું સ્વાગત છે...
આમની મહેનતથી સુરત ઊજળું બન્યું છે.
મહેનતની કમાઈનો મંત્ર
ચાલો, વૃક્ષોની માવજત કરીએ.
દૂર કોઈ ગાયે... ધૂન યે સુનાયે!
દિલડોલ સંગીતની પૃષ્ઠભૂમાં જન્મતી બે વિપરીત સ્વરકારની લવસ્ટોરી ‘બંદિશ બૅન્ડિટ્સ’ પરોઢની થતાજી ઝાકળ જેવી છે.
પ્રેમપદાર્થની પાવક જ્વાળા...
વિસર્જનમાંથી સર્જન સુખી સંસારનું..
તમારું ઘર તમને તાજામાજા રાખે એવું છે?
કોરોના કાળમાં મોટા ભાગનાં કુટુંબનાં ઘર જ ઑફિસ અને ક્લાસ રૂમ બની ગયાં છે ત્યારે ઇમારતની ડિઝાઈનમાં કયા પ્રકારના ફેરફાર જરૂરી બન્યા છે?
કોવિડ કાળમાં... કુટિર બની કચેરી!
વર્ક ફ્રૉમ હોમની મજા ને સજા...
કરચલાના પક્ષમાં નેતા ક્યાં છે?
ફરી એક વાર પક્ષમાં મોભી સામે અવાજ ઊઠ્યો અને ફરી એક વાર એ અવાજ દબાવી દેવામાં આવ્યો, પણ વિરોધનો એ સૂર ડામી દઈને કોંગ્રેસી આગેવાનોએ ગાંધી પરિવારની ધૂંસરી ફગાવી દેવાનો મોકો વેડફી નાખ્યો છે.
કોરોનામાં ચાલે છે કાળી કમાણીનો કારોબાર
કાળાબજાર કે નકલખોરી દ્વારા કમાણીનો કીમિયો કોરોના મહામારીમાં પણ અટક્યો નથી. એક તરફ મેડિકલ સ્ટાફ જાનના જોખમે સેવા આપે છે તો મુઠ્ઠીભર લોકો કમાણી માટે હજારો લોકોની જિંદગી સાથે ચેડાં પણ કરી રહ્યા છે.
કોરોનાએ ખરા અર્થમાં આપણી ઊંઘ ઉડાડી મૂકી છે!
પહેલાંથી માંડ ૭૭ મિનિટની ગાઢ નિદ્રા ભોગવતા ભારતીયોની ઊંઘ કોરોનાએ વધારે ઉડાવી મૂકી છે. લૉકડાઉન, વર્ક ફ્રૉમ હોમ અને કોરોનાની ચિંતા વચ્ચે મોડા ઊંધનારા લોકોનું પ્રમાણ પચ્ચીસ ટકાથી વધીને ૪૦ ટકા થઈ ગયું છે.
ચાલો, કરીએ બેસણા બિઝનેસ
બિઝનેસ સિક્રેટ છે, બૉસ... પણ તમને કહેવામાં વાંધો નથી. જોઈ લેજો, લોકો આપણે ત્યાં કાર ભાડે મૂકવા પડાપડી કરશે.
જય સિયા રામનો પ્રસાદ
રાધિકારાજે ગાયકવાડને અયોધ્યાનાં કુંવરી તરફથી મળેલો પ્રસાદ.
આવી ઉઘાડી લૂંટથી સાવધાન...
લુટારા અવનવા વેશ કાઢીને એમનો હેતુ પાર પાડતા હોય છે. આજના ઝડપથી બદલાતા યુગમાં તો લુટારાઓએ પણ એટલા જ ઝડપથી વેશ બદલવા પડે છે. તાજો જ કિસ્સો મહેસાણાથી આવ્યો છે. ત્યાં બહુચરાજી-મોઢેરા તરફ શ્રદ્ધાળુઓની આવ-જા વધુ હોવાથી લુટારાઓએ ધાર્મિક વેશ ધારણ કર્યો છે અને મજાની વાત એ છે કે આ ધાર્મિક વેશનો અર્થ છે બધા વેશ કાઢી દેવા-નિર્વસ્ત્ર થઈ જવું!
આપો પ્લાસ્ટિકનો કચરો ને મેળવો ગિફટ...
કચરાના બદલામાં મળે ભેટ.
આપણામાંથી કેટલા ભારતીય નથી?
કોરોના કાળમાં ‘પરપ્રાંતીય’ સામેનું આપણું રૂપ છતું થઈ ગયું.
કોવિડપીડિત સ્ત્રીથી એના નવજાત બાળકને ચેપનો ખતરો ખરો?
...આ સવાલના જવાબમાં તબીબો કહે છેઃ ના. જો કે અત્યારના કપરા કાળમાં જેટલી કાળજી લો એટલી ઓછી છે.
કેવી હોવી જોઈએ ઘર-ઑફિસ?
મુંબઈ જેવાં મહાનગરોમાં જગ્યાની સંકડાશ એક મોટી સમસ્યા છે.
આનંદોઃ હવે ગુજરાતી ફિલ્મ ફેટર્નિટીની પણ સ્થાપના
છેલ્લાં થોડાં વરસોથી સતત વિકાસ કરી રહેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી કોઈ સત્તાવાર સંગઠન નહોતું બન્યું, જે ઈન્ડસ્ટ્રીની સામૂહિક સમસ્યાની રજૂઆત કરે.
આ છે લીમડાવાળી દુકાન
લીમડાનું આ ઝાડ જાણે હવે દુકાનનો જ ભાગ બની ગયું છે.
આ ગામનાં બધાં બાળકો ભણશે સરકારી પ્રાથમિક શાળામાં!
ખાનગી શાળામાં ભણતાં બાળકોના વાલીઓને સમજાવી શિક્ષિત યુવાનોએ બાળકોનો પ્રવેશ ગવર્નમેન્ટ સ્કૂલમાં કરાવ્યો. મોરબી જિલ્લાના હીરાપર ગામના આ સ્વૈચ્છિક સંકલ્પને અનુસરવા જેવું છે.
...તો ઓસ્કારમાં ગાજશે કચ્છડો બારેમાસ!
મુંબઈની કચ્છી કન્યા નૈનિશા દેઢિયાની ટૂંકી ગુજરાતી ફિલ્મ ‘બેંગલુરુ ઈન્ટરનૅશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ’માં પહેલો નંબર લાવી છે. જો બધું સમુંસૂતરું પાર ઊતરશે તો આ ફિલ્મ ‘એકેડેમી એવૉર્ડ્સની શોર્ટ ફિલ્મની કેટેગરીમાં પહોંચશે.