CATEGORIES

આ ગામનાં બધાં બાળકો ભણશે સરકારી પ્રાથમિક શાળામાં!
Chitralekha Gujarati

આ ગામનાં બધાં બાળકો ભણશે સરકારી પ્રાથમિક શાળામાં!

ખાનગી શાળામાં ભણતાં બાળકોના વાલીઓને સમજાવી શિક્ષિત યુવાનોએ બાળકોનો પ્રવેશ ગવર્નમેન્ટ સ્કૂલમાં કરાવ્યો. મોરબી જિલ્લાના હીરાપર ગામના આ સ્વૈચ્છિક સંકલ્પને અનુસરવા જેવું છે.

time-read
1 min  |
September 07, 2020
...તો ઓસ્કારમાં ગાજશે કચ્છડો બારેમાસ!
Chitralekha Gujarati

...તો ઓસ્કારમાં ગાજશે કચ્છડો બારેમાસ!

મુંબઈની કચ્છી કન્યા નૈનિશા દેઢિયાની ટૂંકી ગુજરાતી ફિલ્મ ‘બેંગલુરુ ઈન્ટરનૅશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ’માં પહેલો નંબર લાવી છે. જો બધું સમુંસૂતરું પાર ઊતરશે તો આ ફિલ્મ ‘એકેડેમી એવૉર્ડ્સની શોર્ટ ફિલ્મની કેટેગરીમાં પહોંચશે.

time-read
1 min  |
September 07, 2020
પંડિતજીને સાંભરે છે એમના ગુજરાતી શિષ્ય...
Chitralekha Gujarati

પંડિતજીને સાંભરે છે એમના ગુજરાતી શિષ્ય...

જીવનસંગીત બદલી નાખનારી એ ક્ષણ... પંડિત જસરાજ સાથે હેમંત મહેતા.

time-read
1 min  |
August 31, 2020
વૃક્ષ ઉગાડો... વિરોધ નોંધાવો!
Chitralekha Gujarati

વૃક્ષ ઉગાડો... વિરોધ નોંધાવો!

આંદોલન કરવા વૃક્ષ વાવો.

time-read
1 min  |
August 31, 2020
બે બહેનોએ એક વત્તા એક કર્યા અગિયાર
Chitralekha Gujarati

બે બહેનોએ એક વત્તા એક કર્યા અગિયાર

સેનેટરી પૅડ વિશે મહિલાઓને સમજણ આપી રહેલી કાવ્યા અને હેત.

time-read
1 min  |
August 31, 2020
સમય તથા લક્ષ્ય અનુસાર કરો રોકાણ
Chitralekha Gujarati

સમય તથા લક્ષ્ય અનુસાર કરો રોકાણ

‘કોરોના’ જેવી વૈશ્વિક કટોકટીના કાળમાં પણ મ્યુચ્યુંઅલ ફંડ પાસે વિવિધ પ્રકારનાં ઈન્વેસ્ટમેન્ટની યોજના ઉપલબ્ધ છે. તમારા રોકાણને વધતું જોવા બસ, જરૂર છે થોડી ધીરજની...

time-read
1 min  |
August 31, 2020
સાઈકલને સથવારે સહેલગાહ
Chitralekha Gujarati

સાઈકલને સથવારે સહેલગાહ

વિદેશમાં ખાસ સાઈકલ લેનની સુવિધા હોય છે.

time-read
1 min  |
August 31, 2020
સ્વાતંત્રય ઉજવણીમાં થયો મિની સંગ્રામ
Chitralekha Gujarati

સ્વાતંત્રય ઉજવણીમાં થયો મિની સંગ્રામ

સૉરી... અમે તો નકલી છીએ, પણ ફ્રીમાં કોવિડ ટેસ્ટ કરવા અસલી મેડિકલ ટીમ બોલાવી છે!

time-read
1 min  |
August 31, 2020
પર્યાવરણની રક્ષા કરતા ગણરાયા
Chitralekha Gujarati

પર્યાવરણની રક્ષા કરતા ગણરાયા

પ્લાસ્ટર ઑફ પેરિસને બદલે બૅગ કે કૂંડામાં વિસર્જિત કરી શકાય એવી માટીની નાની મૂર્તિ અને એમાં પણ તુલસી સહિતના રોપાનાં બિયાં... મોડે મોડે આ ઉત્સવની ઉજવણીમાં સમજણનો આ રંગ પણ ઉમેરાયો છે.

time-read
1 min  |
August 31, 2020
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને...
Chitralekha Gujarati

હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને...

ઉજવણી માટેનાં જાતજાતનાં નિયંત્રણ અને આર્થિક બેહાલી છતાં ભક્તોની શ્રદ્ધામાં ઓટ નથી આવી...

time-read
1 min  |
August 31, 2020
જન્મદિવસની ભેટ શું? મંદિર!
Chitralekha Gujarati

જન્મદિવસની ભેટ શું? મંદિર!

પત્ની ચારુનું નામ ધરાવતાં સિદ્ધિવિનાયક મંદિરમાં કિરીટ કુંડલિયાઃ બાપા માટે શ્રદ્ધા-પત્ની માટે પ્રેમ!

time-read
1 min  |
August 31, 2020
ચિત્રકારોને નડી કોરોનાની કઠણાઈ
Chitralekha Gujarati

ચિત્રકારોને નડી કોરોનાની કઠણાઈ

હિતેશ રાણા: સંસ્કૃતિ ટકાવવી હશે તો...

time-read
1 min  |
August 31, 2020
કૅપ્ટન ફૂલ ગુણ પ્રમાણે જ લીધી નિવૃત્તિ
Chitralekha Gujarati

કૅપ્ટન ફૂલ ગુણ પ્રમાણે જ લીધી નિવૃત્તિ

ભારતીય ક્રિકેટ ટીમના કર્ણધાર તરીકે દેશને ત્રણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બનાવવાનો રેકોર્ડ ધરાવતા મહેન્દ્રસિંહ ધોનીએ સ્થિતિ પામી જઈ શાંતિથી પોતાની કારકિર્દી આગળ પૂર્ણવિરામ મૂકી દીધું.

time-read
1 min  |
August 31, 2020
કાયદાનો ભંગ એટલે જ વિકાસ?
Chitralekha Gujarati

કાયદાનો ભંગ એટલે જ વિકાસ?

પર્યાવરણ જાળવણીને લગતી જોગવાઈમાં જડમૂળથી ફેરફાર કરીને સરકાર મૂળ કાયદાને ચાતરી જવા માગે છે અને સામાન્ય માણસના અવાજનો પણ છેદ ઉડાડી દેવા માગે છે.

time-read
1 min  |
August 31, 2020
આ છે બીજ લાડુ બનાવવાનો વિક્રમ..
Chitralekha Gujarati

આ છે બીજ લાડુ બનાવવાનો વિક્રમ..

માટીની લાડુડીમાં વૃક્ષનાં બીજ ભરીને ‘સીડ બૉલ્સ’ બનાવવાના વર્લ્ડ રેકોર્ડનો કેવો રહ્યો પ્રયાસ?

time-read
1 min  |
August 31, 2020
અમેરિકામાં... અબ કી બાર, કમલા કાર?
Chitralekha Gujarati

અમેરિકામાં... અબ કી બાર, કમલા કાર?

નરેન્દ્ર મોદી તથા એમની નીતિનાં કટ્ટર વિરોધી કમલા હેરિસ અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ બને તો આપણે હરખાવું જોઈએ કે નહીં?

time-read
1 min  |
August 31, 2020
અમેરિકાની ચૂંટણીનો ચકરાવો ને ઉપ-પ્રમુખનું મહત્વ...
Chitralekha Gujarati

અમેરિકાની ચૂંટણીનો ચકરાવો ને ઉપ-પ્રમુખનું મહત્વ...

૧૯૬૩માં કેનેડીની હત્યા બાદ પ્રમુખ તરીકે શપથ લઈ રહેલા ઉપ-પ્રમુખ લિન્ડન બી. જોન્સન.

time-read
1 min  |
August 31, 2020
જૈનદંપતીનું મિશન ક્ષમાપના!
Chitralekha Gujarati

જૈનદંપતીનું મિશન ક્ષમાપના!

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' અર્થાત્ ક્ષમા એ વીરનું આભૂષણ છે. મુંબઈના આવા એક ‘વીર બહાદુરે' પોતાના લીધે સ્વજનોને થયેલાં મનદુઃખની (ન થયું હોય તો પણ!) માફી માંગવા એક નોખું-અનોખું મિશન આદર્યું. બે વર્ષ, આઠ રાજ્ય અને હજારો કિલોમીટરના પ્રવાસ દરમિયાન થાણેનાં સંઘવીદંપતીએ આશરે ૧૪૦૦ સગાંસંબંધીને મળી માફી માગી છે.

time-read
1 min  |
August 31, 2020
જમીન હવે ઝાડનો ભાર ઝીલી શકતી નથી?
Chitralekha Gujarati

જમીન હવે ઝાડનો ભાર ઝીલી શકતી નથી?

મુંબઈમાં હમણાં હમણાં વૃક્ષ પડવાની ઘટના વધી રહી છે. એમાં આપણી ગેરસમજણ પણ મોટો ભાગ ભજવે છે. પર્યાવરણ જાળવણીના નામે આડેધડ વૃક્ષ ઉગાડવાથી ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે.

time-read
1 min  |
August 31, 2020
અનન્યા ડૉ. સુ૨ભિ દવે: સતત ભણ ભણ કરતાં શિક્ષિકા!
Chitralekha Gujarati

અનન્યા ડૉ. સુ૨ભિ દવે: સતત ભણ ભણ કરતાં શિક્ષિકા!

અંધારામાં પણ પાટીમાં એકડા ઘૂંટવાનું ન છોડનારી એ છોકરી પછી તો ભણતાં ભણતાં શિક્ષક બની અને શિક્ષિકા તરીકે કામ કરતાં કરતાં ભણતરનાં એક પછી એક સોપાન સર કર્યા. અત્યારે એમનું કામ છે શિક્ષકોને શીખવવાનું.

time-read
1 min  |
August 31, 2020
ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર બન્યા ડૉક્ટર!
Chitralekha Gujarati

ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર બન્યા ડૉક્ટર!

અમદાવાદસ્થિત મહેશ શાહે આયુષ્યના વનપ્રવેશ પછી ‘પીએચ.ડી.'ના શોધનિબંધનું કામ શરૂ કર્યું અને ૫૮મા વર્ષે એમણે ડિગ્રી મેળવી.

time-read
1 min  |
August 24, 2020
લીંબુની ખેતીએ ઉગાડ્યાં ધરખમ કમાણીનાં વૃક્ષ
Chitralekha Gujarati

લીંબુની ખેતીએ ઉગાડ્યાં ધરખમ કમાણીનાં વૃક્ષ

મોરબીથી થોડે દૂર આવેલાં માથક, ચૂંપણી અને શિવપુર ગામના ખેડૂતો માત્ર લીંબુની ઊપજથી વર્ષે દોઢસોથી બસ્સો કરોડ રૂપિયાનો વેપલો કરે છે.

time-read
1 min  |
August 24, 2020
ગોઝારો રન-વે નંબર ૧૦...
Chitralekha Gujarati

ગોઝારો રન-વે નંબર ૧૦...

એ વરસાદી સાંજે કાલિકટ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર શું થયું? આવા અકસ્માત નિવારવા શું કરી શકાય?

time-read
1 min  |
August 24, 2020
જાતમહેનત જિંદાબાદ
Chitralekha Gujarati

જાતમહેનત જિંદાબાદ

મૃત જવાનોના કુટુંબીજનોને આર્થિક મદદ આપવા એણે એકલપંડે અત્યાર સુધી કર્યો છે ૧૬ રાજ્યમાં એક લાખ કિલોમીટર કરતાં વધુ પ્રવાસ.

time-read
1 min  |
August 24, 2020
ઘસો... ઘસો... તો નસીબ પણ ઊઘડી જાય!
Chitralekha Gujarati

ઘસો... ઘસો... તો નસીબ પણ ઊઘડી જાય!

સંતો-વિદ્વાનો ને વડીલો કહી ગયા છે: ઈચ્છો એ મળે તો સારું ને ન મળે તો વધુ સારુ!

time-read
1 min  |
August 24, 2020
રોતુ ડો. દર્શના ઓઝા: ભાષા વિના આપણે અધૂરાં...
Chitralekha Gujarati

રોતુ ડો. દર્શના ઓઝા: ભાષા વિના આપણે અધૂરાં...

ગુજરાતીનું શિક્ષણ અને ભાષાનો વપરાશ સતત ઓછો થઈ રહ્યો છે ત્યારે 'એસએનડીટી મહિલા વિદ્યાપીઠ’ના ગુજરાતી અનુસ્નાતક વિભાગનાં અધ્યક્ષા ડૉ. દર્શના ઓઝા આપણી ગર્વીલી ભાષાની વિદ્યાર્થિનીઓને પ્રોત્સાક્તિ કરવા અનેકવિધ પ્રયાસ કરી રહ્યાં છે.

time-read
1 min  |
August 24, 2020
પહેલાં બનો પતિનિર્ભર...
Chitralekha Gujarati

પહેલાં બનો પતિનિર્ભર...

તમારામાંથી એક કારના ઓનરને હું ઓળખું છું... બોલો, કાર ઓનરનો ફોન નંબર બોલું?

time-read
1 min  |
August 24, 2020
હેસિયત પ્રમાણે રાહત...
Chitralekha Gujarati

હેસિયત પ્રમાણે રાહત...

‘કોવિડ’ના કપરા કાળમાં રિઝર્વ બેન્કે નાના-મોટા દરેકને સમજી-સાચવીને રાહત આપી!

time-read
1 min  |
August 24, 2020
ચાલો જનાબ, બનો હવે આઈએએસ...
Chitralekha Gujarati

ચાલો જનાબ, બનો હવે આઈએએસ...

સનદી સેવામાં જોડાવા માટે મુસ્લિમ યુવા-યુવતીઓને તૈયાર કરતો આ કાર્યક્રમ સમાજની દશા અને દિશા બદલી રહ્યો છે.

time-read
1 min  |
August 24, 2020
ફેક ફોલોઅર વાલે બાબુ-બેબલીની દુનિયા..
Chitralekha Gujarati

ફેક ફોલોઅર વાલે બાબુ-બેબલીની દુનિયા..

ગયા અઠવાડિયે મનોરંજનસૃષ્ટિમાં બનતી ઘટના પર નજર રાખનારાનાં રઘુ ગ જેવા રસિકજનોનાં ભવાં એક સમાચારથી વંકાયાં.

time-read
1 min  |
August 24, 2020