CATEGORIES
Categorías
પરણ્યાં એટલે પ્યારાં પુસ્તક-લાડી...!
દીકરી બંગાળની હોય... કેરળની હોય કે પછી સૌરાષ્ટ્ર-૨ાજકોટની... પુસ્તકપ્રેમ તો બધે એકસરખો!
આ તે પરંપરા કે અત્યાચાર?
વિદ્યાના મંદિરમાં કન્યાઓ સાથે રાક્ષસી વર્તાવ શા માટે?
સમોસાંથી સ્વાદિસ્ત સફળતા સુધી.... રચના ધમાણવાલા
જાતજાતનાં સમોસા બનાવીને સફળ બિઝનેસવુમના બનેલી સુરતી મહિલાની કરકરી મસાલેદાર કહાણી.
માથું ફાટફાટ થાય એવા આ તે કેવા ફોબિયા ?
લાઈટ અને અવાજનો અતિરેક માથાનો દુખાવો વકરાવી શકે તથા માઈગ્રેનનું નિમિત્ત પણ બની શકે.
ઈતિહાસ ઉકેલે છે ઈ-મો-જી...
ઈજિપ્તનાં ભીંતચિત્રો હોય કે પછી પ્રાચીન શિલ્પ પરનું સ્મિત... એનાં રહસ્ય ઉકેલી રહ્યા છે આધુનિક ઈમોજી.
બજેટ ને NRI... બિનરહીશ ભારતીય શા માટે મૂંઝવણમાં મુકાઇ ગયા છે?
બજેટમાં ઈન્કમ ટેક્સને લઈને ભારતીય કરદાતાઓ માટે ગૂંચવણ સર્જાઈ છે. બીજી તરફ, બજેટની એક જોગવાઈએ ‘નૉન-રેસિડન્ટ ઈન્ડિયન’ ( એનઆરઆઈ - બિનરહીશ ભારતીય) ને પણ ભારે મૂંઝવણમાં મૂકી દીધા છે. શું છે આ જોગવાઈ? એની અસર ‘એનઆરઆઈ ” વર્ગ પર શું થઈ શકે? આ વિશે ‘ચિત્રલેખા’ એ નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આંતરરાષ્ટ્રીય કરવેરાના નિષ્ણાત અશોક શાહ સાથે કરેલી વિશેષ વાતચીતના અંશ...
શહીદ જવાનોની સ્મૃતિ-શ્રદ્ધાંજલિનું નવું સરનામું
માતૃભૂમિની રક્ષા કરવામાં જીવનનું સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદ વીરોનાં નામ-કામ સમાજ અને મિડિયામાં ગુંજે છે, પરંતુ સમય જતાં વિસરાઈ જાય છે. એના ઉકેલ અને શહીદોની ચિરંજીવા સ્મૃતિના ઉદ્દેશથી સાકાર થયું છે ભારતીય શહીદો માટેનું દેશનું પ્રથમ ‘ઑનલાઈન મેમોરિયલ'. અહીં જાણીએ શહીદ સ્મૃતિ અને શ્રદ્ધાંજલિના નવતર માધ્યમ-મેમોરિયલની સર્જનકથા.
સમાન અધિકાર માટે સ્ત્રીએ લડતાં જ રહેવાનું?
લશ્કરની પરેડનું નેતૃત્વ સ્ત્રી કરી શકે તો યુદ્ધમોરચે કમાન ન સંભાળી શકે?
તમારા ઈ-મેઈલનું સ્માર્ટ મૅનેજમેન્ટ કઈ રીતે કરશો?
તમારા 'જી-મેઈલ'માં તમે 'ઍડઓન્સ' નો લાભ લઈશકો છો.
ગાંધીને હજી કેટલી વખત મારીશું?
બજેટના દસ્તાવેજ પર ગાંધીહત્યાનું ચિત્રઃ આ તો નર્યું રાજકારણ છે.
કાયદાની મજાક ઉડાવવાનું બંધ કરો...
બળાત્કારના ગુનેગારોને સજા ક્યારે?
અહીં સેલિબ્રિટીઝ લડે છે શસ્ત્ર વિનાનું યુદ્ધ...
સોશિયલ મીડિયાના 'ટ્વિટર' નામના પ્લેટફોર્મનું સત્તાવાર ચિહ્ન ઉડતી ચીડિયા (પંખી) છે, પણ અહીં કોયલના ટહુકા કરતાં કાગડાઓનો કકળાટ વધારે સંભળાય (ખરેખર તો વંચાય) છે. ભિન્ન રાજકીય-બિનરાજકીય અભિપ્રાય અનુસાર બે છાવણીમાં વહેંચાઇ ગયેલા 'ટ્વિટર' વર્લ્ડમાં મારીએ એક ચક્કર...
ભારત મુલાકાતમાંથી ટ્રમ્પ કેટલો કસ કાઢશે?
સંરક્ષણ સોદા પાકા કરવા અને અમેરિકામાં રહેતા ભારતીયોને પોતાની તરફ વાળવા પાક્કા વેપારી એવા ડોનાલ્ડ ટ્રમ્પ એમના ભારતપ્રવાસનો પૂરો પ્રયાસ કરશે.
ચાલ્યું તો કેજરીવાલનું ઝાડુ જ!
પ્રચાર માટે વડા પ્રધાન સહિત કેન્દ્રીય મંત્રીઓ ને સાંસદોની મસમોટી ફોજ ઉતારી ભાજપે સામાન્ય ચૂંટણીને વધારે પડતું મહત્ત્વ આપ્યું ને નાલેશીભરી હાર ખાઈને પછી નાક કપાવ્યું.
આફ્રિકામાં ડાકલાં વાગ્યાં ચામુંડા માનાં...
રાજકોટ: ચોટીલે ડાકલા વાગ્યાં ચામુંડા માનાં... ચોટીલે ડાકલા વાગ્યાં... એવું તો સાંભળ્યું હોય. પણ સાંભળ્યાં હોય, પરંતુ આ શું?
આ તે લગ્નની કંકોતરી કે સરકારી માહિતીપત્રિકા ?!
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. એમાં ફેબ્રુઆરીમાં લગ્નનાં મુહૂર્ત સારાં હોવાથી શરણાઈના સૂર સંભળાઈ રહ્યા છે.
અહીં પણ દોડવા માંડી છે ઈ-કાર
એક તરફ સતત વધતા પ્રદૂષણ અને પેટ્રોલ-ડીઝલના ભાવ સામે લડત આપવા માટે લોકો ઈલેક્ટ્રિક સંચાલિત વાહનો તરફ જવા લાગ્યા છે.
એક સાંધવા જતાં તેર તૂટશે!
દેશની આર્થિક હાલત ડામાડોળ છે ત્યારે એકંદર માહોલ સુધારે એવા અંદાજપત્રની ધારણા હતી, પરંતુ નિર્મલા સીતારામનનો એ દિશાનો પ્રયાસ સાવ કાચો લાગે છે. વાસ્તવિકતા સ્વીકારવાને બદલે એને સદંતર અવગણવાથી તો મંદી - બેકારીની સમસ્યા ઔર વકરશે.
બ્લેફરાઈટિસઃ પોપચાંને પરેશાન કરતો જક્કી સોજો
એ અનેક કારણે થાય છે અને એક વાર મટયા પછી ફરી પણ દેખા દઈ શકે છે.
મારું નામ છે...ડીસેમ્બર!
મને દર વર્ષે લોકોનાં મોઢાં જોઇને જ ખબર પડી જાય કે મારા નામના મહિનાનો એટલે કે ડિસેમ્બરનો મહિમા શરૂ થયો. એક તો હું છેલ્લા મહિનો અને ઉપરથી મારા ભાગે ભયંકર ઠંડી ને સ્નો! કદાચ એટલે જ ક્રિસમસ અને નવા વર્ષનું સેલિબ્રેશન મારા ભાગે આવ્યું હશે.
તમને એકલતા સતાવી રહી છે?
મારી આજુબાજુ બહુ બધા લોકો છે, પણ મારી સાથે કોઈ નથી એવી નકારાત્મક લાગણીને તિલાંજલિ આપો.
આ અંતર જાળવવું જરૂરી છે...
દેશ-દુનિયા
નનામો પત્ર ખંજર બની જાય છે...
ક્રૂરતા ક્યારેક નનામા પત્ર દ્વારા પણ પ્રગટ થતી હોય છે. પતિને નનામો પત્ર મળે, જે પતિ-પત્નીના પ્રણયસુખમાં આગ લગાડનારો સાબિત થાય છે.
બાપુ રીટાયર થાય છે...!
પ્રસિદ્ધ રામકથાકાર પૂજય મોરારિબાપુ કહે છેઃ “ હું થાક્યો નથી, પરંતુ હવે મને કોઈ કાર્યક્રમમાં ન બોલાવતા, કારણ કે...'
ફાંસીના ગુનેગારોનાં અંગોનું દાન થઇ શકે તો કેવું?
મૂળ વડોદરાની ને અમેરિકા રહેતી એક ગુજરાતી કિશોરી પૂછે છે: 'શું આવું ન થઇ શકે?'
પેડલ મારો... સિદ્ધિ મેળવો!
દેશની ટ્રાયથ્લોન સ્પર્ધાઓમાં સારો દેખાવ કરનારી વડોદરાની યુવતી રિદ્ધિ કદમ નેપાળમાં સાઉથ એશિયન ગેમ ટ્રાયથ્લોન ’ માટે પસંદ થઈ છે.
નવી ગુજરાતી ફિલ્મ કેમ છો?... કેવી છે?
આ શુક્રવારે રજૂ થઈ રહેલી ફિલ્મ “ કેમ છો? ’ ના સર્જકોનું કહેવું છે કે એ પરિણીત પુરુષની બાયોપિક છે. કેવોક છે કૉમેડી ડ્રામા?
ક્યૂઆર કોડથી સાવધાન!
અનેક રીતે ઉપયોગી ‘ ક્યુઆર કોડ' પેમેન્ટ માટે જોખમી પણ બની શકે..!
બોલવું...ન બોલવું...બોલીને બાફવું!
રઘુ જે શહેરમાં વસે છે એ મુંબઈના આકાશમાં એક્ય પતંગ દેખાતો નથી, પણ વિવાદના કનકવા ચોમેર ચગી રહ્યા છે.
આખરે તો ઉપરવાળો જ અવ્વલ ...
આજકાલ તમે અખબારો-સામયિકો કે પછી ટીવીચૅનલ્સ પર ગત વર્ષ એટલે કે ૨૦૧૯નાં લેખાં જોખાં વિશે વાંચતા હશો.