વિપક્ષ વિષમ કે વિપરીત નહીં, વિશેષ પક્ષ બને તો ખરું
ABHIYAAN|December 24, 2022
પંજાબના ખેડૂતોએ જે રીતે વિરોધ કરેલો તેમાં ગુજરાતના ભાજપ વિરોધીઓએ જે સૂર પુરાવેલો, તેનાથી ગુજરાતના કેટલા ખેડૂતને સારું લાગ્યું હશે? અમેરિકામાં પણ ડાબેરીઓ એમને મત ના આપે એમને બુદ્ધિ વગરના કહે કે નકામા કહે. તમે જે પ્રજાને અક્કલ વગરની છે એવું કહો છો એ પ્રજા તમને મત આપે? વિપક્ષ સત્તા પર આવશે તો શું કરશે એ લોકોએ ડ્રીમ કરવાની જરૂર નથી, લોકોને એક્સપિરિયન્સ છે. લોકોને તમે વિપક્ષ તરીકે શું કરો છો એ જોવામાં હજુ પણ થોડો કે વધારે રસ છે
ગૌરાંગ અમીન
વિપક્ષ વિષમ કે વિપરીત નહીં, વિશેષ પક્ષ બને તો ખરું

હાશ, ચૂંટણીનાં પરિણામ આવ્યાં એવું બહુમતીને થયું હશે. ઘણાંને હાશ નથી થઈ. ઘણાંને તો આ વખતે પણ ચૂંટણી આવી જ ખોટી એવું લાગે છે. જી, ભાજપ વિરોધીઓ ખૂબ દુ:ખી હોય એ સ્વાભાવિક છે. વિપક્ષમાં બેસવાનું કોઈ પક્ષને ગમતું નથી. હિમાચલ પ્રદેશ ’ને એમસીડીના પરિણામથી ત્યાંના ભાજપ તરફી લોકો દુઃખી હશે. લોકશાહીમાં રાજ્ય કે દેશ ગમે તેટલી પ્રગતિ કરે, એવું શક્ય જ નથી કે પ્રજાનો એક મોટો ભાગ ચૂંટણીના પરિણામથી નારાજ ના થાય. એક ઘર કે એક કુટુંબમાં કાયમ જ બધાં એક સરખા ખુશ હોય એવું થાય છે? જીવન છે, ચાલ્યા કરે? ગુજરાતમાં વિપક્ષ જો એવું માની લે કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે ’ને પરિવર્તન સંસારનો નિયમ છે તો વિપક્ષે એ વિચારવું રહ્યું કે ચઢાવ એટલે શું ’ને પરિવર્તન એટલે શું? ભાજપ ’ને મોદીએ આમ સારું કર્યું ’ને તેમ સાચું કર્યું તેની ગાથા ગાતા હવે ગામ થાકવાનું નથી. સવાલ એ છે કે વિપક્ષ શું કરશે? આગલાં વર્ષોમાં જે ના કર્યું એવું ’ને કેવળ એક ધારો નકારાત્મક વિરોધ સિવાય વિપક્ષ હવે શું કરશે?

શું તમે ભાજપ વિરોધી છો? તો તમે સ્વયંને ગુજરાતીમાં કહો કે વિપક્ષ એટલે શું અથવા કોણ એ અંગે પાંચ મુદ્દા ફક્ત પોતાના માટે લખવાના હોય તો હું શું લખીશ? જો તમે ભાજપ તરફી હોય તો તમે નેતા કે કાર્યકર ના હોય એવા પાંચ ભાજપ વિરોધીને પૂછો કે વિપક્ષ એટલે? લાંબું ભાષણ નહીં. લાંબું ચિંતન નથી કરવાનું. ભાજપને કેમ મત નહીં આપવાનો ’ને વિપક્ષને કેમ આપવાનો એવાં કારણો નહીં. વિપક્ષનું વ્યક્તિત્વ શું? વિપક્ષની ઓળખ શું? વિપક્ષનો ફરજિયાત આધાર શું? આટલાં વર્ષોથી ભાજપ કરતાં વિપક્ષ કયા કયા મુદ્દે અલગ પડે છે? વિપક્ષમાં શું બદલાવ આવે તો એ આખો નવો જ ‘પક્ષ’ લાગે? ના, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ બિનભાજપી પક્ષની નામજોગ વાત નથી. ભાજપ વિરોધી સાઇડની વાત છે. અજાણ્યા માણસને મળો'ને એ ભાજપ તરફી છે કે મોદી તરફી છે એવું એક કે બીજી રીતે ખબર પડીજાય. તો એવું કઈકઈરીતે ખબર પડે કે જે-તે વ્યક્તિ ભાજપ વિરોધી છે અથવા મોદીનો વિરોધી છે? આ સ્મરણમાં રાખવું.

Esta historia es de la edición December 24, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 24, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024