‘વાયુ’ અને ‘જલ’ બાદ ‘અગ્નિ’ પણ દર્શાવશે જેમ્સ કેમેરૂન
ABHIYAAN|December 31, 2022
‘ધ ટર્મિનેટર’ અને ‘ટાઇટેનિક’ સર્જનારા જેમ્સ કેમેરૂનની ‘અવતાર: ધ વે ઑફ વૉટર’ રિલીઝ થઈ ચૂકી છે ત્યારે આ ફિલ્મ વિશે અને જેમ્સ કેમેરૂનની દૃશ્યકળા વિશે અહીં રસપ્રદ વાત કરી છે.
‘વાયુ’ અને ‘જલ’ બાદ ‘અગ્નિ’ પણ દર્શાવશે જેમ્સ કેમેરૂન

આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ હોલિવૂડ ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થઈ. કેનેડિયન ફિલ્મમેકર જેમ્સ કેમેરૂનની આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. ટેક્નોલોજીનો હંમેશાં આગવી રીતે ઉપયોગ કરીને, સિનેકળાની સીમાઓનો વિસ્તાર કરવા માટે જાણીતા કેમેરૂનની દિગ્દર્શક તરીકે આ નવમી ફિલ્મ છે.

‘અવતાર: ધ વે ઓફ વોટર’ ૧૩ વર્ષ પહેલાં ૨૦૦૯માં આવેલી ‘અવતાર’ ફિલ્મની ઉત્તરકથા છે. ‘ અવતાર'ની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને સિનેમેટોગ્રાફી અવ્વલ હતી. ઓસ્કરમાં ૯ નોમિનેશન મેળવનાર અને તેમાંથી ત્રણ જીતનાર આ ફિલ્મની વાર્તા પણ રસપ્રદ હતી. મોટા ભાગની વિજ્ઞાનકથા આધારિત ફિલ્મોની જેમ તેમાં પરગ્રહવાસીઓ પૃથ્વી ઉપર આક્રમણ નથી કરતા, બલ્કે પૃથ્વી પર રહેતી માનવવસ્તી પેન્ડોરા નામના ગ્રહ ઉપર આક્રમણ કરે છે! આ ગ્રહ ઉપર હરિતવર્ણી પ્રજાતિ રહે છે. એ ગ્રહ પ્રત્યે પૃથ્વીવાસીઓનું ધ્યાન જવાનું કારણ એ છે કે, ત્યાં દુનિયાનું સૌથી મોંઘું ખનીજ છે, જેને અનોબટેનિયમ કહે છે.

‘સપના’ની દુનિયા

રસપ્રદ વાત એ છે કે, ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘અવતાર'ની વાર્તા જેમ્સ કેમેરૂને ૧૯૯૪માં લખી નાખી હતી! શરૂઆતનાં તેનાં ૮૦ પાનાં તૈયાર જ હતાં અને ૧૯૯૯માં તેઓ લ્મિ રિલીઝ કરવાનું વિચારતા હતા. (૧૯૯૭માં જેમ્સ કેમેરૂનની ‘ટાઇટેનિક’ રિલીઝ થઈ હતી.) પરંતુ ‘અવતાર' રિલીઝ ન થઈ, કારણ કે જેમ્સ કેમેરૂનની જે કલ્પના હતી તે સ્તરના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ટેક્નોલોજી ત્યારે હાજર નહોતા!

Esta historia es de la edición December 31, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 31, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024