૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ જોરશોરમાં છે. આ વર્ષે પશ્ચિમ બંગાળનો ટેબ્લો પરેડમાં ભાગ લેશે. તેમાં મા દુર્ગા સરસ્વતી, લક્ષ્મી, ગણેશ અને કાર્તિક સાથે બિરાજમાન થશે.
રાજધાની નવી દિલ્હીમાં યુનેસ્કો હેરિટેજ ટાઇટલ સાથે ભવ્ય સંસ્કૃતિ શણગારનાં દર્શન થશે.
ઉલ્લેખનીય છે પશ્ચિમ બંગાળની ઝાંખીની થીમ મા દુર્ગા અને મહિલા સશક્તિકરણ છે! જે મુખ્યત્વે પશ્ચિમ બંગાળના મુખ્ય અને જનપ્રિય તહેવારને તેના અસલ રંગરૂપ સાથે આકર્ષિત કરશે.
ડિસેમ્બર ૨૦૨૧ના યુનેસ્કોએ પશ્ચિમ બંગાળના આ લોક ઉત્સવ દુર્ગા પૂજાને માનવતાનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો હતો. દુર્ગા પૂજાને યુનેસ્કો હેરિટેજ બિરુદ એનાયત થયા પછી ૨૦૨૨ની સાર્વજનિક દુર્ગા પૂજા વિશેષ દરજ્જા સાથે ઊજવવામાં આવી હતી. ત્યાર બાદ દુર્ગા પૂજા કાર્નિવલમાં હેરિટેજ દબદબા સાથે ઉજવણી કરવામાં આવી હતી. કોલકાતામાં શ્રેષ્ઠ પૂજાઓની પ્રતિમાઓ કાર્નિવલમાં લોકોને જોવાનો અવસર મળ્યો હતો. આ ઉત્સાહ હવે નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસે ફરી ધૂમ મચાવશે.
Esta historia es de la edición January 28, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 28, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ