ભારતનું પ્રથમ કોસમોસ વેલી ગાર્ડન હવે અમદાવાદમાં
ABHIYAAN|February 25, 2023
ગુજરાતમાં જ કાશ્મીર જેવા જ ગાર્ડનની મજા માણવા મળે તો..!! વાત સાંભળીને લાગશે This is impossible, પરંતુ હવે આ પોસિબલ બન્યું છે. જી હા, અમદાવાદ કોર્પોરેશને અમદાવાદીઓને કોસમોસ વેલી ગાર્ડનની ભેટ આપી છે. આવો જાણીએ તેના વિશે..
ગરિમા રાવ
ભારતનું પ્રથમ કોસમોસ વેલી ગાર્ડન હવે અમદાવાદમાં

‘દેખા એક ખ્વાબ તો યે સીલ સીલે હુએ..,’ કે પછી ‘ભમરેને ખિલાયા ફૂલ ફૂલ કો લે ગયા રાજકુવંર..’ જેવાં ગીતો જોઈને ચોક્કસથી મનમાં એવો સવાલ થાય કે આ ગીતમાં દર્શાવેલા ગાર્ડન કેટલાં સુંદર છે. એક જ જેવાં ફૂલો વચ્ચે ચાલવાની, દોડવાની, ફોટા પડાવવાની અને તેની મજા લેવાની વાત જ કંઈક જુદી હશે. કાશ આપણે પણ ત્યાં જઈ શકીએ..!, કેટલી મજા આવે.. પણ બધા માટે તે શક્ય નથી, કારણ કે ગુજરાતમાં રહેતાં લોકો તો આવા વેલી ગાર્ડનને માત્ર ફિલ્મોમાં કે પછી ફોટોગ્રાફમાં જ જોઈ શકે છે. હા, કાશ્મીર, ઉત્તરાખંડ, બેંગ્લર જેવી જગ્યાએ ફરવા જવાનું થાય અને ગાર્ડનમાં જવાનો ચાન્સ મળી જાય તે વાત અલગ છે, પરંતુ હવે અમદાવાદીઓએ નિરાશ થવાની જરૂર નથી કે નથી કાશ્મીર જવાની જરૂર, કારણ કે અમદાવાદ કોર્પોરેશન કોસમોસ વેલી ગાર્ડન હવે ઘર આંગણે લઈ આવ્યું છે. જી હા, બિલકુલ સાચી વાત છે. કાશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌ પ્રથમવાર અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે.

Esta historia es de la edición February 25, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición February 25, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024