એ કમાતી છે! પ્રત્યેક સ્ત્રીએ પગભર કેમ થવું જોઈએ?
ABHIYAAN|March 11, 2023
બહેનો કહે, ‘આપણે કમાતાં હોઈએ તો ગમે એવી સ્થિતિમાં ભલે મુકાઈએ, રોટલો રળીને ખાઈ તો શકીએ અને જરૂર પડે પતિને કમાઈને ખવડાવી પણ શકીએ. એટલે કમાતાં પહેલાં શીખવાનું.’
મિત્તલ પટેલ
એ કમાતી છે! પ્રત્યેક સ્ત્રીએ પગભર કેમ થવું જોઈએ?

‘અમે દીકરીઓને ભલે ઝાઝું ન ભણાવીએ, પણ એને પગભર થતાં તો શીખવી જ દઈએ.’ કાંગસિયા સમુદાયની બહેનોની આ વાત સાંભળી આશ્ચર્ય થયું. સામાન્ય રીતે કેટલાંય ઘરોમાં સ્ત્રીઓને સ્વતંત્ર વ્યવસાય કરવા કે પગભર થવા આજે પણ ઘણો સંઘર્ષ કરવો પડે છે, ત્યારે કાંગસિયા સમુદાયની જેમ જ વિચરતી જાતિઓમાંના ઘણા એવા સમુદાયો છે જેમની સ્ત્રીઓ સદીઓથી ઘરબહાર નીકળી પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે. અલબત્ત, ઘરની આર્થિક ધુરા બહેનો પાસે છે. સ્ત્રી-પુરુષ સમાનતાના પાઠ આ સમુદાયમાં ભણાવવા નથી પડતા. દીકરી જન્મે તેને કોસતા નથી. ગર્ભ પરીક્ષણ કરાવવાના કિસ્સા આજ સુધી આ સમુદાયમાં સાંભળ્યા નથી. આ સમુદાયમાંથી ભણેલા ગણેલાને ક્યાંક શહેરોમાં આવી વસેલા લોકોમાં ક્યાંય સ્રી પ્રત્યે ભેદભાવ દેખાય, પણ ગામોમાં રહેતાં હાલ પણ વિચરતં જીવન જીવતાં પરિવારોમાં આ બધી માથાકૂટો નથી.

હમણાં દીવ જવાનું થયું. દીવની નજીક સીમાસી ગામ આવ્યું છે. સીમાસીમાં નટડા સમુદાયના ઘણા પરિવારો છાપરાં બાંધી રહે. આ પરિવારોને મળવા વસાહતમાં પહોંચી. આમ તો પહેલીવાર એમને મળી રહી હતી. વસાહતનાં લોકો સાથે એમના પ્રશ્નો સંદર્ભે ઘણી વાતો થઈ, પણ એક બાબતે મારું ધ્યાન વારંવાર બહેનો તરફ જતું હતું. બહેનોએ ઘાઘરા ઉપર કમર સુધીનું અંગરખું પહેરેલું. આ અંગરખાની આગળની બાજુ બે ખિસ્સાં કરેલાં. આ બે ખિસ્સાંમાંથી એક ખિસ્સું બીજા ખિસ્સા કરતાં જરા લાંબું હતું. પહેલાં તો દરજીએ સિવવામાં કોઈ ભૂલ કરી હશે એમ લાગ્યું, પણ પછી ધ્યાનથી જોતાં ઘણીબધી સ્ત્રીઓનાં અંગરખાંમાં આ પ્રકારે જ ખિસ્સાં હતાં. આવું અંગરખું સિવડાવવા પાછળનું કારણ બહેનોને પૂછ્યું ને એમણે જે જવાબ આપ્યો એ સાંભળી આંખો પહોળી થઈ ગઈ. બહેનોએ કહ્યું, ‘જેનું એક ખિસ્સું બીજા ખિસ્સાં કરતાં લાંબું છે એ બહેન કમાતી છે. જેનાં બે ખિસ્સાં સરખાં છે એ કમાતી નથી.’

Esta historia es de la edición March 11, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición March 11, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024