આજનું સુરતઃ અન્ય શહેરોથી ભિન્ન, ગતિશીલ અને વિકાસોન્મુખ
ABHIYAAN|March 25, 2023
સુરતમાં ઉત્પાદન થતાં અનેક સિન્થેટિક કાપડમાં ગાર્ડન વરેલીનું નામ મુખ્ય છે, જ્યાં આ ગાર્ડનના બ્રાન્ડથી આ માલ ખાસ કરીને સાડીઓ મોટા ભાગે વેચાય છે
કમલેશ ઓઝા
આજનું સુરતઃ અન્ય શહેરોથી ભિન્ન, ગતિશીલ અને વિકાસોન્મુખ

આજનું સુરત ગુજરાતનાં અન્ય શહેરો કરતાં વધુ વિકાસ દર ધરાવતું પોલિસ્ટર ફાઇબર, સિન્થેટિક કાપડ બનાવતા મોટા ટ્રેડ સેન્ટર તરીકે સ્થાપિત થયું છે. તે સાથે જ સુરતનો હીરા ઉદ્યોગ આજે ફાલી ફૂલીને વિકસી ચૂક્યો છે, તે મુજબ દુનિયાના ૯૦ ટકા હીરાનું સપ્લાય સુરતથી થાય છે. હીરાના કટિંગ, પૉલિશિંગના વ્યવસાયે સુરતને આર્થિક રાજધાની સ્થાપિત કરી દીધી છે. હીરાના કટ અને પૉલિશિંગના આ ધંધામાં મોટા ભાગે પટેલ કોમ્યુનિટીનું વર્ચસ્વ છે. આ પટેલો મોટા ભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાલનપુરથી આવેલા હોય છે. સુરતમાં આજે વરાછા રોડ પર વસતી પ્રજા બધા જ હીરાઘસુઓ અને હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકોએ વરાછા રોડને મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખતું કર્યું છે.

તાપી નદીના કિનારે આવેલું સુરત અમદાવાદ પછીનું સૌથી મોટું શહેર ગણાય છે. સુરતના અત્યારના ટૅક્સટાઇલ ઉદ્યોગ સુરતમાં સિન્થેટિક પ્રોડક્ટની સાથે સંકળાયેલું છે જે દરરોજ ૩૦ મિલિયન મીટરનું ઉત્પાદન કરે છે અને રૉ ફેબ્રિકનું ઉત્પાદન સુરતમાં દરરોજનું ૨૫ મિલિયન મીટર થાય છે. આમ, સુરત અસંખ્ય ટૅક્સટાઇલ માર્કેટ ધરાવતું ટૅક્સટાઇલ સિટી તરીકે સ્થાપિત થઈ ચૂક્યું છે. સુરતમાં આ રીતે બહુ જૂની ટૅક્સટાઇલ મિલો વિવિંગ યુનિટ, પ્રોસેસ યુનિટ તેમ જ એમ્બ્રોઇડરી યુનિટો અસંખ્ય જોવા મળે છે. આમ, સુરતમાં મુંબઈ માર્કેટ, જે જે ટૅક્સટાઇલ માર્કેટ જેવા અસંખ્ય માર્કેટ ધરાવે છે, ત્યાં સુરતનો ઉત્પાદિત થયેલો આ માલ વેચાય છે. સુરતમાં ઉત્પાદન થતાં અનેક સિન્થેટિક કાપડમાં ગાર્ડન વરેલીનું નામ મુખ્ય છે, જ્યાં આ ગાર્ડનના બ્રાન્ડથી આ માલ ખાસ કરીને સાડીઓ મોટા ભાગે વેચાય છે.

આમ સુરતના આ ઉદ્યોગ સાથે વ્યાપાર કરવા મોટા ભાગે લોકો રાજસ્થાન અને કોલકાતાથી અહીં સ્થાયી થયા છે. ઉધના અને અઠવાલાઇન્સના વિસ્તારોમાં સુરતના ઉદ્યોગનાં અસંખ્ય યુનિટો છે. આ ઉદ્યોગનો મુખ્ય આધાર મજૂર છે, આ મજૂરો અને અનસ્કિલ્ડ લેબર મોટા ભાગે બિહાર, ઓડીશા, યુપી, રાજસ્થાન રાજ્યમાંથી આવ્યા છે, જેઓ અપ્રવાસી મજૂર તરીકે ઓળખાય છે. અસંખ્ય અપ્રવાસીઓએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે.

Esta historia es de la edición March 25, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición March 25, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024