થોડા સમય પહેલાં એક હિન્દી ભાષી પેપરમાં સમાચાર હતા કે પશ્ચિમના મેલ સ્વાઇત્ઝર નામના માણસે સૌથી ઊંચા અવાજે નસકોરાં બોલાવવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપીને ‘ધ ગિનિઝ બુક ઑફ રેકોર્ડ્સ’નો ખિતાબ મેળવ્યો! જોકે આ વર્લ્ડ રેકોર્ડથી મેલ સ્વાઇત્ઝરને સહેજ પણ ખુશી થઈ નથી, ઊલટાનું એને એ વાતનું ભારોભાર દુઃખ છે કે નસકોરાંના આવા અસહ્ય અવાજને લીધે તો એના આઠેક જેટલા પડોશીઓ ઘર છોડીને જતા રહ્યા!
આનો અર્થ એ થયો કે નસકોરાંનો અવાજ પણ ક્યારેક માણસના નાકનું નાક રાખતો હોય છે! આપણા આ વીર નસકોરાંવાળાનાં નસકોરાંના અવાજનું પ્રમાણ ૯૩ ડેસિમલનું છે, જે શ્રવણેન્દ્રિય પરનો કારમો જુલમ કહેવાય. નવાઈની વાત તો એ છે કે મેલ સ્વાઇત્ઝરના પડોશીઓ ભયાનક નસકોરાંને લીધે મેલને છોડીને ભલે જતા રહ્યા, પણ એની પત્ની જુલી ૪૧ વરસથી મેલ સ્વાઇત્ઝરને વળગી રહી છે. સુખી, લાંબા અને પ્રસન્ન દાંપત્યજીવનનો આ સૌથી મોટો ચમત્કાર કહેવાય! આ ચમત્કાર માટેની ક્રેડિટ ગોઝ ટુ નસકોરાં!
નસકોરું છે સ્વયંભૂ, પણ એને આધાર તો નાક પર જ રાખવો પડે છે. નસકોરું બોલાવવા સંદર્ભે માત્ર ભારતનો જ નહીં, દુનિયાનો દરેક માણસ આત્મનિર્ભર છે. માણસ શિક્ષિત છે કે અશિક્ષિત છે, ગરીબ છે કે અમીર છે, કે પછી એ આમ આદમી છે કે ખાસ આદમી, એવો કોઈ ભેદભાવ રાખ્યા વિના નસકોરું દરેક મનુષ્યને પ્રેમ કરે છે.
નસકોરું એ કોઈ ધર્મ, સંપ્રદાય, વર્ણ કે વર્ગ પૂરતું મર્યાદિત નથી. નસકોરું સેક્યુલર છે. નસકોરાં બોલાવવા પર કોઈની મૉનોપોલી નથી કે સરકારની કોઈ પાબંદી નથી, નસકોરું તો કોઈ પણ બોલાવી શકે. નાકના ભિન્ન ભિન્ન આકાર પ્રમાણે એના ભિન્ન ભિન્ન પ્રકારો જોવા – મતલબ કે, સાંભળવા મળે છે, પણ એનો અર્થ એવો નહીં કે નાકની સાઇઝ પ્રમાણે નસકોરાંની ધ્વનિ લંબાઈ હોય. કેટલાંક નાક લાંબા હોય, પણ નસકોરાંનું ધ્વનિ પ્રસારણ બહુ જ ટૂંકું હોય. અને કેટલાંક નાક ટૂંકા હોય, પણ એનું ધ્વનિ પ્રસારણ શ્વાસોચ્છ્વાસની ગતિએ, જાગવાના સમય સુધી પણ લંબાતું રહે.
Esta historia es de la edición March 25, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 25, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ