ભારતીયો રોજગાર માટે કેટલા સક્ષમ?
ABHIYAAN|April 08, 2023
આપણી આજુબાજુ કાયમ નોકરી અને બેરોજગારીનો મુદ્દો છવાયેલો રહે છે. તેના પર થતી ચર્ચાઓમાં સમયાંતરે એવા નિષ્કર્ષ નીકળતા રહે છે કે ભારતને વધુ સ્કિલ્ડ મેનપાવરની તાતી જરૂરિયાત છે. વ્હીબોક્સ નામની કંપની છેલ્લાં નવ વર્ષોથી ‘ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ' નામે એક ખૂબ વિસ્તૃત રિપોર્ટ બહાર પાડે છે. જેની દસમી આવૃત્તિ આવી ચૂકી છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રોજગાર માટે કેટલા સક્ષમ છે તેની અતિશય ઊંડાણભરી ચર્ચા બહુઆયામી તારણો સાથે કરવામાં આવી છે.
આર્જવ પારેખ
ભારતીયો રોજગાર માટે કેટલા સક્ષમ?

સમગ્ર વિશ્વમાં બુલેટ ગતિએ ટૅક્નોલૉજીમાં જે બદલાવો આવી રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે માનવજાત સામે દિવસે ને દિવસે પડકારો વધતા જાય છે. થઈ રહેલું દરેક નવું સંશોધન એ વાતનું પ્રમાણ છે કે તે જીવન સરળ બનાવે છે, પરંતુ સાથે-સાથે માનવજાતની સામે સતત નવું શીખતા અને જાણતા રહેવાનો પડકાર ફેંકે છે. માત્ર વિકાસશીલ નહીં, પરંતુ વિકસિત ગણાતા દેશોમાં પણ જો બેરોજગારી અને નોકરીનો પ્રશ્ન યથાવત્ રહેતો હોય તો આપણે સૌએ ફરીથી આ બાબતે વિચારવું જોઈએ. ગરીબ કે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક સુવિધાઓના જ અભાવની વાત હોય ત્યાં સ્કિલ્ડ વર્કફોર્સ તૈયાર કરવો એ ખૂબ અઘરું કાર્ય છે અને સામે પક્ષે ટૅક્નોલૉજીમાં થતાં બદલાવો નિરંતર છે. આવા સમયગાળામાં દરેક દેશને સમયાંતરે પોતાનો કામદાર-વર્ગ કેટલો સક્ષમ છે, કુશળ છે એ ચકાસવું પડે છે.

વ્હીબોક્સ એક એવી કંપની છે કે જે સતત આ ક્ષેત્રમાં કામ કરે છે. વિવિધ ક્ષેત્રમાં અને વિવિધ કંપનીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની આવડત પર એક વિસ્તૃત સરવે બહાર પાડે છે જે, ‘ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ’ તરીકે ઓળખાય છે. આ કંપનીનું CII (કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ) અને એમેઝોન વેબ સર્વિસીઝ તથા અન્ય અનેક કંપનીઓ સાથે જોડાણ છે. ‘ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ-૨૦૨૩’નો સૌથી મોટો આધાર એ વ્હીબોક્સ દ્વારા લેવાતી નેશનલ ઍમ્બ્રૉઇબિલિટી ટેસ્ટ છે. આ ટેસ્ટમાં અલગ-અલગ ૧૫થી વધુ ક્ષેત્રો, ૧૫૦થી વધુ કંપનીઓમાં કામ કરતાં ૩.૭૫ લાખ લોકોએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવેલી આ ટેસ્ટના કારણે અલગ-અલગ પ્રકારનાં અનેક જરૂરી તારણો મળે છે. મુખ્યત્વે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં એવા નાના શહેરી વિસ્તારોના લોકો પર આ સરવે થયો છે. સરવેનાં પરિણામો ૨૦૩૦ એટલે કે ભવિષ્યનો પણ ચિતાર આપે છે.

કઈ પાંચ સ્કિલ વગર ૨૦૩૦માં નહીં ચાલે?

Esta historia es de la edición April 08, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición April 08, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024