કંટાળો આવવો એ આજના યુગની બહુ મોટી સમસ્યા છે. આપણે એવા યુગમાં જીવી રહ્યાં છીએ જ્યાં ગમે કે ન ગમે, પણ આ કંટાળો સામે આવે જ છે. આપણે જેટલા વધારે કંટાળીશું એટલા આ કંટાળાના ગૂંચવાડાને ઉકેલવાની વધારે મજા પડશે. આમ જોવા જઈએ તો કંટાળાનો પરિવર્તન સાથે સીધો સંબંધ છે. સામાન્ય વ્યક્તિ હોય કે વિશિષ્ટ, દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કંટાળાનો અનુભવ કરે જ છે. કંટાળાને કોઈ વ્યક્તિ પોતાની આસપાસ ભટકવા દેવા નથી ઇચ્છતું, પણ શું થાય, કંટાળો ગમે ત્યાંથી આવી જ જાય છે.
સૌથી પહેલાં કંટાળો શું છે તે સમજીએ, તો જ કંટાળાનું મનોવિજ્ઞાન સમજી શકાશે.
જો..જો.. આ વાંચતાં-વાંચતાં કંટાળશો નહીં..!!! કંટાળો એ અવિશ્રાંત, રસહીન મનઃસ્થિતિ કે મનોદશા છે જેના થકી વ્યક્તિ એટલા સમય પૂરતો માનસિક અજંપો અનુભવે છે. ભગવદ્ગોમંડલ કહે છે, ‘કંટાળો એટલે અકળામણ, અણગમો, થાક, આળસ, તિરસ્કાર, ધિક્કાર અને કાયર થઈ જવું તે.’
‘કંટાળા’ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૮૫૨માં ચાર્લ્સ ડિકન્સના ‘બ્લિક હાઉસ’માં થયો હતો. એમણે થાક અને કોઈ વસ્તુમાં રસ ન પડવો એની માટે એમાં લગભગ છ વખત આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ૧૭૬૮માં ‘ટુ બી બોર’નો ઉપયોગ કામમાં મન ન લાગવું અને ‘ડલનેસ’ માટે કરવામાં આવ્યો હતો. ૧૯૨૬માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલ લેખ અનુસાર એ સમયના મનોવિજ્ઞાનીઓ એવું માનતા હતા કે કંટાળો એ અવિરત-એકધારા રસહીન કાર્ય કરવાને લીધે સર્જાતી માનસિક થાકની સ્થિતિ છે.
Esta historia es de la edición April 22, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 22, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ