યુપીના બાહુબલી માફિયા અતીક અતિક અહમદના મોતનું કાઉનડાઉન તો ત્યારે જ ચાલુ થઈ ગયું હતું કે જ્યારે તેણે ત્રીજી જૂન, ૨૦૧૯ રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પહેલી વખત એન્ટ્રી મારી હતી. ગેંગસ્ટર અતિક અહમદને એમ હતું કે ઉત્તર પ્રદેશથી ૧૩૦૦ કિલોમીટર દૂર સાબરમતી સેન્ટ્રલ જેલમાં તે રૂપિયાના જોરે પોતાની હુકૂમત ચલાવી શકશે. અતિકના ઇરાદા સ્પષ્ટ હતા એટલે તે સફળ થયો, પરંતુ તેને સપનામાં ખ્યાલ ન હતો કે જેલની બહાર નીકળતાની સાથે જ તેને દસ ફૂટની કબર મળવાની હતી. સાબરમતી સેન્ટ્રલ જેલના હાઈસિક્યૉરિટી ઝોનમાં બેઠા-બેઠા અતિકે કરેલી લીલાનો ખેલ ચાર વર્ષમાં જ પૂરો થતાં હવે ઇતિહાસ બની ગયો છે. અતિકના જેલથી કબર સુધી પહોંચવામાં જો સૌથી વધુ મહત્ત્વનો ફાળો હોય તો તે સાબરમતી જેલનો છે. જો અતિકને જેલમાં સુખસુવિધા મળી ના હોત તો કદાચ આજે યુપીના એસ્ટેટ બ્રોકર જીશાને પાંચ કરોડની ખંડણી માગવાની ફરિયાદ ના કરી હોત અને ઉમેશ પાલ જીવતો રહ્યો હોત. યુપીમાં હાલ જે ઘમાસાણ મચ્યું છે તેની પાછળ સાબરમતી સેન્ટ્રલ જેલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જવાબદાર છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી કહેવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પણ આરોપી જેલમાં જાય એટલે તે સુધરી જાય છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, કારણ કે જેલમાં આરોપીઓ સુધરવાની જગ્યાએ વધુ ને વધુ ખૂંખાર બનીને બહાર આવે છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યારે કુખ્યાત ગોવા રબારી અને વિશાલ નાયકે ચેતન બેટરીની ઘાતકી હત્યા કરી ત્યારથી જ જેલ વિવાદિત બની ગઈ હતી. સાબરમતી સેન્ટ્રલ જેલ અનેક વિવાદોમાં ઘેરાયલી છે જેમાં સૌથી મોટો વિવાદ સુરંગ કાંડનો હતો. વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સંડોવાયેલા આતંકવાદીઓએ સેન્ટ્રલ જેલમાં સુરંગ ખોદીને ભાગવાની કોશિશ કરી હતી. સુરંગકાંડ બાદ હાલ તો સાબરમતી સેન્ટ્રલ જેલનો જો સૌથી મોટો વિવાદ હોય તો તે અતિક અહમદે ચાર વર્ષ જેલમાં કરેલા જલસા વિશેનો છે.
Esta historia es de la edición May 06, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 06, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ