દરેક ઘટના, ક્રિયા ’ને આગવી ઓળખ અનેક કથા કહે છે
પૂર્ણત્વ પામવાના માર્ગમાં અસંખ્ય ટુકડા જીવે ’ને મરે છે
સત્ય એક જ છે ’ને તેને જ્ઞાનીઓ વિવિધ રીતે વર્ણવે છે એવો અર્થ આપતી ઉક્તિ બહુમતીએ સાંભળી હશે. એ ઉક્તિ પોતાના લાભ માટે વાપરી પોતાનું આગવું સત્ય સાચું સાબિત કરવા ઘણા પોતાની અદ્વિતીય કથા આગળ ધપાવે છે. એક તરફ સત્ય આસપાસનું શાસ્ત્રમાં કહેવાયેલું જ્ઞાન કથાકારો રસિક કર્ણને સંભળાવે છે. બીજી તરફ સિદ્ધ યોગીઓ કહેતાં કે સત્યને શબ્દોમાં વર્ણવી ના શકાય. હિન્દુ, બુદ્ધ ’ને જૈન સિસ્ટમમાં એક કથા છે જેમાં છ અંધ વ્યક્તિ એક હાથીનું પોતપોતાની રીતે વર્ણન કરે છે. એ કથાનું તાત્પર્ય એ છે કે પોતપોતાની ગ્રહણ શક્તિ અનુસાર જીવ જે જાણે તે માને ’ને કહે છે. ૧૮૬૯માં જન્મેલા અમેરિકન પોએટ જહોન ગોડફ્રે સેક્શ એ કથાને અંગ્રેજી કાવ્યમાં સંકેલી પશ્ચિમમાં ફેલાવે છે. સરવાળે મૂળ એવમ કુલ વાસ્તવિકતાનો અમુક ભાગની જ કથા થાય છે. આપણને અનુભવ છે કે વિદ્યાર્થીને શિક્ષક ભણાવવા પ્રયત્ન કરે છે ત્યારે ઉદાહરણ યા દાખલા આપે છે. સિમ્બોલ, હિન્ટ, સાઇન ’ને મેટફોર વડે કવિ ’ને સાહિત્યકારો ઘણું કહી જાય છે. પંચતંત્ર ’ને હિતોપદેશ જેવા અમુક જાણીતા સંગ્રહ ઘણાએ વાંચ્યા હશે. બસ, એ જ રીતે જ્ઞાનીઓ સત્ય સુધી સાધકને પહોંચવામાં મદદ મળે એટલે પેરેબલ અર્થાત્ નીતિકથા, દૃષ્ટાંતકથા, બોધવાર્તા, સારવાર્તા કહેતાં હોય છે.
Esta historia es de la edición May 13, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 13, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ