સૈકાઓ જૂની હસ્તપ્રતોની જાળવણી કરવી એ ખૂબ મહત્ત્વનું કાર્ય છે. અગાઉ થઈ ગયેલા જૈનાચાર્યોના અનુભવનો, તેમના જ્ઞાનનો 'ને તેમના શિક્ષણનો નિચોડ તેમાં હોય છે. તેમાં ઘણી વખત જે-તે સમયના સમાજનું પ્રતિબિંબ હોય છે, જે-તે સમયની ઘટનાઓના પડઘા પણ તેમાં હોય છે. આથી જો આજથી પેઢી હસ્તપ્રતો વાંચી શકે, સમજી શકે તો તેઓ પ્રાચીન જ્ઞાનથી અવગત થઈ શકે. હસ્તપ્રતોની જાળવણી માટે પહેલાં તો તેની સચિ બનાવવી પડે, જેમાં જે-તે ગ્રંથનું વર્ણન ને તેનું મહત્ત્વ સમજાવતી વિગતો તૈયાર મૂકવી પડે. ત્યાર બાદ તેની જાળવણી - સંરક્ષણ અને પુનઃસ્થાપનની કામગીરી કરવી પડે. આ કામ થયા પછી અનુવાદનું કામ શરૂ કરી શકાય. આ કામ પછી અનુવાદ પામેલી સંતોની વાણીને વિશ્વવ્યાપી બનાવવાની હોય છે. જેથી કરીને વિશ્વભરમાં ફેલાઈને જૈન સાહિત્ય અમરત્વ પ્રાપ્ત કરે.
Esta historia es de la edición May 13, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 13, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ