કચ્છનો ‘મંઢોમી’ સાહિત્યમાં ખૂબ આદર પામ્યો છે
ABHIYAAN|July 22, 2023
કચ્છવાસીઓને મન વરસાદ આવે એટલે મહાઉત્સવ સર્જાય. લોકજીવનમાં વરસાદને જેટલું મહત્ત્વ છે તેનું પ્રતિબિંબ કચ્છી સાહિત્યમાં પણ પડ્યું છે. દુષ્કાળની વ્યથા વર્ણવતાં અને વરસાદને આવકારતાં અનેક કાવ્યો કચ્છીમાં છે. ગદ્ય સાહિત્યમાં પણ મેઘમહેરને સન્માન અપાયું છે. મહાકવિ નિરંજન અને કવિવર દુલેરાય કારાણી સહિતના પહેલાંના અને અત્યારના સાહિત્યકારોએ વરસાદને અનોખી રીતે વધાવ્યો છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છનો ‘મંઢોમી’ સાહિત્યમાં ખૂબ આદર પામ્યો છે

છેલ્લા બે દાયકા પહેલાં કચ્છ એક દુકાળિયો પ્રદેશ હતો. અત્યારે વાતાવરણમાં આવી રહેલા વૈશ્વિક ફેરફારની અસર કચ્છ ૫ર પણ વરતાઈ રહી છે. ૨૦૦૧ પછી દુકાળનાં વર્ષો ઓછાં નોંધાયાં છે, તેમ જ વરસાદ પડ્યો હોય ત્યારે પણ સામાન્ય રીતે પડતા વરસાદ કરતાં વધુ હોય છે. અવકાશી મહેર વધવાનું પ્રમાણ તો હજુ વધી જ રહ્યું છે. બિપરોય વાવાઝોડું હોય કે અન્ય કોઈ કારણ, પણ આ વર્ષે તો ચોમાસાની શરૂઆત પહેલાં જ પોણા ભાગનું પાણી તો કચ્છમાં વરસી ગયું છે. વરસાદનું પ્રમાણ વધ્યું હોવા છતાં કચ્છીઓનાં મનમાં વરસાદનું આકર્ષણ પહેલાં જેટલું જ રહ્યું છે. થોડો પણ વરસાદ પડે ’ને તનની સાથે લોકોનાં મન પણ ભીંજાય છે. વરસાદના આગમનથી લોકો પુકિત તો થાય જ છે, સાથે-સાથે છલકાઈ ગયેલાં તળાવો પણ પહેલાં જેટલી જ આસ્થાથી વધાવે છે. સામાન્ય કચ્છીમાડુઓનાં મનમાં રહેલા વરસાદના મહત્ત્વને કચ્છી સાહિત્યકારોએ પણ પોતાની રચનાઓમાં સ્થાન આપ્યું છે. સાહિત્યકારો તો વરસાદને ધરતીનો લાડો (પતિ, વર) કહે છે. વરસાદ આવ્યાનો આનંદ લોકો ‘મીં આયો, માંધો આયો, ધરતી તોજો લાડો આયો..’ કહીને વ્યક્ત કરે છે.

કચ્છીમાં વિપુલ સાહિત્ય રચના કરનારા કવિ રવિ પેથાણી ‘તિમિર’ કચ્છી સાહિત્યમાં વરસાદના મહત્ત્વ વિશે જણાવે છે કે, “રણ અને સમુદ્ર વચ્ચે આવેલા આ પ્રદેશના માનવીને મીં કે મેહુલિયાની પ્રતીક્ષા ન હોય તો જ નવાઈ. કચ્છનો વરસાદ કેવો હોય છે - ખાસ કરીને ભાદરવાનો? તો ‘ભરેજા મીં, હિકડે સેડે ડીં ને ધ્યે સેડે મીં.’ ખેતરના એક સેઢા ઉપર વરસાદ હોય અને બીજા ઉપર સૂર્યપ્રકાશ, એટલે કે દિવસ હોય. અત્યાર સુધી અનેક વખત આખું ચોમાસું વાદળો કચ્છના આકાશમાં સંતાકૂકડી રમતાં રહીને વરસ્યા વગર જ ચાલ્યાં જાય છે. આવા કિસ્સાઓ હવે જોકે ઘટી રહ્યા છે, પરંતુ કચ્છને હાથતાળી આપીને જતાં વાદળાં દુકાળની ભેટ દેતા રહેતા હતા. આથી જ કચ્છના લોકજીવન અને સાહિત્યમાં મીંનું મહત્ત્વ અદકેરું છે. લોકસાહિત્ય, બાળગીતો, ઉખાણાં, કહેવતો, અવસર ગીતો, લગ્ન ગીતો અને મરસિયામાં પણ સાહિત્યકારોએ વરસાદને ઝીલ્યો છે.’’

Esta historia es de la edición July 22, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 22, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024