પાટનગર દિલ્હીમાં યમુનાના પૂરની સાથે રાજકીય આક્ષેપબાજીના પણ ઘોડાપૂર આવ્યા હતા. તેનો સિલસિલો હજુ પણ ચાલુ છે. જોકે યમુનાના પૂરના પાણી ઓસરવાના ચાલુ થઈ ગયા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભાજપના નેતાઓ દિલ્હીની વિકટ પરિસ્થિતિ અંગે સામસામે આક્ષેપબાજી કરવામાં વ્યસ્ત હતા. બંનેના આક્ષેપોમાં થોડું તથ્ય હોય તો પણ એક વાત બહુ સ્પષ્ટ દેખાઈ આવી છે, તે એ છે કે છેલ્લાં લગભગ આઠ-નવ વર્ષથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું શાસન છે અને તેણે દિલ્હીમાં કોઈ વહીવટી કામોમાં નક્કર કામગીરી કરી નથી. તેનું આ પરિણામ છે. જોકે આ સમસ્યા એટલી જૂની છે કે તેને માટે દિલ્હીમાં અગાઉ શાસનમાં રહેલા કોંગ્રેસ અને ભાજપને પણ દોષિત ઠરાવવા પડે, પરંતુ અરવિંદ કેજરીવાલની સરકાર વધુ જવાબદાર એટલા માટે છે કે તેમણે આ સમસ્યાની ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરી છે.
Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 29, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ