૧૫મી ઑગસ્ટ હોય કે ૨૬મી જાન્યુઆરી – આપણા હૃદયમાં દેશભક્તિનાં ઘોડાપૂર ઊમટતાં હોય છે. આમાં કેટલાં સાચાં અને કેટલાં અ-સાચાં, એ દરેકને મૂંઝવતો પ્રશ્ન છે. બાબુ બૉસ, જે ટાવરમાં રહે છે એનો એ એકમેવ સેક્રેટરી હોવાના કારણે એણે ‘સ્વાતંત્ર્ય પર્વે ખુરશી ચિંતન’ એ વિશે એક નિબંધસ્પર્ધાનું આયોજન કર્યું. આમ તો બાબુ જ્યારથી સેક્રેટરી બન્યો છે ત્યારથી આવા નાના-મોટા કાર્યક્રમો કરીને ટાવરના પરિવારોને પરસ્પર હળતાં-મળતાં કરતો હોય છે, જેના પરિણામે આજે આટલાં વર્ષો પછી પણ અહીંના કોઈ પરિવારને નથી તો દવાખાને જવું પડ્યું, નથી તો કોર્ટમાં જવું પડ્યું કે નથી તો પોલીસ સ્ટેશને જવું પડ્યું! આના માટે ક્રેડિટ ગોઝ ટુ બાબુ, બાબુ બૉસ!
આ વર્ષે બાબુએ જે નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું છે એ બાળકો, વિદ્યાર્થીઓ, યુવકો કે મહિલાઓ માટે નહીં, પણ પ્રૌઢો માટે કર્યું છે, કેમ કે બાબુ હંમેશાં પોતાને ‘સદાબહાર’ ગણાવતો પ્રૌઢ છે! વળી, ‘ચૅરિટી બિગિન્સ ઍટ હોમ’ એ સૂત્રમાં એ માનતો હોવાથી એણે પણ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. તો, માણીએ એનો નિબંધ!
એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું: ‘બીરબલ, કોઈ પણ દેશનો રાજા પોતાની પ્રજાને પ્રેમ કરે છે એમાં એ રાજાનો સ્વાર્થ હોય છે કે નિઃસ્વાર્થ?’ ત્યારે બીરબલે રાજકીય વિવેક બતાવતાં કહ્યું, ‘બાદશાહ સલામત, તમને સારું લાગે એવો જવાબ આપું કે જે સાચો લાગે એવો જવાબ આપું?'
Esta historia es de la edición August 19, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 19, 2023 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ