એક ક્ષણ તું હોય છે અને એક ક્ષણ તારું સ્મરણ
ABHIYAAN|February 17, 2024
આઠ પટરાણીઓ અને સોળ હજાર એકસો રાણીઓના જીવનસાથી એવા કૃષ્ણના ગૃહસ્થ જીવન બાબતે દેવર્ષિ નારદને જિજ્ઞાસા થાય છે! નારદ પૃથ્વી પર આવીને દ્વારિકામાં કૃષ્ણના આવાસમાં પ્રવેશે છે, ત્યાં નારદ શું જુએ છે?
મિલી મેર
એક ક્ષણ તું હોય છે અને એક ક્ષણ તારું સ્મરણ

જુદા  જુદા સમયે આઠ પટરાણીઓનું પાણિગ્રહણ કરનાર કૃષ્ણ નરકાસુરનો નાશ કર્યા બાદ એ અસુર દ્વારા બંદીવાન બનાવાયેલી એવી સોળ હજાર એકસો સ્ત્રીઓને હવે કોઈ આશરો ન રહેતાં એ સ્ત્રીઓને પણ પોતાના જીવનમાં સ્વીકારી રાણીનો દરજ્જો આપે છે. આમ આઠ પટરાણીઓ અને સોળ હજાર એકસો રાણીઓના જીવનસાથી એવા કૃષ્ણના ગૃહસ્થ જીવન બાબતે દેવર્ષિ નારદને જિજ્ઞાસા થાય છે! નારદ પૃથ્વી પર આવીને દ્વારિકામાં કૃષ્ણના આવાસમાં પ્રવેશે છે, ત્યાં નારદ શું જુએ છે? નારદ જુએ છે કે હરેક પટરાણી-રાણી પાસે કૃષ્ણ બિરાજે છે અને માત્ર એટલું જ નહીં, પણ એ દરેક પત્ની સાથે રહેલા કૃષ્ણની પ્રસન્નતા એકસમાન છે.

નારદ કૃષ્ણ પાસે જઈને પોતે જોયેલા આ દશ્ય બાબતે પૂછે છે, એના કૃષ્ણ જવાબ આપે છે, એમ હજુ આ વાત લાંબી છે, પણ પ્રસન્ન પ્રજ્ઞાપુરુષ કૃષ્ણનો આ ‘ભાગવત’ પ્રસંગ શું સૂચવે છે? આ પ્રસંગને જોવાના મુખ્ય બે દૃષ્ટિકોણ હોઈ શકે, એક તો સરળ શ્રદ્ધાનો જ રસ્તો છે કે પ્રસંગ જેમ છે એમ જ સ્વીકારી લેવામાં આવે કે, ‘હા, ભગવાન છે, ચમત્કાર હોઈ શકે...’, બીજો રસ્તો તર્ક અને પ્રશ્નનો છે કે, ‘આવી રીતે કેમ શક્ય બને? એક પુરુષ એકસાથે આટલી બધી પત્નીઓ સાથે કેવી રીતે હોઈ શકે?’

Esta historia es de la edición February 17, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición February 17, 2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 minutos  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 minutos  |
Abhiyaan Magazine 21/12/2024