પંચામૃત
ABHIYAAN|Abhiyaan Magazine 22/06/2024
બાળકને એવો પ્રેમ આપો જે તેને સુધારે
ભૂપત વડોદેરિઆ
પંચામૃત

એક ગૃહસ્થે હમણાં કહ્યું: 'મારા દીકરાની કુંડળી જોઈને જ્યોતિષીએ કહ્યું કે આ છોકરો મોટો થઈને મા-બાપની સંપત્તિનો નાશ કરશે. હવે એ છોકરાના નામે મેં થોડી મિલકત ઊભી કરી છે. હવે મારે શું કરવું? મનેખૂબ ચિંતા થાય છે. છોકરાના ભવિષ્યનો વિચાર કરીએ છીએ અને અમે પતિપત્ની શાંતિથી જમી શકતાં નથી. આ છોકરાનું શું થશે? એ કઈ રીતે સુધરે?'

ગૃહસ્થે જે વાત કરી તે કિશોરાવસ્થાના વિચિત્ર વહેવારોની હતી. આ બધા વહેવારો વાંધાજનક હતા, તેની ના નહીં, પણ બાળક કે કિશોરના આવા વિચિત્ર વર્તનને પણ પુખ્ત વયના વિવેકથી તોળવા જેવું નથી હોતું. બાળક મટીને કિશોર બનીરહેલાં બાળકો ઘણા કિસ્સામાં આવી જ રીતે વર્તતાં હોય છે. મોટી ઉંમરે આ બધું યાદ કરીને સ્વીકારે પણ છે કે, પોતે બાળક કે કિશોર તરીકે આવી ભૂલો કરેલી છે.

Esta historia es de la edición Abhiyaan Magazine 22/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 22/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
ABHIYAAN

ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના

કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
ABHIYAAN

રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!

શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'

time-read
3 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
ફેમિલી ઝોન હેલ્થ  હેતલ ભટ્ટ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ હેતલ ભટ્ટ

સ્વસ્થ રહેવા માટે જરૂરી છે માઇક્રોન્યુટ્રિઅન્ટતી યોગ્ય માત્રા

time-read
2 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’
ABHIYAAN

પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’

આજે કોઈ ‘યોગ’ એવો ઉચ્ચાર કરે એટલે આપણા મનમાં આસનો, શારીરિક કસરત અને અંગમર્દન કરતી એક મનુષ્ય આકૃતિ આવે, પણ આ ક્રિયાઓ યોગનો tip of the iceberg કરતાં પણ નાનકડો ભાગ છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

સી-વીડ ફાર્મિંગ : ખારાં પાણીની હરિયાળી ઊપજ

time-read
4 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

સ્ક્રીનની કેદમાંથી મુક્તિ મળશે?

time-read
4 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

અલચી, લદ્દાખનું બૌદ્ધ તીર્થ સમાન અનોખું ધામ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 29/06/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતીય મોનાલિસા?

time-read
8 minutos  |
Abhiyaan Magazine 29/06/2024