જીવનમંત્ર:
જીવનમાં અજાતશત્રુ બની રહેવાના અભિગમે મને સફળ બિઝનેસમેન બનાવ્યો છે. ફળથી ફર્નિચર સુધીની વિકાસ યાત્રા અને શૂન્યમાંથી શૉ-રૂમ સુધીની સિદ્ધિયાત્રા કરનારા અરવિંદભાઈ શાહ ગુજરાતના સફળ બિઝનેસમેન તરીકેની નામના ધરાવે છે. જેમને જીવનમાં અનેક ઉતાર ચઢાવ જોયા તેમ છતાં ક્યારેય કામમાં અનિયમિતતા ન રાખી કે જીવનમાં ક્યારેય કોઈ શત્રુ ન બનાવ્યા. આથી જ આજે તે ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પોતાનું નામ બનાવી શક્યા છે.
‘મૂડ ઑફ વૂડ’ ઇન્ડિયા પ્રા. લિ.ના ડિરેક્ટર અરવિંદભાઈ જીવનની કેટલીક યાદગાર ક્ષણોને યાદ કરતા જણાવે છે કે, “હું બાળપણથી જ ધંધામાં રસ દાખવતો. અભ્યાસ સાથે હું પિતાની કરિયાણાની દુકાનમાં જઈને બેસતો. ધંધાની ધૂન એવી હતી કે ગામમાં લગ્ન પ્રસંગ હોય તો મંડપની બહાર થેલીમાં ઠંડા પીણાં વેચવા બેસી જ્યો. અમદાવાદ આવ્યા પછી ધંધા માટે મોકળું મેદાન મળ્યું અને આજે અહીં સુધી પહોંચી શક્યો છું. બાળપણમાં રોપાયેલા ધંધાનાં મૂળ આજે ‘મૂડ ઑફ વૂડ ઇન્ડિયા પ્રા. લિ.' નામની બ્રાન્ડ રૂપી વટવૃક્ષ બનીને વિકસ્યાં છે.”
સંઘર્ષ સાથે પ્રગતિની શરૂઆત
‘મૂડ ઑફ વૂડ’ ઇન્ડિયા પ્રા. લિ. ડિરેક્ટર અરવિંદભાઈ શાહને પોતાના ફર્નિચરની બ્રાન્ડ ઊભી કરવા માટે ઘણી તડકી છાંયડી જોવી પડી, તેમ છતાં અરવિંદભાઈએ ક્યારેય હાર માની નથી. એક માનામાં માત્ર ૨૦૦ રૂપિયામાં નોકરી કરતા, આજે તે કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતો વ્યવસાય સફળતાપૂર્વક ચલાવી રહ્યાા છે. લાકડાંના મિજાજને જાણનારા એવા કંપનીના ડિરેક્ટર અરવિંદભાઈ શાહે ૧૯૯૯થી સ્થાનિક બજાર, ગ્રાહકોની જરૂરિયાત અને મૂડને પારખી ફર્નિચરના શૉ-રૂમ ‘મૂડ ઑફ વૂડ’ની શરૂઆત કરી હતી. માત્ર એક નાની જગ્યામાં શરૂ થયેલો આ બિઝનેસ આજે વિશાળ શૉ-રૂમના રૂપમાં જોવા મળે છે.
ગુજરાતમાં યોગદાન અને સિદ્ધિઓ
Esta historia es de la edición Abhiyaan Magazine 27/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 27/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ