૮મી એવોર્ડ ઓક્ટોબરે, ૭૦મા રાષ્ટ્રીય સમારોહમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને ફિલ્મક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા. મિથુન દાએ બંગાળી, હિન્દી, તમિલ, તેલગુ, કન્નડ, ઓડિયા અને ભોજપુરી સહિત વિવિધ ભાષાઓમાં મળીને ૩૫૦થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવર્તીની આ દીર્ઘ યાત્રાના પડાવો વિશે, આજે રસપ્રદ વાત કરીએ.
૧૬ જૂન, ૧૯૫૦ના રોજ બસંતા કુમાર 'ચક્રબોર્ડી' અને શાંતિ રાણી ચક્રબોર્ડીને ત્યાં જન્મેલા મિથુને સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. મિથુન ચક્રવર્તી ફિલ્મોમાં જોડાયા તે પહેલાં નક્સલાવાદીઓ સાથે સંકળાયા હતા, પરંતુ એક દુર્ઘટનામાં ભાઈનું મૃત્યુ થયા બાદ તે પાછા પરિવાર પાસે આવી ગયા, પરિવારને સંભાળ્યો અને નક્સલની દુનિયા છોડી દીધી.
FTIIની વાત!
મિથુન ચક્રવર્તી ભારતીય માિ અને ટેલિવિઝન સંસ્થા (FTL)ની ૧૯૭૪ની બેચમાંથી પાસ આઉટ થયા હતા.
મિથુન ચક્રવર્તી ભારતીય માિ અને સંસ્થા (FTII)ની ૧૯૭૪ની ત ટેલિવિઝન ર બેચમાંથી પાસ આઉટ થયા હતા. એફ્ટીઆઈઆઈમાં ડિરેક્ટર મૃણાલ સેનની નજર મિથુન ઉપર પડી હતી. તેમણે પોતાની ફિલ્મ ‘મૃગયા’ માટે મિથુનને કાસ્ટ કરી લીધા. મૃગયા આર્ટ-હાઉસ ફિલ્મ હતી. આ પહેલી જ ફિલ્મ માટે મિથુન ચક્રવર્તીને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ જ વર્ષે મિથુને દુલાલ ગુહાની થ્રિલર ફિલ્મ ‘દો અંજાને'માં અમિતાભ બચ્ચન અને રેખા સાથે બ્રિફ રોલ કર્યો હતો.
મિથુન ચક્રવર્તીને મૃગયા માટે નેશનલ એવોર્ડ તો મળ્યો, પરંતુ તેમની પાસે દિલ્હી જવા માટે પૈસા નહોતા. રેખા ત્યારે દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. તેઓ મિથુન દાને પોતાના સ્પોટ બોય તરીકે દિલ્હી પોતાની ફ્લાઇટમાં સાથે લઈ આવેલા!
પહેલાં કંઈક ખવડાવ, પછી ઇન્ટરવ્યૂ આપું!
Esta historia es de la edición Abhiyaan Magazine 26/10/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 26/10/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?
કવર સ્ટોરી
એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?
કવર સ્ટોરી
ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા
રાજકાજ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?