વાસ્તવિકતાની ફૂટપટ્ટી પર અપેક્ષાનું ઍડ્જસ્ટમેન્ટ
Chitralekha Gujarati|September 02, 2024
આપણી જરૂરત પૂરી થઈ જાય પછી આપણે ‘સુખી’ નથી થઈ જતા. જરૂરત પૂરી થઈ જવાથી એને પૂરી કરવાની ઉત્તેજના પણ સમાપ્ત થઈ જાય છે. આપણે જેને સુખ કહીએ છીએ એ હકીકતમાં જરૂરત પૂરી કરવાની કોશિશમાંથી પેદા થતી ઉત્તેજના છે.
રાજ ગોસ્વામી
વાસ્તવિકતાની ફૂટપટ્ટી પર અપેક્ષાનું ઍડ્જસ્ટમેન્ટ

અપેક્ષાની ઠંડી...

એક રાજા નગરચર્યા કરીને શિયાળાની રાતના અંધારામાં મહેલ પર પાછો આવ્યો. મહેલની બહાર, એક ખૂણામાં એક વૃદ્ધ માણસ ધોતી-ગંજી પહેરીને બેઠો હતો. રાજા એની નજીક ગયો અને બોલ્યોઃ ‘તું નજીવાં કપડાંમાં અહીં બેઠો છો તો ઠંડી નથી લાગતી?’

વૃદ્ધે કહ્યું: ‘શું થાય? મારી પાસે ગરમ કપડાં નથી અને હું વર્ષોથી આમ જ રહું છું એટલે ઠંડીની ટેવ પડી ગઈ છે. દરેક શિયાળામાં ભગવાન મને તાકાત આપે છે.’

રાજાએ કહ્યું: ‘ચિંતા ન કરીશ. હું મહેલમાં જઈને કોઈને મોકલું છું ગરમ વસ્ત્રો સાથે.’

વૃદ્ધ માણસે ખુશીના માર્યા રાજાના ચરણસ્પર્શ કર્યા, પણ રાજા મહેલમાં ગયો એ સાથે રાજ્યનાં કામકાજમાં વ્યસ્ત થઈ ગયો અને વૃદ્ધ માણસને ભૂલી ગયો.

સવારે રાજાનો સૈનિક મહેલની બહાર આવ્યો અને ખૂણામાં ઠંડીમાં ઠૂંઠવાયેલું વૃદ્ધ માણસનું શરીર જોયું. શરીરની પાસે એક ચિઠ્ઠી હતી, ઉપર લખ્યું હતું: રાજાને મળે.

રાજાએ ચિઠ્ઠી ખોલી. અંદર લખ્યું હતું:

મહારાજની જય હો! હું વર્ષોથી દરેક શિયાળામાં આ પાતળાં કપડાં પહેરતો હતો, પરંતુ ગઈ રાતે તમે મને ગરમ વસ્ત્રો આપવાની ખાતરી આપી હતી. હું આખી રાત શરીરને ગરમ કરવાની રાહ જોતો રહ્યો અને એ અપેક્ષામાં ઠૂંઠવાઈ મર્યો.

***

બૅડ બૉય્ઝ, મૅન ઈન બ્લૅક, ઈન્ડિપેન્ડેન્સ ડે, ધ પરસ્યુઈટ ઑફ હૅપ્પિનેસ જેવી હોલીવૂડ ફિલ્મોના અભિનેતા વિલ સ્મિથ એની વિલ નામની આત્મકથામાં એક જગ્યાએ બહુ લખે છે: માર્મિક વાત લખે છે:

-લોકપ્રિય થવાની બહુ મજા આવે.

-લોકપ્રિય થઈ ગયા પછી એને ખોવાનો ડર લાગે.

આમાં ફરક થવાનો અને થઈ ગયાનો છે. લોકપ્રિય થવામાં એક ગતિ છે, પ્રક્રિયા છે અને પ્રગતિ છે અને એની મજા આવે છે, કારણ કે આપણને ક્યાંક પહોંચી રહ્યા છીએ, કંઈક સિદ્ધ કરી રહ્યા છીએ એનો ઉત્સાહ હોય છે. લોકપ્રિય થઈ ગયામાં ધી એન્ડ છે, એમાં આગળ ક્યાંય જવાનું નથી, એમાં કોઈ પ્રગતિ નથી અને એટલે એમાં જે છે એને બચાવી રાખવાનો સંઘર્ષ છે.

એક સીમા સુધી લોકપ્રિય થઈ ગયા પછી વધુ લોકપ્રિય થવાનું સંભવ નથી હોતું એટલે વ્યક્તિની ચિંતા એની લોકપ્રિયતાને બચાવી રાખવાની, લોકો એને ભૂલી ન જાય એની અને એને નજરઅંદાજ ન કરે એની હોય છે.

Esta historia es de la edición September 02, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 02, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 minutos  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 minutos  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 minutos  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 minutos  |
September 16, 2024
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
Chitralekha Gujarati

બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ

જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.

time-read
4 minutos  |
September 16, 2024
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
Chitralekha Gujarati

સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના

પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.

time-read
3 minutos  |
September 16, 2024
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
Chitralekha Gujarati

એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ

સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.

time-read
4 minutos  |
September 16, 2024
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
Chitralekha Gujarati

અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા

ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.

time-read
4 minutos  |
September 16, 2024
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
Chitralekha Gujarati

પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન

વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.

time-read
4 minutos  |
September 16, 2024
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
Chitralekha Gujarati

ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર

સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.

time-read
5 minutos  |
September 16, 2024