CATEGORIES
Categorías
સાવચેતી જ ઉપાય: કન્જક્ટિવાઈટિસનો ચેપ વધુ વિસ્તર્યો, બાળકો-વડીલો વધુ સપડાયાં
કન્જક્ટિવાઈટિસથી પીડિત બાળકોનાં કારણે વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો
અધિક શ્રાવણઃ વિશ્વ ઉમિયાધામમાં ૧૫૦૦થી વધુ વિધાર્થી-દર્શનાર્થીએ દર્શન-ભોજનનો લહાવો લીધો
વિધાર્થીઓ અને બસયાત્રીઓએ મા ઉમિયાનાં દર્શન કરી 'ઉમા પ્રસાદમ્'માં નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લહાવો લીધો
સરદારનગરમાં તંત્રએ રૂ. ૨૫ કરોડની કિંમતનો મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો
કાલુપુર ચોખા બજાર પાસેથી જાહેર રોડ ઉપર કરાયેલાં ૧૯૨ દબાણો હટાવાયાં
પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બાઈકર્સ યુવતીના હાથમાંથી આઈફોન ખેંચી ગયા
સેટેલાઇટ વિસ્તારમાં મોડી રાતે બનેલો બનાવઃ આનંદનગર પોલીસે ગુનો દાખલ કર્યો
ગાયબઃ પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂગર્ભમાં ઊતરી ગયા
ચૂંટણી જંગ આડે ચાર દિવસ બાકી હોઈ જંગ પૂર્વે જ કોંગ્રેસના ઉમેદવાર પર કાનૂની સકંજો કસાતાં ભૂગર્ભમાં ઊતરી ગયા
અતિથિ દેવો ભવઃ વર્લ્ડ બેન્કના ઉચ્ચ અધિકારીઓ AMCની મુલાકાતે આવ્યા
મ્યુનિસિપલ કમિશનરે આ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સાબરમતી પ્રોજેક્ટ પર સંક્ષિપ્તમાં પ્રેઝન્ટેશન આપીને માહિતી પૂરી પાડી
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રહેણાકના પાંચ શેડ હટાવી માલસામાન જપ્ત કરાયો
ગેરકાયદે પાર્ક કરાયેલાં કુલ ૩૯ વાહનોને લોક કરીને રૂ. ૧૯,પ૦૦નો દંડ વસૂલાયો
રાજ્યમાં હવે હળવોથી મધ્યમ વરસાદ પડશેઃ હવામાન વિભાગની આગાહી
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો: છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૮ તાલુકામાં વરસાદ
મેઘરાજા ફરી તાંડવ મચાવશેઃ અનેક રાજ્યોમાં પાંચ દિવસ અનરાધાર વરસાદનું એલર્ટ જારી
યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલમાં વરસાદ ફરી તબાહી મચાવશે તેવી ભયાનક આગાહી
મોંઘવારીમાં થોડી રાહતઃ આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો
ઘરેલુ એલપીજીના ભાવમાં કોઇ ઘટાડો કે વધારો કરાયો નથી
વીડિયો ઉતારી રહ્યો હોવાની ગેરસમજ: મોડી રાતે લુખ્ખાં તત્ત્વોએ આતંક મચાવ્યો
નવા નરોડાનો બનાવઃ સોસાયટીમાં રહેતા માથાભારે શખ્સે સાગરીતો સાથે મળી વાહનોમાં તોડફોડ કરી, મહિલાની છેડતી કરીને હુમલો કર્યોઃ તલવાર અને ડંડા લઈને શખ્સો આવ્યા હતા
પ્રાર્થના એટલે ઈશ સાથેની એકાંત ગોઠડી
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું, દુઃખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય ત્યારે તમે તો છો જ - એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.
‘તું પાર્સલ આપવામાં મોડું કેમ કરે છે?’ કહી ડિલિવરી બોય પર બે ભાઈઓ તૂટી પડ્યા
દાણીલીમડાનો બનાવઃ ડિલિવરી બોયને જાહેરમાં ડંડા વડે ફટકારતાં પોલીસ ફરિયાદ, હુમલાથી ડિલિવરી બોયના ખભામાં ફ્રેક્ચર થયું
મહારાષ્ટ્રના થાણેમાં પુલ નિર્માણ વખતે ક્રેન અને સ્લેબ તૂટતાં ૧૭ લોકોનાં મોત
સમૃદ્ધિ એક્સપ્રેસ હાઇવેના ત્રીજા તબક્કાના કામ દરમિયાન દુર્ઘટના
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો વિરાટનગર વોર્ડ ખાતે લોક દરબાર યોજાયો
લોક દરબારમાં કુલ ૨૧૬ લાભાર્થીઓમાંથી ૨૦૨ લાભાર્થીએ હાજર રહીને પોતાના પુરાવા રજૂ કર્યા
રાજસ્થાન હોસ્પિટલ વેન્ટિલેશનના મામલે ઊણી ઊતરી હોવાનો પર્દાફાશ
બેઝમેન્ટમાં વેન્ટિલેશનના નામે બે-બે ફૂટનાં ગટરનાં ચાર ઢાંકણાં ફિટ કર્યા હતાં: ફાયરબ્રિગેડના ઇન્ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર
દરોડાઃ SMCએ અડ્ડા પરથી ડિજિટલ વીડિયો રેકોર્ડર જપ્ત કરતાં પોલીસ બેડામાં ફફડાટ
એસએમસીની ટીમે રેડ કરી હતી અને દારૂ તેમજ બિયરની ૧૦૮૩ બોટલ જપ્ત કરી
લગ્નના એક મહિના બાદ પતિએ કહ્યું: મારે તું જોઈતી નથી, તું તારા ઘરે જતી રહે
યુવકે તેનાથી દસ વર્ષ નાની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ એક મહિનામાં તેને ત્રાસ આપીને પિયરમાં મૂકી આવ્યો
થાર અકસ્માત કેસઃ તથ્યની ધરપકડ કે જેલમાં પૂછપરછ બાદ જામીન પર મુક્તિ?
નવ લોકોની જિંદગી છીનવી મોતનું તાંડવ ખેલનાર તથ્ય પટેલ હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ
બલ્કમાં પ્રોપર્ટી ખરીદીને શાતિર ઠગે બિલ્ડરને ૩૪.૫૫ કરોડનો ચૂનો લગાવ્યો
‘દુબઈની બેન્કમાં ૨૫૦ કરોડ રૂપિયા ફ્રીઝ છે’ કહી ગઠિયાએ બિલ્ડર પાસેથી સાત કરોડ રૂપિયા પડાવી લીધાઃ ૧૮ મહિનામાં પ્રોપર્ટીના રૂપિયા હપ્તેથી આપવાનું પ્રોમિસ ગઠિયાએ આપ્યું હતું
શહેરમાં કન્જક્ટિવાઇટિસનો ભયાનક ફેલાવોઃ ૫૦માંથી ૧૦ જેટલા દર્દી હેમરેજિક આઈ ફ્લૂથી પીડિત
શહેરમાં અનેક દર્દીઓને આંખોમાં લાલ ડાઘ, રક્તવાહિતીઓ ફાટી જવાની ગંભીર સમસ્યા
આફત હજુ ટળી નથીઃ ૩થી ૯ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે
આજે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૧ તાલુકામાં ઝરમરથી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો
ન્યૂડ કોલ આવે તો ડરવાની જરૂર નથી: ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ લોકોને હિંમત આપી
સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે તેટલું જ ખતરનાક
આઈપીએસ અધિકારીને પોલીસ સ્ટાફ ભાવભીની વિદાય આપશે
૭૦ આઇપીએસ અધિકારીની બદલી
ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં ફાયરિંગઃ RPFના ASI સહિત ચાર લોકોનાં મોત
જયપુર-મુંબઈની ચાલતી ટ્રેનમાં ગોળીબાર
ટી પોસ્ટ અને સબ વે કાફે સહિતના પાંચ એકમને AMCએ તાળાં માર્યાં
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોના ઉલ્લંઘન બદલ તંત્રએ રૂ. ૫૪,૫૦૦નો દંડ વસૂલ્યો
દારૂડિયા પતિના અનૈતિક સંબંધના કારણે પત્ની સાથે મારઝૂડ કરતાં પોલીસ ફરિયાદ
પરિણીતાએ સાસુનો સાથ માગ્યો તો તેમણે પણ કહ્યું: તું પ્રેમલગ્ન કરીને આવી છે તો તું ભોગવ
ગજબઃ દર્દીના પેટમાંથી એકાદ બે નહીં પણ ૧૬૮૧ પથરી નીકળી
દર્દીઓ પણ કહે છે કે બધાં દર્દ સહન થાય પણ પથરી તમને ઊંધે માથે કરી નાખે
રસોડામાં વપરાતાં બધાં તેલ સારાં નથી હોતાં
સોયાબીન ઓઇલ સ્લો પોઇઝન સમાન છે. તે ધીમે ધીમે તમારા હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે
કેશવબાગથી પકવાન ચાર રસ્તા સહિતના ત્રણ રોડ પરનાં દબાણ હટાવી અનેક વાહનોને તાળાં મરાયાં
હાઈકોર્ટ સમક્ષ થયેલી પીઆઈએલ અંતર્ગત રોડ પરનાં લુઝ દબાણ દૂર કરી આડેધડ પાર્ક કરેલાં વાહનોને લોક કરવામાં આવી રહ્યાં છે