CATEGORIES
Categorías
![પશ્ચિમ આફ્રિકન દેશ કેપવર્ડમાં નૌકા ડૂબતાં ૬૩નાં મોત, ૩૮ રેસ્ક્યુ કરાયા, ૫૬ લાપતા પશ્ચિમ આફ્રિકન દેશ કેપવર્ડમાં નૌકા ડૂબતાં ૬૩નાં મોત, ૩૮ રેસ્ક્યુ કરાયા, ૫૬ લાપતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1411756/e1aMC7nZh1692282319972/1692289015355.jpg)
પશ્ચિમ આફ્રિકન દેશ કેપવર્ડમાં નૌકા ડૂબતાં ૬૩નાં મોત, ૩૮ રેસ્ક્યુ કરાયા, ૫૬ લાપતા
સેનેગલથી પ્રવાસીઓને લઈ જતી નૌકામાં ૧૧૦ લોકો સવાર હતાઃ મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ
![હિંદુ ધર્મ ઈસ્લામથી પણ જૂનો, મુસ્લિમો પણ પહેલાં હિંદુ જ હતાઃ ગુલામ નબી હિંદુ ધર્મ ઈસ્લામથી પણ જૂનો, મુસ્લિમો પણ પહેલાં હિંદુ જ હતાઃ ગુલામ નબી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1411756/33r7T9YYy1692282452358/1692288993091.jpg)
હિંદુ ધર્મ ઈસ્લામથી પણ જૂનો, મુસ્લિમો પણ પહેલાં હિંદુ જ હતાઃ ગુલામ નબી
કાશ્મીરની ધરતી પર ગુલામ નબી આઝાદનું ચોંકાવનારું વિવાદાસ્પદ નિવેદન
![વપરાયેલી ચા-પત્તીને ફેંકશો નહીં.. જાણો કેવી રીતે ફરી ઉપયોગ કરશો વપરાયેલી ચા-પત્તીને ફેંકશો નહીં.. જાણો કેવી રીતે ફરી ઉપયોગ કરશો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1411756/0TQWuN-HQ1692282678799/1692288988375.jpg)
વપરાયેલી ચા-પત્તીને ફેંકશો નહીં.. જાણો કેવી રીતે ફરી ઉપયોગ કરશો
ખાસ કરીને રસોડાના સિંક પાસેથી વાસ વધારે આવતી હોય છે. એવામાં તમે ચા-પત્તીનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે
![કેનમાં પેક કરેલું ફૂડ આરોગતા હો તો ચેતી જજો! એ ખૂબ જ હાનિકારક છે કેનમાં પેક કરેલું ફૂડ આરોગતા હો તો ચેતી જજો! એ ખૂબ જ હાનિકારક છે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1411756/DH-VTq7an1692283107636/1692288984482.jpg)
કેનમાં પેક કરેલું ફૂડ આરોગતા હો તો ચેતી જજો! એ ખૂબ જ હાનિકારક છે
‘રેડી ટુ મેક’ અને ‘રેડી ટુ ઈટ’ જેવી ફૂડ પ્રોડક્ટ્સ મોટા ભાગે પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર હોય છે
![વર્કપ્લેસની યોગ્ય ડિઝાઈન કર્મચારીઓની કાર્યક્ષમતા અસાધારણ રીતે વધારી શકે છે વર્કપ્લેસની યોગ્ય ડિઝાઈન કર્મચારીઓની કાર્યક્ષમતા અસાધારણ રીતે વધારી શકે છે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1411756/t1IxRS1N51692283498763/1692288979762.jpg)
વર્કપ્લેસની યોગ્ય ડિઝાઈન કર્મચારીઓની કાર્યક્ષમતા અસાધારણ રીતે વધારી શકે છે
શિફ્ટમાં કામ કરવાની પદ્ધતિથી ઓફિસની સાંકડી જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે
![સુસ્મિતાએ ‘તાલી' માટે ટ્રાન્સજેન્ડર બનતાં પહેલાં છ મહિનાનો સમય લીધો સુસ્મિતાએ ‘તાલી' માટે ટ્રાન્સજેન્ડર બનતાં પહેલાં છ મહિનાનો સમય લીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1411756/L3U79HMME1692283633225/1692288972651.jpg)
સુસ્મિતાએ ‘તાલી' માટે ટ્રાન્સજેન્ડર બનતાં પહેલાં છ મહિનાનો સમય લીધો
બોલીવૂડમાં હંમેશાં ટ્રાન્સજેન્ડરનો રોલ અભિનેતાઓએ જ નિભાવ્યો છે
![સ્વચ્છ અમદાવાદઃ માત્ર સાડા સાત મહિનામાં AMCએ રૂ. ચાર કરોડથી વધુનો દંડ વસૂલ્યો સ્વચ્છ અમદાવાદઃ માત્ર સાડા સાત મહિનામાં AMCએ રૂ. ચાર કરોડથી વધુનો દંડ વસૂલ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/MRh0BkJ3f1692176646595/1692182069800.jpg)
સ્વચ્છ અમદાવાદઃ માત્ર સાડા સાત મહિનામાં AMCએ રૂ. ચાર કરોડથી વધુનો દંડ વસૂલ્યો
તંત્ર દ્વારા એક અઠવાડિયામાં ૨૨૫ કિલોથી પણ વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો
![દીપિકા પદુકોણ ને જ તેની એન્ટ્રી અંગે જાણ નથી દીપિકા પદુકોણ ને જ તેની એન્ટ્રી અંગે જાણ નથી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/bm80H9yop1692176386600/1692182063975.jpg)
દીપિકા પદુકોણ ને જ તેની એન્ટ્રી અંગે જાણ નથી
ટાઇગર શ્રોફ આ ફિલ્મમાં નાનક્ડી ભૂમિકામાં દેખાશે
![સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓને સમયસર પગાર નહીં મળતો હોવાની અનેક ફરિયાદો ઊઠી સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓને સમયસર પગાર નહીં મળતો હોવાની અનેક ફરિયાદો ઊઠી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/QOSkAWMZi1692175654700/1692181460923.jpg)
સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓને સમયસર પગાર નહીં મળતો હોવાની અનેક ફરિયાદો ઊઠી
હોસ્પિટલમાં નર્સથી લઇને સફાઇ કામદાર સહિતના કર્મચારીઓ રાજદીપ એન્ટરપ્રાઇઝ કંપનીમાં કામ કરે છે
![દિલ્હીમાં ફરી પૂરનો ખતરોઃ યમુનાની સપાટી ભયજનક નિશાન ૨૦૫.૩૩ મીટરને પાર દિલ્હીમાં ફરી પૂરનો ખતરોઃ યમુનાની સપાટી ભયજનક નિશાન ૨૦૫.૩૩ મીટરને પાર](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/nPlRQGsp_1692175819842/1692181456776.jpg)
દિલ્હીમાં ફરી પૂરનો ખતરોઃ યમુનાની સપાટી ભયજનક નિશાન ૨૦૫.૩૩ મીટરને પાર
હથનીકુંડ બેરેજમાંથી પાણીનો જંગી જથ્થો છોડાતાં સ્થિતિ વધુ ગંભીર
![અટલજીની આજે પાંચમી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ, PMએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં અટલજીની આજે પાંચમી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ, PMએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/WV04o47Dq1692176022069/1692181450500.jpg)
અટલજીની આજે પાંચમી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ, PMએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં
અટલજીને દેશના ૧૪૦ કરોડ લોકો સાથે મારા નમન: મોદીનું ટ્વીટ
![જય હિન્દ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ૧૫મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી જય હિન્દ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ૧૫મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/JpWSEQL0D1692175513689/1692180800308.jpg)
જય હિન્દ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ૧૫મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી
વિધાર્થીઓએ ભારતના નકશાની પ્રતિકૃતિ રચી
![રિવરફ્રન્ટના કિનારે આવેલા સ્પોટર્સ કોમ્પ્લેક્સ, મલ્ટિલેવલ પાર્કિંગનું ટૂંક સમયમાં લોકાર્પણ રિવરફ્રન્ટના કિનારે આવેલા સ્પોટર્સ કોમ્પ્લેક્સ, મલ્ટિલેવલ પાર્કિંગનું ટૂંક સમયમાં લોકાર્પણ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/ebs7QCySH1692175206364/1692180798245.jpg)
રિવરફ્રન્ટના કિનારે આવેલા સ્પોટર્સ કોમ્પ્લેક્સ, મલ્ટિલેવલ પાર્કિંગનું ટૂંક સમયમાં લોકાર્પણ
રિવરફ્રન્ટના બંને છેડે એક્સ્ટેન્શનની કામગીરી અને અંગ્રેજો ભારત છોડોના નારા સાથે આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ ગાંધી આશ્રમના નવીનીકરણનું કામ આજે હાઈટેક સ્પીડથી થઈ રહ્યું છે
![બીયુ પરમિશનનાં પાંચ વર્ષ બાદ પરકોલેશન વેલ કાર્યરત હશે તો ડિપોઝિટ પરત મળશે બીયુ પરમિશનનાં પાંચ વર્ષ બાદ પરકોલેશન વેલ કાર્યરત હશે તો ડિપોઝિટ પરત મળશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/CmiUjo9NO1692174959011/1692180352686.jpg)
બીયુ પરમિશનનાં પાંચ વર્ષ બાદ પરકોલેશન વેલ કાર્યરત હશે તો ડિપોઝિટ પરત મળશે
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને ખાસ સર્ક્યુલર પ્રસિદ્ધ કર્યો
![દેશભક્તિઃ SGVP ખાતે શહીદ પરિવારના સન્માન સાથે ‘મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ યોજાયો દેશભક્તિઃ SGVP ખાતે શહીદ પરિવારના સન્માન સાથે ‘મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/401TXJPvZ1692174760857/1692180348325.jpg)
દેશભક્તિઃ SGVP ખાતે શહીદ પરિવારના સન્માન સાથે ‘મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ યોજાયો
ભારતીય જવાન મહિપાલસિંહના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું
![૨૧થી ૨૪ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ૨૧થી ૨૪ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1410656/HehF_nWd-1692174510366/1692180344662.jpg)
૨૧થી ૨૪ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા
છેલ્લા ૧૫ દિવસથી સારો વરસાદ ન પડવાથી ખેડૂતો ચિંતિત બન્યા
![AMC એક્શનમાં: ફૂડ વિભાગ દ્વારા સાત દિવસમાં ૭૮ ખાધપદાર્થના નમૂના લેવાયા AMC એક્શનમાં: ફૂડ વિભાગ દ્વારા સાત દિવસમાં ૭૮ ખાધપદાર્થના નમૂના લેવાયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/UbWxc4wDw1692021849750/1692027188500.jpg)
AMC એક્શનમાં: ફૂડ વિભાગ દ્વારા સાત દિવસમાં ૭૮ ખાધપદાર્થના નમૂના લેવાયા
તંત્રએ ૬થી ૧૨ ઓગસ્ટ દરમિયાન રૂ. ૫૨,૮૦૦નો વહીવટીચાર્જ પણ વસૂલ્યો
![જો તમે રાત્રે એક આંખ બંધ કરીને સ્માર્ટફોન ચેક કરતા હો તો ચેતજો જો તમે રાત્રે એક આંખ બંધ કરીને સ્માર્ટફોન ચેક કરતા હો તો ચેતજો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/ukumQtJZZ1692021551092/1692026996052.jpg)
જો તમે રાત્રે એક આંખ બંધ કરીને સ્માર્ટફોન ચેક કરતા હો તો ચેતજો
એક આંખ ઓશિકામાં ખુંપીને બંધ હોય અને બીજી આંખ લાંબો સમય સુધી સ્માર્ટફોનમાં હોય ત્યારે આ પ્રકારનો ટેમ્પરઅરી વિઝનલોસનો પ્રોબ્લેમ થઈ શકે છે
![હોલીવૂડમાં હડતાળઃ બે દાયકામાં પહેલી વાર એમી એવોર્ડ્સની તારીખ પાછી ઠેલાઈ હોલીવૂડમાં હડતાળઃ બે દાયકામાં પહેલી વાર એમી એવોર્ડ્સની તારીખ પાછી ઠેલાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/3jC5gXssO1692021679492/1692026992522.jpg)
હોલીવૂડમાં હડતાળઃ બે દાયકામાં પહેલી વાર એમી એવોર્ડ્સની તારીખ પાછી ઠેલાઈ
જ્યાં સુધી આ હડતાળ નહીં સમેટાય ત્યાં સુધી એવી એવોર્ડ્સ યોજાશે નહીં
![રાજીનામા બાદ સચિવાલયમાં ચર્ચાનું ચકડોળ ફરી વળ્યું રાજીનામા બાદ સચિવાલયમાં ચર્ચાનું ચકડોળ ફરી વળ્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/qnLQ8HasT1692021389986/1692026676414.jpg)
રાજીનામા બાદ સચિવાલયમાં ચર્ચાનું ચકડોળ ફરી વળ્યું
સરકાર અને સંગઠનના સંકલનની વાતો વચ્ચે સંગઠનમાં આવેલા ફેરફાર પાટનગર ગાંધીનગરમાં ચર્ચા માટે હોટ ટોપિક બન્યા
![સ્વબચાવ કે પછી પારદર્શિતા? સ્વબચાવ કે પછી પારદર્શિતા?](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/dJmtqU8VP1692021253416/1692026537287.jpg)
સ્વબચાવ કે પછી પારદર્શિતા?
આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીના કારનામાના પગલે હવે આ પ્રધાનને હાશકારો થયો
![મિની વેકેશનઃ મ્યુનિસિપલ બ મુખ્યાલયમાં હવે સીધા ગુરુવારે જ પગ મૂકજો મિની વેકેશનઃ મ્યુનિસિપલ બ મુખ્યાલયમાં હવે સીધા ગુરુવારે જ પગ મૂકજો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/IxPHuaY5a1692021075039/1692026534102.jpg)
મિની વેકેશનઃ મ્યુનિસિપલ બ મુખ્યાલયમાં હવે સીધા ગુરુવારે જ પગ મૂકજો
આજે સોમવારે કામકાજનો દિવસ હોવા છતાં અનેક કર્મચારીઅધિકારીઓ આજની રજા મૂકીને પાંચ દિવસની સળંગ રજા કરીને પરિવાર સાથે ફરવા ઉપડી ગયા છે
![આવતી કાલે ૭૭મો સ્વાતંત્ર્યદિન: દિલ્હીમાં અભેધ સુરક્ષા, ૧૦ હજાર જવાનો તહેનાત આવતી કાલે ૭૭મો સ્વાતંત્ર્યદિન: દિલ્હીમાં અભેધ સુરક્ષા, ૧૦ હજાર જવાનો તહેનાત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/Ux21lgaJI1692020918485/1692026529721.jpg)
આવતી કાલે ૭૭મો સ્વાતંત્ર્યદિન: દિલ્હીમાં અભેધ સુરક્ષા, ૧૦ હજાર જવાનો તહેનાત
લાલ કિલ્લો પોલીસ છાવણીમાં ફેરવાયોઃ ફેસ કેમેરા, એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવાઈ
![જાગતિ: ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ વધી જાગતિ: ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ વધી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/RpnBEMSPq1692020291160/1692026059259.jpg)
જાગતિ: ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ વધી
પર્યાવરણપ્રેમીઓએ પ્લાસ્ટિકના ત્રિરંગાના બદલે મોંઘાં છતાં ખાદીના રાષ્ટ્રધ્વજ ખરીદવાનો ટ્રેન્ડ અપનાવ્યો
![ઓઢવમાં લુખ્ખાં તત્ત્વોનો આતંકઃ જૂની અદાવતમાં ત્રણ યુવક પર જીવલેણ હુમલો ઓઢવમાં લુખ્ખાં તત્ત્વોનો આતંકઃ જૂની અદાવતમાં ત્રણ યુવક પર જીવલેણ હુમલો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/F0N2H5lLm1692020578843/1692026056960.jpg)
ઓઢવમાં લુખ્ખાં તત્ત્વોનો આતંકઃ જૂની અદાવતમાં ત્રણ યુવક પર જીવલેણ હુમલો
‘તું દાદા થઇ ગયો છે' કહીને અસામાજિક તત્ત્વો ટોળું લઈને આવ્યાં હતાં: ટોળું બે ભાઈ અને એક યુવક પર હુમલો કરીને ફરાર થઈ ગયું
![ભક્તિઃ થલતેજ ખાતે ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ'માં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા ભક્તિઃ થલતેજ ખાતે ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ'માં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1409175/YROLT3gTt1692020794157/1692026049938.jpg)
ભક્તિઃ થલતેજ ખાતે ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ'માં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા
દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તોએ યંગ સિનિયર સિટીઝન ગ્રૂપની કામગીરીને બિરદાવી
![જ્ઞાન સપ્તાહઃ યંગ સિનિયર સિટીઝન ગ્રૂપ દ્વારા અધિક માસમાં ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ' જ્ઞાન સપ્તાહઃ યંગ સિનિયર સિટીઝન ગ્રૂપ દ્વારા અધિક માસમાં ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ'](https://reseuro.magzter.com/100x125/articles/17203/1407275/XmsFk91SI1691859300059/1691864594201.jpg)
જ્ઞાન સપ્તાહઃ યંગ સિનિયર સિટીઝન ગ્રૂપ દ્વારા અધિક માસમાં ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ'
પ્રમોદ મહારાજ પોતાની સંગીતમય શૈલીમાં ભક્તોને કથાનું રસપાન કરાવશે
![દિવાળી સુધીમાં રિવરફ્રન્ટ ફેઝ-2ના લોઅર પ્રોમિનોડ પર લટાર મારી શકાશે દિવાળી સુધીમાં રિવરફ્રન્ટ ફેઝ-2ના લોઅર પ્રોમિનોડ પર લટાર મારી શકાશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1407275/fblCO-DEL1691858922728/1691864449840.jpg)
દિવાળી સુધીમાં રિવરફ્રન્ટ ફેઝ-2ના લોઅર પ્રોમિનોડ પર લટાર મારી શકાશે
આ સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-ટુના આ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ ૯૫ ટકા કામગીરી આટોપાઈ ગઈ
![રાની મુખરજીએ વાગોળી જિંદગીની સૌથી કડવી યાદો રાની મુખરજીએ વાગોળી જિંદગીની સૌથી કડવી યાદો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1407275/WdizfccUa1691858731864/1691864062642.jpg)
રાની મુખરજીએ વાગોળી જિંદગીની સૌથી કડવી યાદો
‘ધ બિઝનેસ ટુડે'એ અહેવાલ આપ્યો હતો કે અભિનેત્રીએ મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેણે પાંચ મહિનામાં તેના બાળકને ગુમાવ્યું હતું
![કાલે સવારે ઘાટલોડિયાથી ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કાલે સવારે ઘાટલોડિયાથી ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1407275/-aYG_t7UK1691858299612/1691863873796.jpg)
કાલે સવારે ઘાટલોડિયાથી ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન
‘હર ઘર તિરંગા’ માટે કોર્પોરેટર દીઠ ૫૦૦ ધ્વજ અપાયા