CATEGORIES
Categorías
![બરસો રે મેઘાઃ અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં ૬૪ ટકા વરસાદ વરસી ગયો બરસો રે મેઘાઃ અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં ૬૪ ટકા વરસાદ વરસી ગયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/Y6z4ybQSK1691403385789/1691408767560.jpg)
બરસો રે મેઘાઃ અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં ૬૪ ટકા વરસાદ વરસી ગયો
ગયા ચોમાસામાં પડેલા ૩૯ ઈંચ વરસાદ સામે આ વખતે ૨૫ ઈંચ વરસાદઃ શહેરમાં ઝાપટાંનો માહોલ જળવાશે
![લંડનમાં ભારતીય મહિલાઓએ ‘સાડી વોકેથોન' સાથે હેન્ડલૂમ દિવસ મનાવ્યો લંડનમાં ભારતીય મહિલાઓએ ‘સાડી વોકેથોન' સાથે હેન્ડલૂમ દિવસ મનાવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/WQIUEiEZ_1691402623453/1691408308677.jpg)
લંડનમાં ભારતીય મહિલાઓએ ‘સાડી વોકેથોન' સાથે હેન્ડલૂમ દિવસ મનાવ્યો
૫૦૦ ભારતીય મહિલાઓએ લંડનની સડકો પર સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી
![મેયર કિરીટ પરમારે રશિયા પ્રવાસ માંડી વાળ્યો મેયર કિરીટ પરમારે રશિયા પ્રવાસ માંડી વાળ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/YZyDcUxxH1691402997711/1691408302108.jpg)
મેયર કિરીટ પરમારે રશિયા પ્રવાસ માંડી વાળ્યો
અમદાવાદના લોકોમાં શાસક પક્ષના વિદેશ પ્રવાસનો કોઈ ખોટો મેસેજ ના જાય તે માટે કદાચ આવો નિર્ણય લેવાયો હશે
![હિમાચલમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂર: યુપી-બિહારમાં પણ વરસાદી આફતનું એલર્ટ હિમાચલમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂર: યુપી-બિહારમાં પણ વરસાદી આફતનું એલર્ટ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/MhN8uS3QV1691402796776/1691408300111.jpg)
હિમાચલમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂર: યુપી-બિહારમાં પણ વરસાદી આફતનું એલર્ટ
શિમલા વિખૂટું પડી ગયું: ર૪ દિવસથી ૨૧૫ રસ્તા બંધ
![ગુનેગારોને સજા સુધી પહોંચાડનારા સરકારી દસ્તાવેજો ‘પસ્તી’ બની ગયા ગુનેગારોને સજા સુધી પહોંચાડનારા સરકારી દસ્તાવેજો ‘પસ્તી’ બની ગયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/7IsCYIIsM1691401475022/1691407774561.jpg)
ગુનેગારોને સજા સુધી પહોંચાડનારા સરકારી દસ્તાવેજો ‘પસ્તી’ બની ગયા
પોલીસ સ્ટેશનમાં મહત્ત્વના દસ્તાવેજો પર પાનની પિચકારી મારેલીઃ પોલીસની ગંભીર બેદરકારી સામે આવીઃ દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનમાં રેકોર્ડરૂમ હોય છે
![SGVP: ૧૦મા ધોરણના વિધાર્થીઓએ જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું SGVP: ૧૦મા ધોરણના વિધાર્થીઓએ જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/pExX263Sk1691402256083/1691407771422.jpg)
SGVP: ૧૦મા ધોરણના વિધાર્થીઓએ જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું
વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી SGVP ઇન્ટરનેશનલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ૧૦૮ નામ સાથેનું જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું
![એક્શન: ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન માટે રૂ. ૨૮,૫૦૦નો દંડ વસૂલાયો એક્શન: ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન માટે રૂ. ૨૮,૫૦૦નો દંડ વસૂલાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/dBmrMyKv11691402420040/1691407771347.jpg)
એક્શન: ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન માટે રૂ. ૨૮,૫૦૦નો દંડ વસૂલાયો
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે કુલ ૫૫ એકમો તપાસી ૨૬ એકમોને નોટિસ ફટકારી હતી
![દારૂની બાતમી કેમ આપે છેઃ પાડોશી પર બે ભાઈએ છરી હુલાવી કાન કાપી નાખ્યો દારૂની બાતમી કેમ આપે છેઃ પાડોશી પર બે ભાઈએ છરી હુલાવી કાન કાપી નાખ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/eDl-fzpbZ1691401987666/1691407770062.jpg)
દારૂની બાતમી કેમ આપે છેઃ પાડોશી પર બે ભાઈએ છરી હુલાવી કાન કાપી નાખ્યો
ઈજાગ્રસ્ત યુવકે હુમલાખોરની માતા અને બહેનની છેડતી કરી હોવાનો આરોપઃ કૃષ્ણનગર પોલીસે સામસામે ફરિયાદ નોંધી
![મેટ્રો રેલવે સંલગ્ન રોડને ચકાચક કરવા માટે મ્યુનિસિપલ તંત્ર જવાબદારી લેશે મેટ્રો રેલવે સંલગ્ન રોડને ચકાચક કરવા માટે મ્યુનિસિપલ તંત્ર જવાબદારી લેશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1401840/ncBYKwql41691401771672/1691407767717.jpg)
મેટ્રો રેલવે સંલગ્ન રોડને ચકાચક કરવા માટે મ્યુનિસિપલ તંત્ર જવાબદારી લેશે
અત્યારે મ્યુનિસિપલ તિજોરીમાંથી રોડ રિપેર કરાવી તેના ખર્ચનું બિલ મેટ્રો રેલવે કંપનીને મોકલાશે
![મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી: સજા પર રોકની માગ મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી: સજા પર રોકની માગ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/0D8IFm1Pv1691145539335/1691151723378.jpg)
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી: સજા પર રોકની માગ
માફી માગવાની ના પાડવા પર મને અહંકારી ગણાવી દીધો હતો, જે નિંદનીય છે: રાહુલ ગાંધી
![વડોદરા પછી સુરતમાં હવે પત્રિકાકાંડનું ભૂત ધૂણ્યું, બધું સમુંસૂતરું તો નથી જ વડોદરા પછી સુરતમાં હવે પત્રિકાકાંડનું ભૂત ધૂણ્યું, બધું સમુંસૂતરું તો નથી જ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/YfUTOPy7X1691145734236/1691151718231.jpg)
વડોદરા પછી સુરતમાં હવે પત્રિકાકાંડનું ભૂત ધૂણ્યું, બધું સમુંસૂતરું તો નથી જ
વડોદરામાં કલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કરી દીધા પછી પણ ભાજપમાં આંતરિક વિખવાદ ચાલુ રહેતાં પ્રદેશ નેતાગીરી મૂંઝવણમાં છે
![હાશકારોઃ ગુજરાતમાં ભારે વરસાદ લાવનારી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બીજી દિશામાં ફંટાઈ હાશકારોઃ ગુજરાતમાં ભારે વરસાદ લાવનારી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બીજી દિશામાં ફંટાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/HhgIXtGEY1691145984718/1691151711174.jpg)
હાશકારોઃ ગુજરાતમાં ભારે વરસાદ લાવનારી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બીજી દિશામાં ફંટાઈ
હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી: અમદાવાદીઓને પણ રાહત રહેશેઃ માત્ર ઝાપટાંની શક્યતા
![લાખો અમદાવાદીઓના જાનમાલની સલામતી માટે દોડનારા ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત લાખો અમદાવાદીઓના જાનમાલની સલામતી માટે દોડનારા ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/uFqC-Qp7F1691146296246/1691151706243.jpg)
લાખો અમદાવાદીઓના જાનમાલની સલામતી માટે દોડનારા ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત
તંત્રતા ૨૦૧૫-૧૬ના મહેકમ મુજબ ૪૦ ટકા જગ્યા ભરાઈ નથી: ૬૪ ફાયરમેનની જગ્યા ભરવાની બાકી છે
![નામ પૂરતી ચલાવાતી ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખઃ કડક કાર્યવાહી કરાશે નામ પૂરતી ચલાવાતી ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખઃ કડક કાર્યવાહી કરાશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/a00FJk7OD1691143762116/1691150683743.jpg)
નામ પૂરતી ચલાવાતી ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખઃ કડક કાર્યવાહી કરાશે
હાજરી સુનિશ્ચિત કરવા વિભાગની તાકીદ: બોર્ડના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારીએ ટીમ મેદાનમાં ઉતારી
![શાહપુરમાં ૮૦ ગેરકાયદે દબાણો હટાવીને ટીપી રોડ ખુલ્લો કરાયો શાહપુરમાં ૮૦ ગેરકાયદે દબાણો હટાવીને ટીપી રોડ ખુલ્લો કરાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/0Tqsj1Z2W1691144208148/1691150682438.jpg)
શાહપુરમાં ૮૦ ગેરકાયદે દબાણો હટાવીને ટીપી રોડ ખુલ્લો કરાયો
કાલુપુરમાં પરવાનગી વગરની જાહેરાત માટે ૩૫,૦૦૦નો દંડ વસૂલાયો
![કેન્સર હોસ્પિટલની પ્રેમકહાણી: પ્રેમીના સંબંધીઓએ મળી પ્રેમિકાને ફટકારી કેન્સર હોસ્પિટલની પ્રેમકહાણી: પ્રેમીના સંબંધીઓએ મળી પ્રેમિકાને ફટકારી](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/b6ZX8qZBq1691144589091/1691150681910.jpg)
કેન્સર હોસ્પિટલની પ્રેમકહાણી: પ્રેમીના સંબંધીઓએ મળી પ્રેમિકાને ફટકારી
યુવકના સંબંધીઓએ માર મારતાં યુવતી નાસી ગઈ: મામલો હોસ્પિટલના સત્તાધીશો સુધી પહોંચતાં યુવકને સસ્પેન્ડ કરાયો હોવાની પણ ભારે ચર્ચા
![લાલ આંખઃ મોબાઈલ ફોનમાં વ્યસ્ત ટીઆરબી જવાનને MLAએ ખખડાવ્યો લાલ આંખઃ મોબાઈલ ફોનમાં વ્યસ્ત ટીઆરબી જવાનને MLAએ ખખડાવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/XggY8kNkU1691144360008/1691150681864.jpg)
લાલ આંખઃ મોબાઈલ ફોનમાં વ્યસ્ત ટીઆરબી જવાનને MLAએ ખખડાવ્યો
ટીઆરબી જવાનોને સાદા મોબાઈલ આપવા જોઈએ
![વિશ્વ ઉમિયાધામ ઉપવનઃ વિધાર્થીઓએ રોપા વાવી વૃક્ષઉછેરનો સંકલ્પ લીધો વિશ્વ ઉમિયાધામ ઉપવનઃ વિધાર્થીઓએ રોપા વાવી વૃક્ષઉછેરનો સંકલ્પ લીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/grTKo6WAQ1691145174359/1691150680555.jpg)
વિશ્વ ઉમિયાધામ ઉપવનઃ વિધાર્થીઓએ રોપા વાવી વૃક્ષઉછેરનો સંકલ્પ લીધો
સાલ કોલેજના પ્રથમ વર્ષના આઇટી ફેકલ્ટીના ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ આશરે ૨૦૦ રોપાનું વાવેતર કર્યું
![સ્તનપાન સપ્તાહઃ એલ.જી. હોસ્પિટલમાં સગર્ભાઓને સ્તનપાન અંગે માર્ગદર્શન અપાયું સ્તનપાન સપ્તાહઃ એલ.જી. હોસ્પિટલમાં સગર્ભાઓને સ્તનપાન અંગે માર્ગદર્શન અપાયું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1398709/8W-Fb6hzr1691145342608/1691150676864.jpg)
સ્તનપાન સપ્તાહઃ એલ.જી. હોસ્પિટલમાં સગર્ભાઓને સ્તનપાન અંગે માર્ગદર્શન અપાયું
ધાત્રી માતાઓ માટે માતૃશક્તિ અને મિલેટ્સ, ગોળ જેવી સામગ્રી સાથેની પોષણ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું
![મેઘમલ્હારઃ દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ તટી પડવાની સંભાવના મેઘમલ્હારઃ દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ તટી પડવાની સંભાવના](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/_WNFrZGi11691078571303/1691084023596.jpg)
મેઘમલ્હારઃ દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ તટી પડવાની સંભાવના
અમદાવાદ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ વરસશેઃ ૨૪ કલાકમાં ૭૧ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો
![બ્રાઝિલમાં અપરાધીઓ વિરુદ્ધ પોલીસ ઓપરેશનમાં નવનાં મોત, એક ઘાયલ બ્રાઝિલમાં અપરાધીઓ વિરુદ્ધ પોલીસ ઓપરેશનમાં નવનાં મોત, એક ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/xzI08SSca1691077704016/1691083715120.jpg)
બ્રાઝિલમાં અપરાધીઓ વિરુદ્ધ પોલીસ ઓપરેશનમાં નવનાં મોત, એક ઘાયલ
બ્રાઝિલ પોલીસે ત્રણ રાજ્યોમાં ડ્રગ્સ વેચતી ગેંગને નિશાન બનાવીને દરોડાની કાર્યવાહી હાથ ધરી
![નૂહ સહિત કેટલાય જિલ્લાઓમાં ૫ ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ નૂહ સહિત કેટલાય જિલ્લાઓમાં ૫ ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/60YrxM3wg1691077932978/1691083709214.jpg)
નૂહ સહિત કેટલાય જિલ્લાઓમાં ૫ ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ
સમગ્ર હરિયાણામાં હાઈ એલર્ટ: મોડી રાતે એક ધાર્મિક સ્થળમાં આગચંપીની ઘટના
![ટામેટાં હજુ વધુ લાલચોળ બનશેઃ કિલોના ભાવ ૩૦૦ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા ટામેટાં હજુ વધુ લાલચોળ બનશેઃ કિલોના ભાવ ૩૦૦ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/ZRqftHvL41691078252621/1691083703747.jpg)
ટામેટાં હજુ વધુ લાલચોળ બનશેઃ કિલોના ભાવ ૩૦૦ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા
હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઇડ અને ભારે વરસાદના કારણે શાકભાજી લાવવા-લઇ જવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
![AMC એક્શનમાં: દક્ષિણ ઝોનમાં બે દિવસમાં ૩૬ એકમોને તાળાં મરાયાં AMC એક્શનમાં: દક્ષિણ ઝોનમાં બે દિવસમાં ૩૬ એકમોને તાળાં મરાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/BbHmNaf_61691076945553/1691082831386.jpg)
AMC એક્શનમાં: દક્ષિણ ઝોનમાં બે દિવસમાં ૩૬ એકમોને તાળાં મરાયાં
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ, વેચાણ અને ઉપયોગ કરતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી
![સાવચેતી જ ઉપાય: કન્જક્ટિવાઈટિસનો ચેપ વધુ વિસ્તર્યો, બાળકો-વડીલો વધુ સપડાયાં સાવચેતી જ ઉપાય: કન્જક્ટિવાઈટિસનો ચેપ વધુ વિસ્તર્યો, બાળકો-વડીલો વધુ સપડાયાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/VQSXu9jq11691077137698/1691082827767.jpg)
સાવચેતી જ ઉપાય: કન્જક્ટિવાઈટિસનો ચેપ વધુ વિસ્તર્યો, બાળકો-વડીલો વધુ સપડાયાં
કન્જક્ટિવાઈટિસથી પીડિત બાળકોનાં કારણે વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો
![અધિક શ્રાવણઃ વિશ્વ ઉમિયાધામમાં ૧૫૦૦થી વધુ વિધાર્થી-દર્શનાર્થીએ દર્શન-ભોજનનો લહાવો લીધો અધિક શ્રાવણઃ વિશ્વ ઉમિયાધામમાં ૧૫૦૦થી વધુ વિધાર્થી-દર્શનાર્થીએ દર્શન-ભોજનનો લહાવો લીધો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/_vi1kusGS1691077429646/1691082806048.jpg)
અધિક શ્રાવણઃ વિશ્વ ઉમિયાધામમાં ૧૫૦૦થી વધુ વિધાર્થી-દર્શનાર્થીએ દર્શન-ભોજનનો લહાવો લીધો
વિધાર્થીઓ અને બસયાત્રીઓએ મા ઉમિયાનાં દર્શન કરી 'ઉમા પ્રસાદમ્'માં નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લહાવો લીધો
![સરદારનગરમાં તંત્રએ રૂ. ૨૫ કરોડની કિંમતનો મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો સરદારનગરમાં તંત્રએ રૂ. ૨૫ કરોડની કિંમતનો મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/wP7iC6l1h1691076256217/1691082096442.jpg)
સરદારનગરમાં તંત્રએ રૂ. ૨૫ કરોડની કિંમતનો મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો
કાલુપુર ચોખા બજાર પાસેથી જાહેર રોડ ઉપર કરાયેલાં ૧૯૨ દબાણો હટાવાયાં
![પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બાઈકર્સ યુવતીના હાથમાંથી આઈફોન ખેંચી ગયા પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બાઈકર્સ યુવતીના હાથમાંથી આઈફોન ખેંચી ગયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/42myvto4i1691076494814/1691082082420.jpg)
પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બાઈકર્સ યુવતીના હાથમાંથી આઈફોન ખેંચી ગયા
સેટેલાઇટ વિસ્તારમાં મોડી રાતે બનેલો બનાવઃ આનંદનગર પોલીસે ગુનો દાખલ કર્યો
![ગાયબઃ પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂગર્ભમાં ઊતરી ગયા ગાયબઃ પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂગર્ભમાં ઊતરી ગયા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1397684/Yaz3yeTPt1691076730417/1691082076596.jpg)
ગાયબઃ પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂગર્ભમાં ઊતરી ગયા
ચૂંટણી જંગ આડે ચાર દિવસ બાકી હોઈ જંગ પૂર્વે જ કોંગ્રેસના ઉમેદવાર પર કાનૂની સકંજો કસાતાં ભૂગર્ભમાં ઊતરી ગયા
![અતિથિ દેવો ભવઃ વર્લ્ડ બેન્કના ઉચ્ચ અધિકારીઓ AMCની મુલાકાતે આવ્યા અતિથિ દેવો ભવઃ વર્લ્ડ બેન્કના ઉચ્ચ અધિકારીઓ AMCની મુલાકાતે આવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1395298/d1JO_7-MD1690883221744/1690888570776.jpg)
અતિથિ દેવો ભવઃ વર્લ્ડ બેન્કના ઉચ્ચ અધિકારીઓ AMCની મુલાકાતે આવ્યા
મ્યુનિસિપલ કમિશનરે આ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સાબરમતી પ્રોજેક્ટ પર સંક્ષિપ્તમાં પ્રેઝન્ટેશન આપીને માહિતી પૂરી પાડી