CATEGORIES
Categorías
![શીલજ બ્રિજ પાસે માહોલ કેફે નજીક હત્યાના પ્રયાસમાં 8 આરોપીની ધરપકડ શીલજ બ્રિજ પાસે માહોલ કેફે નજીક હત્યાના પ્રયાસમાં 8 આરોપીની ધરપકડ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1587887/adCfoIQ0b1706856235076/1706856301240.jpg)
શીલજ બ્રિજ પાસે માહોલ કેફે નજીક હત્યાના પ્રયાસમાં 8 આરોપીની ધરપકડ
ગ્રામ્ય કોર્ટે આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો
![જૂનાગઢ તોડકાંડ તરલ ભટ્ટના ઘરે ATSની ટીમે બે કલાક સર્ચ કર્યું: માતા-પિતા, પત્નીની પૂછપરછ જૂનાગઢ તોડકાંડ તરલ ભટ્ટના ઘરે ATSની ટીમે બે કલાક સર્ચ કર્યું: માતા-પિતા, પત્નીની પૂછપરછ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1587887/K8b01zkRk1706855944854/1706856110213.jpg)
જૂનાગઢ તોડકાંડ તરલ ભટ્ટના ઘરે ATSની ટીમે બે કલાક સર્ચ કર્યું: માતા-પિતા, પત્નીની પૂછપરછ
બેંક ખાતાની વિગતો, રોકાણો અને અન્ય પ્રોપર્ટી અંગેની વિગતો માગી, જેની તપાસ કરશે લોકોના ત્યાં દરોડા પાડનાર તરલ ભટ્ટના ઘરમાં સાથી પોલીસકર્મીના દરોડા, ઘણી વિગતો સામે આવેશે
![UPના શાહજહાંપુરમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં 12 શ્રદ્ધાળુઓનાં મોત UPના શાહજહાંપુરમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં 12 શ્રદ્ધાળુઓનાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/nG3Y8UhOE1706246184369/1706246461947.jpg)
UPના શાહજહાંપુરમાં ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં 12 શ્રદ્ધાળુઓનાં મોત
રિક્ષામાં સવાર યાત્રીઓ પૂર્ણિમા પ્રસંગે ગંગા નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા
![ઉજ્જૈનમાં ટ્રેક્ટર વડે સરદાર પટેલની પ્રતિમા તોડી પડાતા વિવાદ ઉજ્જૈનમાં ટ્રેક્ટર વડે સરદાર પટેલની પ્રતિમા તોડી પડાતા વિવાદ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/feltyKMwM1706246014628/1706246175054.jpg)
ઉજ્જૈનમાં ટ્રેક્ટર વડે સરદાર પટેલની પ્રતિમા તોડી પડાતા વિવાદ
કેટલાક લોકો ત્યાં ડો. આંબેડકરની પ્રતિમા લગાવવા ઇચ્છતા હતા
![કર્ણાટકમાં જૂની પેન્શન યોજના લાગઃ હજારો કર્મચારીઓને લાભ કર્ણાટકમાં જૂની પેન્શન યોજના લાગઃ હજારો કર્મચારીઓને લાભ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/8Mj75uyQp1706245969607/1706246009371.jpg)
કર્ણાટકમાં જૂની પેન્શન યોજના લાગઃ હજારો કર્મચારીઓને લાભ
2006 પછી ભરતી થયેલાં 13,000 કર્મચારીઓને લાભ થશે
![મને હિન્દી બરાબર નથી આવડતું, હું તો IPC અને CrPC જ કહીશઃ જજ મને હિન્દી બરાબર નથી આવડતું, હું તો IPC અને CrPC જ કહીશઃ જજ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/l6Tu_M3zA1706245801828/1706245883070.jpg)
મને હિન્દી બરાબર નથી આવડતું, હું તો IPC અને CrPC જ કહીશઃ જજ
સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશની વ્યંગાત્મક ટિપ્પણી
![ભારત સાથેનો સરહદી વિવાદ અને દ્વીપક્ષીય સંબંધો અલગ બાબતઃ ચીન ભારત સાથેનો સરહદી વિવાદ અને દ્વીપક્ષીય સંબંધો અલગ બાબતઃ ચીન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/Ac00y_gZX1706245475197/1706245720142.jpg)
ભારત સાથેનો સરહદી વિવાદ અને દ્વીપક્ષીય સંબંધો અલગ બાબતઃ ચીન
અમેરિકાના હાજા આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે છેઃ ચીન
![જનતા મારા વતી ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશેઃ પીએમ મોદી જનતા મારા વતી ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશેઃ પીએમ મોદી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/iZLDqT_qW1706245286753/1706245400035.jpg)
જનતા મારા વતી ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશેઃ પીએમ મોદી
PMએ UPમાં રૂ.19,100 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા
![ઈન્ડિયા બ્લોક સમગ્ર દેશમાં અન્યાય સામે એકજૂથ થઈ લડશેઃ રાહુલ ગાંધી ઈન્ડિયા બ્લોક સમગ્ર દેશમાં અન્યાય સામે એકજૂથ થઈ લડશેઃ રાહુલ ગાંધી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/Pnh3z7sRc1706245072493/1706245217765.jpg)
ઈન્ડિયા બ્લોક સમગ્ર દેશમાં અન્યાય સામે એકજૂથ થઈ લડશેઃ રાહુલ ગાંધી
બંગાળમાં ગઠબંધન ન ચાલવાનું એક માત્ર કારણ અધીર રંજનઃ ડેરેક ઓ'બ્રાયન કોંગ્રેસ પ્રમુખ ખડગેએ મમતા સાથે વાત કરી
![વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/j-TtbmVTg1706244890271/1706244987826.jpg)
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું
વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 178 થયું
![GST કોભાંડનો આરોપી UN મહેતા હોસ્પિટલના બાથરૂમમાંથી પલાયન GST કોભાંડનો આરોપી UN મહેતા હોસ્પિટલના બાથરૂમમાંથી પલાયન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/f3prWHiXC1706244623162/1706244834352.jpg)
GST કોભાંડનો આરોપી UN મહેતા હોસ્પિટલના બાથરૂમમાંથી પલાયન
રિમાન્ડ દરમિયાન આરોપીએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતા હોસ્પિટલ લઇ ગયા હતા પરિવારની સમજાવટ બાદ જુહાપુરામાં છુપાયેલો આરોપી મોડી રાતે પોલીસ સમક્ષ હાજર થયો
![રવી સિઝનમાં જંગી વાવેતર : ગત વર્ષ સરખામણીમાં 1.23 લાખ હેક્ટરમાં વધ્યું રવી સિઝનમાં જંગી વાવેતર : ગત વર્ષ સરખામણીમાં 1.23 લાખ હેક્ટરમાં વધ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/MQT2LT2w51706244407976/1706244576232.jpg)
રવી સિઝનમાં જંગી વાવેતર : ગત વર્ષ સરખામણીમાં 1.23 લાખ હેક્ટરમાં વધ્યું
રવી સિઝનનું સરેરાશ 99.57 ટકા વાવેતર ઘઉંનું વાવેતર ઘટ્યું: જુવાર, મકાઇ, જીરૂ, ઇસબગુલમાં 100થી વધુ 300 ટકા સુધીનું રેકોર્ડબ્રેક વાવેતર
![રાજ્યમાં દિવસભર ગરમી અને સાંજે લગુલાબી ઠંડી: નલિયામાં 8.2 ડિગ્રી રાજ્યમાં દિવસભર ગરમી અને સાંજે લગુલાબી ઠંડી: નલિયામાં 8.2 ડિગ્રી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/jTTvLte7V1706244172781/1706244369148.jpg)
રાજ્યમાં દિવસભર ગરમી અને સાંજે લગુલાબી ઠંડી: નલિયામાં 8.2 ડિગ્રી
આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની આગાહી બેવડી ઋતુના ઋતુના કારણે શહેરીજનો રોગનો ભોગ બન્યા
![મહેસાણામાં મતદારયાદીની ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરાયા મહેસાણામાં મતદારયાદીની ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/CWVg0-MFj1706243934950/1706244101109.jpg)
મહેસાણામાં મતદારયાદીની ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરાયા
શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું
![પોલાજપુર નજીક ફેક્ટરીમાં આગથી દોડધામ પોલાજપુર નજીક ફેક્ટરીમાં આગથી દોડધામ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/5p96PYOVb1706243252506/1706243433126.jpg)
પોલાજપુર નજીક ફેક્ટરીમાં આગથી દોડધામ
હિંમતનગર-વિજાપુર ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સવારે પાંચ વાગ્યે અચાનક આગ લાગી હતી
![છત્રાલાનાં મહિલા સરપંચ સહિત ચાર રૂ. 40 હજારની લાંચ લેતાં ઝડપાયા છત્રાલાનાં મહિલા સરપંચ સહિત ચાર રૂ. 40 હજારની લાંચ લેતાં ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/n5YaMQIuy1706243039191/1706243236061.jpg)
છત્રાલાનાં મહિલા સરપંચ સહિત ચાર રૂ. 40 હજારની લાંચ લેતાં ઝડપાયા
કોન્ટ્રાક્ટરની બિલનો ચેક આપવા માટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી પાલનપુર એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા
![ડમ્પિંગ સાઈટ પર પ્લાસ્ટિક વેસ્ટમાંથી કોલસો બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ ડમ્પિંગ સાઈટ પર પ્લાસ્ટિક વેસ્ટમાંથી કોલસો બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/NX1JnIPkW1706242794522/1706243028718.jpg)
ડમ્પિંગ સાઈટ પર પ્લાસ્ટિક વેસ્ટમાંથી કોલસો બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ
પર્યાવરણની જાળવણી માટે સુરતની એજન્સી દ્વારા ટેકનોલોજી યુક્ત રૂ.7 કરોડના ખર્ચે પ્લાન્ટ નાખ્યો
![મહેસાણા રેલવે સ્ટેશનનો પગપાળા માર્ગ બંધ થતાં પેસેન્જરોને પરેશાની મહેસાણા રેલવે સ્ટેશનનો પગપાળા માર્ગ બંધ થતાં પેસેન્જરોને પરેશાની](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/0i938Sjzh1706240585836/1706240852215.jpg)
મહેસાણા રેલવે સ્ટેશનનો પગપાળા માર્ગ બંધ થતાં પેસેન્જરોને પરેશાની
સીડીઓમાં કચરો ઠાલવતા હોવાથી પેદલમાર્ગ બંધ કરાયો હોવાનું સ્ટેશન મેનેજરનું રટણ
![ઊંઝા APMC સંકૂલ ખાતે વિનામૂલ્યે દાંત ચકાસણી શિબિરનું આયોજન ઊંઝા APMC સંકૂલ ખાતે વિનામૂલ્યે દાંત ચકાસણી શિબિરનું આયોજન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/iFw6WvuAt1706240441836/1706240577470.jpg)
ઊંઝા APMC સંકૂલ ખાતે વિનામૂલ્યે દાંત ચકાસણી શિબિરનું આયોજન
તા.29મી જાન્યુઆરી સુધી કેમ્પ યોજાશે
![સાબરકાંઠામાં ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સાબરકાંઠામાં ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/KV-_Z7m101706240303524/1706240432305.jpg)
સાબરકાંઠામાં ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
યુવા મતદારોને જાગૃત કરવા આયોજન
![કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/LjG548w9j1706240085726/1706240294551.jpg)
કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમ
૧૮ અરજીઓનું સુખદ સમાધાન કરાયું
![બનાસકાંઠાના ખેડૂતો દ્વારા દેવા મુક્તિ માટે કલેક્ટરને આવેદન પત્ર અપાયું બનાસકાંઠાના ખેડૂતો દ્વારા દેવા મુક્તિ માટે કલેક્ટરને આવેદન પત્ર અપાયું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/iEeZz-bJY1706239914587/1706240077719.jpg)
બનાસકાંઠાના ખેડૂતો દ્વારા દેવા મુક્તિ માટે કલેક્ટરને આવેદન પત્ર અપાયું
ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ખેડૂતોના કેમ નહીં તેવી રજૂઆત કરી
![જિલ્લા ‘સ્વાગત’માં કડીમાંથી સૌથી વધુ 6 પ્રશ્નો રજૂ થયા જિલ્લા ‘સ્વાગત’માં કડીમાંથી સૌથી વધુ 6 પ્રશ્નો રજૂ થયા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/PubHFlB7j1706239765418/1706239908333.jpg)
જિલ્લા ‘સ્વાગત’માં કડીમાંથી સૌથી વધુ 6 પ્રશ્નો રજૂ થયા
અરજદારને સિટી સર્વે કચેરીનું પોપર્ટી કાર્ડ ઈશ્યૂ કરાયું
![શહેરીજનો માટે 8મીથી બે વિસ માટે રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલ શહેરીજનો માટે 8મીથી બે વિસ માટે રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/CbX1hMjfz1706239477981/1706239733408.jpg)
શહેરીજનો માટે 8મીથી બે વિસ માટે રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલ
જાણીતા માસ્ટર શેફ પણ તેમની મનપસંદ વાનગી બનાવતા દેખાશે
![શીલજ, વિશાલા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ, વાહન ચાલકો હેરાન શીલજ, વિશાલા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ, વાહન ચાલકો હેરાન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/rXp2hSjSp1706239314013/1706239476680.jpg)
શીલજ, વિશાલા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ, વાહન ચાલકો હેરાન
રાત્રે દોઢથી બે કલાક સુધી સતત ટ્રાફિક જામનો ભયંકર માહોલ
![મેક્રોં-મોદી વચ્ચે ડિફેન્સ, વેપાર, પરમાણુ ઊર્જા મુદ્દે વ્યાપક વાટાઘાટ એજન્સી > જયપુર nav મેક્રોં-મોદી વચ્ચે ડિફેન્સ, વેપાર, પરમાણુ ઊર્જા મુદ્દે વ્યાપક વાટાઘાટ એજન્સી > જયપુર nav](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/r-IZbvkbD1706238955779/1706239294846.jpg)
મેક્રોં-મોદી વચ્ચે ડિફેન્સ, વેપાર, પરમાણુ ઊર્જા મુદ્દે વ્યાપક વાટાઘાટ એજન્સી > જયપુર nav
મહેમાન: ફ્રાન્સના પ્રમુખ બે દિવસની ભારત યાત્રા પરઃ ભારત-ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ-એમ, ૩ સ્કોર્પિન સબમરીનના સોદાની શક્યતા
![બિહારના CM નીતિશ RJD સાથે છેડો ફાડી ફરી NDAમાં જોડાય તેવી અટકળો બિહારના CM નીતિશ RJD સાથે છેડો ફાડી ફરી NDAમાં જોડાય તેવી અટકળો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1581009/gh94zA7dY1706238763246/1706238960226.jpg)
બિહારના CM નીતિશ RJD સાથે છેડો ફાડી ફરી NDAમાં જોડાય તેવી અટકળો
નીતિશની ઘરવાપસી ‘ઈન્ડિયા’ ગઠબંધન માટે ફટકા સમાન બની રહેશે
![મોરબીમાં બ્રેઇનડેડ પુત્રનું મોત,પરિવારનો અંગદાનનો નિર્ણયઃ અનેકને જીવતદાન મોરબીમાં બ્રેઇનડેડ પુત્રનું મોત,પરિવારનો અંગદાનનો નિર્ણયઃ અનેકને જીવતદાન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1579892/DQGMGCRXn1706163216178/1706163461725.jpg)
મોરબીમાં બ્રેઇનડેડ પુત્રનું મોત,પરિવારનો અંગદાનનો નિર્ણયઃ અનેકને જીવતદાન
ભુજ તાલુકાના જીકડી ગામના ખેડૂતના વ્હાલસોયા દીકરાને મગજની બીમારીના કારણે મોરબી હોસ્પટલમાં દાખલ કરાયો હતો
![માનસિક રીતે અસ્વસ્થ પત્નીનું બાળક તેના પતિનું ના હોવાનો DNA રિપોર્ટમાં ઘટસ્ફોટ માનસિક રીતે અસ્વસ્થ પત્નીનું બાળક તેના પતિનું ના હોવાનો DNA રિપોર્ટમાં ઘટસ્ફોટ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1579892/XErKM2Lkj1706162698213/1706163211869.jpg)
માનસિક રીતે અસ્વસ્થ પત્નીનું બાળક તેના પતિનું ના હોવાનો DNA રિપોર્ટમાં ઘટસ્ફોટ
11 મહિના પહેલાં બાળકીનો જન્મ થતાં પતિએ બાળકી મારી ન હોવાનો દાવો કર્યો હતો
![લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે? લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે?](https://reseuro.magzter.com/100x125/articles/19486/1579892/i_I_4brS31706162334793/1706162693737.jpg)
લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે?
અટકળોને રદિયો આપી ધારાસભ્યની સાફ વાત કોંગ્રેસમાં જ છું અને રાજીનામું આપવાનો નથી