CATEGORIES
Categorías
પ્રણોય ઈન્ડિયા ઓપનની એકતરફી સેમિફાઈનલમાં હારતા બહાર
ભારતના શટલર પ્રણોયનો સેમી.માં ચીનના શી યુ કી સામે 21-15, 21-5થી પરાજય
સાનિયા સાથે છૂટાછેડા બાદ પાક.ક્રિકેટર શોએબે ત્રીજા લગ્ન કર્યા
શોએબ મલિકની પાક. એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્નની આશ્ચર્યજનક જાહેરાત
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો બાંગ્લાદેશ સામે 84 રને વિજય
ભારત 251/7, આદર્શ અને સહારનની ફિફ્ટી, બાંગ્લાદેશ 167માં સમેટાયું, સૌમીની ચાર વિકેટ
આમિર ખાનની બે ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે
સિતારે જમીન પર અને લાહોર: 1947માં આમિરખાને એક્ટરના બદલે પ્રોડ્યુસર તરીકે જવાબદારી સંભાળી છે
શ્રી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બોલિવૂડમાં બ્રેક, 100 ફિલ્મનું શૂટિંગ રદ
દેશના70 શહેરોમાં 160થી વધુ સિનેમાઘરોમા મહોત્સવનું લાઈવપ્રસારણ દર્શાવાશે
આણંદની મહિલા કલાકારે 'શ્રી રામ' શબ્દના ઉપયોગથી વોલપેપર પર વિશાળ ચિત્ર બનાવ્યું
કલાકૃતિ વોલપેપર ઉપર 42x30 ઈંચની સાઈઝમાં 4,80,002 ‘શ્રી રામ’ શબ્દ વડે ચિત્રને આકાર આપ્યો
વિદ્યાઘામ વલ્લભ વિદ્યાનગર રામમય બન્યું
એસ.પી. યુનિ.દ્વારા આયોજિત શ્રી રામ રથયાત્રામાં ત્રણ હજાર વિધાર્થીઓ જોડાયા
બોર્ડની પરીક્ષા માટે DEOએ ગુજરાતી બાદ અંગ્રેજીમાં પ્રશ્નબેંક તૈયાર કરી
ધો-10- 12ના મુખ્ય વિષયોની વિદ્યાર્થીઓ તૈયારી કરી શકશે એક વિષયમાં અંદાજે હજાર પ્રશ્નોનો પ્રશ્નબેંકમાં સમાવેશ
રાજકોટ પાસેના માણેકવાડાના હાઇપ્રોફાઇલ જુગારધામ મામલે PSI સહિત 4 કર્મી સસ્પેન્ડ
અધિકારીના પૂર્વ વહીવટદારની ટીપથી સ્ટેટ મોનિટરિંગે પકડ્યું મોટું જુગારધામ
કપડવંજના ગરોડમાં આંગણવાડીના બાળકોને સડેલા ચણા અપાતા હોબાળો
ચકાસણી કર્યા વગર જ સડેલુ અનાજ પીરસવામાં આવતુ હોવાનો ઘટસ્ફોટ
ડાકોરના ગોમતી તળાવમાં નૌકા વિહારમાં સલામતીના નામે મીંડુ
વડોદરામાં બનેલી ઘટનાને લઇને પગલાં ભરવા માટે ઉપવાસ આંદોલન કાર્યવાહી કરવામાં નહીં આવે તો જાગૃત નાગરિક દ્વારા જળસમાધી લેવાની ચીમકી ઉચ્ચારાઈ
ગાંધીનગર મ્યુનિ.ના બૂબ્જેટમાં આં.રા.કક્ષાની માળખાકીય સુવિધાને પ્રાધાન્ય
મ્યુનિસિપલ કમિશનરે 397.75 કરોડની પુરાંત સાથેનું 1247 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કર્યુ
સુરતના રાજદ્રોહના કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરાયા
કોર્ટનો ચુકાદોઃ અંતે સત્યનો વિજય થયો છે- હાર્દિક પટેલ
પોલીસ મથકમાં જેમની સામે ગુનો નોંધાયો છે તે પૈકી એક વ્યક્તિ તો દુનિયામાં જ હયાત નથી!
એફઆઈઆરમાં ગંભીર બેદરકારી!બિનિત કોટીયાનું જે સરનામું છે તે બંગલો બે વર્ષ પહેલાં જ વેચાઇ ગયો છે
ED એ લાલુ યાદવ, પુત્ર તેજસ્વીને ફરી સમન્સ પાઠવ્યું
શરદ પવારના પૌત્ર રોહિત પવારને 24 જાન્યુઆરીનું સમન્સ
ટાટા સ્ટીલ બ્રિટનના પોર્ટ ટેલ્બટ પ્લાન્ટના 2,800 કર્મચારીઓની છટણી કરશે
જોબ ગુમાવનારા કર્મચારીઓને ૧૩ કરોડ પાઉન્ડનું સપોર્ટ પેકેજ અપાશે
રાહુલને સાંસદપદે બહાલ કરતા ચુકાદા સામેની અરજી ફગાવાઈ
અરજી કરનારને કોર્ટનો સમય વેડફવા માટે રૂ.૧ લાખનો ખર્ચ ચૂકવવા આદેશ
22 જાન્યુઆરીએ દરેક ઘરમાં રામ જ્યોતિ પ્રગટાવવા વડાપ્રધાન મોદીનું આહ્વાન
ભારતનો વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રોમાં સમાવેશ કરવાનું ફરી વચન આપ્યું
પાક.ના ચાર ક્રિકેટરને IL T20 અને બાંગ્લાદેશ લીગમાં રમવા લીલીઝંડી
પીસીબીએ ઈજામાંથી રિકવર થયેલા ચાર ખેલાડીઓને એનઓસી આપતા આશ્ચર્ય
જોકોવિચ, સબાલેન્કા ઓસી.ઓપનના ચોથા રાઉન્ડમાં
જોકોવિચનો ત્રીજા રાઉન્ડમાં એચેવેરી સામે 6-3, 6-3, 7-6(2) થી વિજ્ય
‘અન્નપૂર્ણાંન વિવાદ બાદ નયનતારાએ માફીમાગી
ધાર્મિક લાગણી દુભવ્યાના આક્ષેપ બાદ નેટફ્લિક્સે નયનતારાની ફિલ્મ હટાવી લીધી
અયોધ્યામાં હેમા માલિનીની નૃત્ય નાટિકા,સીતાજીની ભૂમિકા કરી
રામભદ્રાચાર્યના 75મા જન્મદિન નિમિત્તે હેમા માલિનીને વિશેષ આમંત્રણ
‘શૈતાન’ની દુનિયામાં અજય દેવગન, માધવન અને જ્યોતિકાનો પ્રવેશ
ગુજરાતી ફિલ્મ વશની રીમેક તરીકે શૈતાન' બની હોવાનું કહેવાય છે
વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીનો રોલ કરશે પ્રતિક ગાંધી
ગુજરાતથી માંડીને વિદેશમાં વિવિધ સ્થળે ‘ગાંધીજી’નું શૂટિંગ થશે
આખરે બોલકા, લડાયક સી.જે. ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્યપદને રામ રામ કર્યું
શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ટાણે કોંગ્રેસના નેતાઓના વલણથી સી.જે. ગુંગળાયા ! ગુજરાતના નેતાઓ PM નરેન્દ્ર મોદી અને અમિતભાઇની કામગીરી દેશ-દુનિયા વખાણી રહ્યા છે ત્યારે કોંગ્રેસની નકારાત્મક્તા અસ્વીકાર્ય: ચાવડા
સુણોક નજીક IOC દ્વારા જિલ્લા લેવલ-3ની મોકડ્રીલ યોજાઇ
પાઈપલાઈનમાં લાગેલ આગની ઘટના સંદર્ભે મોકડ્રીલ
સિદ્ધપુરના ખોલવાડા ગામે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું
રૂ.41,68 કરોડના ખર્ચેપ્લાન્ટ તૈયાર થશે
પાલનપુરમાં LED મોબાઈલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કરાશે
મહેસાણા પાલિકાને સ્વચ્છ ભારત મિશન માટે બે હંગામી કર્મીઓ મળશે
વોક ઈન ઈન્ટરવ્યૂમાં 22 ઉમેદવારો હાજર રહ્યા
સિદ્ધપુરમાં માંસ-મટનના વેપારીઓ 22મી જાન્યુઆરીએ માર્કેટ સ્વૈચ્છિક બંધ રાખશે
હિન્દુ-સમાજની લાગણી ન દુભાય તે માટે સ્વૈચ્છિક નિર્ણય લેવાયો પાલિકા, પોલીસ સ્ટેશન અને પ્રાંત કચેરીએ સ્વૈચ્છિક બંધ રાખવા આવેદન આપ્યું