CATEGORIES
Categorías
શાન્ટોની સદી, કિવિ સામે બાંગ્લાદેશ જંગી સરસાઈ તરફ અગ્રેસર
પ્રથમ ટેસ્ટઃ સાત રનથી સરસાઈ ગુમાવ્યા બાદ બીજા દાવમાં બાંગ્લાદેશના 3/212, શાન્ટો 104*
પાંચ રાષ્ટ્રોની હોકી ટૂર્નામેન્ટમાં હરમનપ્રીત ભારતનો સુકાની રહેશે
સ્પેનમાં 15થી 22 ડિસે. વચ્ચે આયોજન, ભારતની 24 સભ્યોની ટીમ જાહેર
નામિબિયા બાદ યુગાન્ડા પણ ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું
ક્વોલિફાયર મેચમાં રવાન્ડા સામે નવ વિકેટે યુગાન્ડાએ જીત મેળવી
‘થેરાપી બાદ મારી જાત પ્રત્યે વધુ ઉદાર બની’
પોતાની જાતને સમજવા માટે મેન્ટલ થેરાપી લેવી જોઈએ : ફાતિમા સના શેખ
જાપાન પ્રવાસ : ગુજરાત ડેલિગેશને કોબેના પ્રસિદ્ધ નોકુજી ટેમ્પલ, ઐતિહાસિક પોર્ટની મુલાકાત લીધી
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પ્રમોશનનો પાંચમો દિવસ : ગુજરાતનું ‘અમદાવાદ’ અને જાપાનના હ્યોગોનું ‘કોબે’ સિસ્ટર સિટીના બોન્ડથી જોડાયેલા છે PM મોદીએ 2012માં હ્યોગોની મુલાકાત વેળાએ જોયેલું અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સપનું આજે ભારતમાં આકાર લઈ રહ્યું છેઃ CM ભૂપેન્દ્ર પટેલ
આજથી હવામાનમાં પલટાની શક્યતા અમુક ભાગમાં વરસાદી માહોલ સર્જાશે
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા બંગાળના ઉપસાગરમાં ચક્રવાત, અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતમાં વાદળો છવાશે
સેમીકન્ડક્ટર ક્ષેત્રે 2 લાખથી વધુ નોકરીનું સર્જન કરવાનો લક્ષ્યાંક
ડેડિકેટેડ પોલિસી શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત માઈક્રોન કંપનીનો સાણંદ પ્લાન્ટ ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રને નવી દિશા આપશે
RR કાબેલ પર ITનું સર્ચ ચાલુઃ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
નિકાસ તેમજ સામેથી મળેલા હૂંડિયામણની તપાસ ચાલુ 40 કર્મચારીના ફોન જપ્ત, મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા એકત્ર
રાહત : આજથી કોર્ટમાં રજૂ કરતા આરોપીને કોવિડ ટેસ્ટની જરૂર નહીં
WHOએ કોવિડના નિયંત્રણો હળવા કર્યાના છ મહિના બાદ આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કર્યો ઓગસ્ટ 2020થી ગૃહ વિભાગના નિર્દેશથી કોર્ટમાં રજૂ કરાતા તમામ કેદીઓના કોવિડ ટેસ્ટ ફરજિયાત હતા
આણંદમાં જાણીતી કંપનીનું ડુપ્લિકેટ કાપડ વેચનાર 5 સામે કોપીરાઈટ હેઠળ ગુનો દાખલ
દુકાનોમાં રેમન્ડ લિમિટેડ કંપનીના કાપડના ડુપ્લીકેટ કાપડ વેચતા હોવાની માહિતી
શહેરનાં તમામ બ્રિજ રિપેર, રિસરફેસ અને રંગરોગાન કરી સજાવાશે
શહેરમા ફ્લાયઓવર,અંડરપાસ મળી 84 બ્રિજ મ્યુનિ.માં લાંબા સમય બાદ વિવિધ ખાતાઓની 1282 ખાલી જગ્યા ભરવા શાસક ભાજપનો નિર્ણય
ડેવલપમેન્ટને રોકીશું તો નવા અપગ્રેડેશન્સ અટકી જશેઃ હાઇકોર્ટ
વી.એસ. હોસ્પિટલના ડિમોલિશન સામેની રિટ હાઇકોર્ટના વલણ બાદ પરત ખેંચાઈ
ક્રુડ $80ની નીચે સ્થિર થશે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર શક્ય
ક્રુડ $80ની નીચે સ્થિર થશે તો જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર શક્ય
વિદેશ નહીં, ભારતમાં જ ‘ડેસ્ટિનેશન વેડિંગ’નો ટ્રેન્ડ
નવો ટ્રેન્ડ: લગ્નો માટે ભારતમાં રાજસ્થાન, ગોવા, મહાબલીપુરમ, કેરળ, લોનાવાલાનું આકર્ષણ
દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 7.6%, સૌથી ઝડપી વૃદ્ધિ
જુલાઈ-સપ્ટેમ્બર કવાર્ટરમાં ચીનનો ગ્રોથ 4.9%, અમેરિકાનો 5.9% ગયા વર્ષે આ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6 .2 ટકા રહ્યો હતો, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા હતો
ટાટા ટેકનોલોજીનું લિસ્ટિંગ સાથે ₹53,315 કરોડનું માર્કેટ કેપ
શેરનો ભાવ પ્રથમ દિવસે 163% પ્રીમિયમે, ગાંધાર 78% વધીને બંધ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીસફેદ રણની મુલાકાતે
બાબાએ સેનાના જવાનોને મળી તેમની દેસસેવાને બિરદાવી
ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી નિયમના ભંગ બદલ 9 પર સેબીનો 2 વર્ષનો પ્રતિબંધ
બે ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝરે છ અનરજિસ્ટર્ડ ફર્મ માટે કામ કર્યું અને ક્લાયન્ટ્સ પાસેથી ₹8 કરોડની ફી વસૂલી
રિક્ષાની રાહ જોઈ રહેલાં શિક્ષિકાનાં ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ
ગાંધીનગર સેકટર - 7 પોલીસે ગુનો દાખલ કર્યો
દાંતીવાડા ડેમનો ગેટ વળી ગયો : રોજનું 302 ક્યુસેક પાણી બનાસમાં વહી રહ્યું છે
ગેટ બંધ કરવાનો રોડ એક ફૂટ જેટલો બેન્ડ થઈ જતાં તકલીફ સર્જાઈ
વડોદરામાં ફાયરસેફ્ટિની સુવિધા વિનાના જ્વેલર્સનો શો રૂમ સીલ
અમિતાબ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નાણાં છે, ફાયર સેટિ સુવિદ્યા કરાવતી નથી? : કલ્યાણ જ્વેલર્સને અધિકારીનો સવાલ
સચિન જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગઃ 25 દાઝ્યા, ત્રણ ગંભીર
રાતે કેમિકલ ટેન્કમાં લિકેજને પગલે આગ ફાટી નીકળી
રાજ્યપાલો રાષ્ટ્રપતિને બિલો ક્યારે મોકલી શકે તેની ગાઇડલાઇન ઘડવા SCની વિચારણા
વિવાદ: કેરળના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે મળીને બિલોનો ઉકેલ લાવેઃસુપ્રીમ કોર્ટ
ઈમરાન ખાન પક્ષની આંતરિક ચૂંટણી નહીં લડેઃ ગોહર ખાન લડશે
પૂર્વ પીએમ નવાઝ શરીફને ભ્રષ્ટાચારના બે કેસમાં નિર્દોષ
કોરોના વખતે સંક્રમિત મહિલાઓમાં પ્રિમેચ્યોર ડિલિવરી વધીઃ રિસર્ચ
વેક્સિન થી USમાં હજારો પ્રિમેચ્યોર ડિલિવરી અટકી હોવાની શક્યતા: અભ્યાસ
‘સિચ્યુએશનશિપ’, ‘સ્વિફ્ટી’ અને ‘ડિઇન્ફ્લુએન્સિંગ’ જેવાં શબ્દો સામેલ
ઓક્સફર્ડના ‘વર્ડ ઓફ ધ યર’ માટે આઠ શબ્દની પસંદગી
ચેન્નાઈથી પાલીતાણા આવી રહેલી ટ્રેનમાં 90 મુસાફરોને ફૂડ પોઈઝનિંગ
પાલીતાણામાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહેલા ભારત ગૌરવ ટ્રેનના મુસાફરો પૂણેમાં ભોજન બાદ બીમાર
શ્રમિકો ટનલમાં 2-કિમીના પટમાં વોકિંગ, યોગા કરતા અને મોબાઇલ ગેમ્સ રમતા
સેફ્ટી ઓડિટ પછી સિલ્ક્યારા ટનલનું કામ ફરી ચાલુ થશે
હેટ સ્પીચ માટે દેશભરમાં વહીવટી વ્યવસ્થા તૈયાર કરવા સુપ્રીમનો સંકેત
નોડલ અધિકારીઓની નિમણૂક નહીં કરવા બદલ ગુજરાત સહિત ચાર રાજ્યને નોટિસ
દિલ્હી-મુંબઈના 60% લોકો પ્રદૂષણને કારણે શહેર બદલવા ઇચ્છુકઃ સર્વે
90 ટકા લોકોએ પ્રદૂષણથી ખાંસી અને શ્વાસ સંબંધિત સમસ્યા હોવાનું સ્વીકાર્યું 35 ટકા લોકોએ પ્રદૂષણને કારણે કસરત અને મોર્નિંગ વોકની પ્રવૃત્તિ બંધ કરી