CATEGORIES
Categorías
મહારાષ્ટ્ર સરકારે આશા પારેખને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો
બુધવારે મહારાષ્ટ્ર સ૨કારે આશા પારેખને રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા.
બર્મિંગહામ મર્ડર્સ'માં ડિટેક્ટિવ બનેલી માતાની થ્રિલર સ્ટોરી
સંતાનને ગુમાવ્યા બાદ ન્યાય માટે સંઘર્ષ કરતી કરીના જોવા મળશે
શ્રદ્ધાને ‘સ્ત્રી ૨' ફળીઃ ફોલોઅર્સની સંખ્યામાં રોકેટ સ્પીડથી વધારો
વડાપ્રધાન મોદી એક્સ પર ૧૦૧.૨ મિલિયન ફોલોઅર્સ સાથે ગ્લોબલી મોસ્ટ ફોલોવ્ડ લીડરમાં સ્થાન ધરાવે છે
રિષભ શેટ્ટીનો બોલિવૂડ પર ભારતને ખરાબ ચિતરવાનો આક્ષેપ કર્યો
રિષભ શેટ્ટીની એક ઇન્ટરવ્યુ ક્લિપ વાયરલ થઈ રહી છે
વર્ષો સુધી ફ્લોપ ફિલ્મો આપવા છતાં અમારા કરતાં દસ ગણી વધુ કમાણી : ક્રિતિ સેનન
‘પુરુષ-સ્ત્રી કલાકારની ફીમાં કારણ વગર મોટો તફાવત'
રાહુલને ૨૫ વધુ બેઠકો મળી હોત તો તેઓ વડાપ્રધાન બની શકયા હોત : ખડગે
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે ગયા હતા
બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસન વિરુદ્ધ એફઆઇઆર
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે અરાજકતા જોવા મળી રહી છે.
સ્કૂલ મેનેજમેન્ટ સામે એફઆઈઆર । બંને પીડિતા અને તેમના માતા-પિતાના નિવેદન પણ નોંધાયા
બદલાપુર કેસમાં એફઆઇઆર પોસ્કો એક્ટની કલમ ૧૯ની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ નોંધવામાં આવી છે । બોમ્બે હાઈકોર્ટે આ મામલાની સુઓ મોઢુ સંજ્ઞાન લીધી હતી
ભારે વરસાદ બાદ ત્રિપુરામાં તબાહી જ તબાહી ! અત્યાર સુધીમાં ૨૨ના મોત
૧૭ લાખ લોકો પ્રભાવિત પૂર્વ કંચનબારી, કુમારઘાટ, ઉનાકોટી જિલ્લા, ગોમતી જિલ્લાના અમરપુર, બિશાલગઢ, સિપાહીજાલા અને ત્રિપુરા પશ્ચિમ રાજ્યના વિવિધ ભાગોમાં બચાવ ટીમો મોકલવામાં આવી
નેપાળમાં ૪૦ મુસાફરોને લઈને જતી બસ નદીમાં પડી
૧૧ લોકોના મોત નિપજ્યાં
બીજેવાયએમ ના કાર્યકરોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો
સરકાર સામે વિરોધ કરી રહેલા દેખાવકારોને રોકવા માટે પોલીસે પહેલા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો પછી ટીયર ગેસના શેલ છોડ્યા હતા
ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય ૨૪ | સંસ્થાઓ સામે સેબી દ્વારા મોટી કાર્યવાહી
પાંચ વર્ષ માટે શેરબજાર પર પ્રતિબંધ સેબીના જણાવ્યા મુજબ, આ કેસ અનિલ અંબાણીના પ્રભાવ હેઠળના કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓ દ્વારા શાસનની નોંધપાત્ર નિષ્ફળતાને પ્રતિબિંબિત કરે છે
બાંગ્લાદેશમાં બાર જિલ્લામાં ભારે પૂરના કારણે ૩૬ લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા
સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને લોકો ધાબા પર ફસાયા ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, બાંગ્લાદેશમાં આવેલા માટે ભારત જવાબદાર નથી । ત્રિપુરામાં ડામ્બુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે
ટોપ ૧૦ લોકપ્રિય ભારતીય અભિનેતાની યાદીમાં
શાહરૂખ-સલમાનને હરાવી પ્રભાસ નંબર વન બન્યો
ચિરાગ પાસવાન અને ચંદ્રબાબુ નાયડુ બાદ નીતિશની પાર્ટીએ પણ વાંધો વ્યક્ત કર્યો
વકફ સુધારા બિલ પર મોદીના સાથી પક્ષો પીછેહઠ કરી રહ્યા છે નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ૨૦૨૫માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની ૧૮ ટકા મુસ્લિમ વસ્તીને નારાજ કરવા માંગતી નથી, તેથી તે પ્રસ્તાવિત કાયદામાં ફેરફાર ઈચ્છે છે
માત્ર ૨૦ જ દિવસમાં ૨.૫૮ લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા
ગુજરાત પોલીસની ટીમે બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
અમરેલી જિલ્લાના ખેડૂતોમાં હરખ, ખોડિયાર ડેમ ભરાયો, ૪૦ જેટલા ગામને એલર્ટ કરાયા
લોકોને નદીના પટ્ટમાં ન જવા અપીલ કરાઈ ખોડિયાર ડેમમાં પાણીની આવક થતા ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યાં અવિરત વરસાદના લીધે નવા પાણીની આવક યથાવત
વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ, બેનર સાથે વોકઆઉટ કર્યું
વિધાનસભા અધ્યક્ષે ગૃહમાં મતદાન દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોના ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ્દ થતાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો, સરસ્વતિ સાધના યોજના સહિતના ૧૮ પ્રશ્નો રદ્દ થવા બાબતે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો
દિલ્હીના સાત ભાજપ સાંસદ ચૂંટણી મેદાનમાં ઉતરશે
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં
હડતાળને કારણે ૪ લાખ ઓટો-ટેક્સીઓ રસ્તા પર નહીં આવે
ઓટો ટેક્સી ડ્રાઈવરોની બે દિવસીય હડતાળ વચ્ચે આજે રાજધાની દિલ્હીમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે
કાઝી હવે આસામમાં મુસ્લિમોના લગ્નની નોંધણી કરાવી શકશે નહીં
હિમંતા સરકાર આજે રજૂ કરશે બિલ
શું કોલકાતાની ઘટનાથી ઘેરાયેલા મમતા બેનર્જીનાં ભત્રીજાથી અંતર વધી રહ્યું છે?
ભત્રીજા અભિષેક બેનર્જી વચ્ચેના મોટા મતભેદો સામે આવ્યા છે
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી । તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર
ફ્લાઈટમાં ૧૩૫ મુસાફરો સવાર હતા છેલ્લા ૩ મહિનામાં ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો આ છઠ્ઠો કેસ છે । જૂનમાં ત્રણ ફ્લાઈટ અને મે મહિનામાં બે ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
‘હનુ-માન’ ફિલ્મનો ૩ડી અવતાર, ઓક્ટોબરમાં ફિલ્મ ફરી રિલીઝ થશે
ડલિંગના બદલે જાપાનીઝ સબટાઈટલ મૂકાશે
પૂજા બેદીને પોતાની ફિલ્મો પુત્રીને બતાવતાં શરમ આવતી હતી
અલાયા એફની માતા પૂજા બેદીએ ૧૯૯૨માં જો જીતા વોહી સિકંદર' તેમજ ૧૯૯૩માં ‘લૂટેરે’ અને ફિર તેરી કહાની યાદ આઈ' જેવી ફિલ્મો કરી હતી.
પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ ‘પાણી', ઓક્ટોબરમાં રિલીઝ થશે
પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આ ફિલ્મને ખૂબ સ્પેશિયલ ગણાવી હતી.
ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સ'નું ટીઝર રિલીઝ કરાયુ
કરીનાનો જોવા મળ્યો દમદાર રોલ
લોંગ વીકેન્ડ અને તહેવારોનો લાભ લેવા 'કલ્કિ'ની ઓટીટી રિલીઝ પોસ્ટપોન
નાગ અશ્વિનની આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે ઓટીટી પર રિલીઝ કરી દેવાની હતી, પરંતુ ફિલ્મ મેકર્સે ૨૨ ઓગસ્ટ નક્કી કરી
નવી પેઢીની કરીના એટલે ‘કોલ મી બે’ની અનન્યા પાંડે
‘કભી ખુશી ગમ’માં પુનું કેરેક્ટર મનમોજી અને લાગણીશીલ હતું
રશ્મિકાની ‘પુષ્પા ૨' અને ‘છાવા' વચ્ચે સીધી ટક્કર
બોક્સ ઓફિસ પર બંને મેગા ફિલ્મ ૬ ડિસેમ્બરે રિલીઝ થશે