CATEGORIES

શું કોલકાતાની ઘટનાથી ઘેરાયેલા મમતા બેનર્જીનાં ભત્રીજાથી અંતર વધી રહ્યું છે?
Lok Patrika Ahmedabad

શું કોલકાતાની ઘટનાથી ઘેરાયેલા મમતા બેનર્જીનાં ભત્રીજાથી અંતર વધી રહ્યું છે?

ભત્રીજા અભિષેક બેનર્જી વચ્ચેના મોટા મતભેદો સામે આવ્યા છે

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી । તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર
Lok Patrika Ahmedabad

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી । તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર

ફ્લાઈટમાં ૧૩૫ મુસાફરો સવાર હતા છેલ્લા ૩ મહિનામાં ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો આ છઠ્ઠો કેસ છે । જૂનમાં ત્રણ ફ્લાઈટ અને મે મહિનામાં બે ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી.

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
‘હનુ-માન’ ફિલ્મનો ૩ડી અવતાર, ઓક્ટોબરમાં ફિલ્મ ફરી રિલીઝ થશે
Lok Patrika Ahmedabad

‘હનુ-માન’ ફિલ્મનો ૩ડી અવતાર, ઓક્ટોબરમાં ફિલ્મ ફરી રિલીઝ થશે

ડલિંગના બદલે જાપાનીઝ સબટાઈટલ મૂકાશે

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
પૂજા બેદીને પોતાની ફિલ્મો પુત્રીને બતાવતાં શરમ આવતી હતી
Lok Patrika Ahmedabad

પૂજા બેદીને પોતાની ફિલ્મો પુત્રીને બતાવતાં શરમ આવતી હતી

અલાયા એફની માતા પૂજા બેદીએ ૧૯૯૨માં જો જીતા વોહી સિકંદર' તેમજ ૧૯૯૩માં ‘લૂટેરે’ અને ફિર તેરી કહાની યાદ આઈ' જેવી ફિલ્મો કરી હતી.

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ ‘પાણી', ઓક્ટોબરમાં રિલીઝ થશે
Lok Patrika Ahmedabad

પ્રિયંકા ચોપરા આગામી ફિલ્મ ‘પાણી', ઓક્ટોબરમાં રિલીઝ થશે

પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં આ ફિલ્મને ખૂબ સ્પેશિયલ ગણાવી હતી.

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સ'નું ટીઝર રિલીઝ કરાયુ
Lok Patrika Ahmedabad

ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સ'નું ટીઝર રિલીઝ કરાયુ

કરીનાનો જોવા મળ્યો દમદાર રોલ

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
લોંગ વીકેન્ડ અને તહેવારોનો લાભ લેવા 'કલ્કિ'ની ઓટીટી રિલીઝ પોસ્ટપોન
Lok Patrika Ahmedabad

લોંગ વીકેન્ડ અને તહેવારોનો લાભ લેવા 'કલ્કિ'ની ઓટીટી રિલીઝ પોસ્ટપોન

નાગ અશ્વિનની આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે ઓટીટી પર રિલીઝ કરી દેવાની હતી, પરંતુ ફિલ્મ મેકર્સે ૨૨ ઓગસ્ટ નક્કી કરી

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
નવી પેઢીની કરીના એટલે ‘કોલ મી બે’ની અનન્યા પાંડે
Lok Patrika Ahmedabad

નવી પેઢીની કરીના એટલે ‘કોલ મી બે’ની અનન્યા પાંડે

‘કભી ખુશી ગમ’માં પુનું કેરેક્ટર મનમોજી અને લાગણીશીલ હતું

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
રશ્મિકાની ‘પુષ્પા ૨' અને ‘છાવા' વચ્ચે સીધી ટક્કર
Lok Patrika Ahmedabad

રશ્મિકાની ‘પુષ્પા ૨' અને ‘છાવા' વચ્ચે સીધી ટક્કર

બોક્સ ઓફિસ પર બંને મેગા ફિલ્મ ૬ ડિસેમ્બરે રિલીઝ થશે

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
સબમરીન કેબલમાં ખામીના કારણે ઈન્ટરનેટ સ્પીડ ઘટી
Lok Patrika Ahmedabad

સબમરીન કેબલમાં ખામીના કારણે ઈન્ટરનેટ સ્પીડ ઘટી

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ બ્રેકડાઉન હફિઝુર રહેમાને તાજેતરમાં દેશભરમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડ માટે સબમરીન કેબલને જવાબદાર ઠેરવ્યા

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
બે વિકલ્પ છે, એક કમલા હેરિસ અને બીજો તે વ્યક્તિ બિલ ક્લિન્ટન
Lok Patrika Ahmedabad

બે વિકલ્પ છે, એક કમલા હેરિસ અને બીજો તે વ્યક્તિ બિલ ક્લિન્ટન

અમેરિકન નાગરિકને તેમના સપના પૂરા કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
બાંગ્લાદેશમાં તાજેતરના વિનાશક પર પછી દેશમાં ભારત વિરોધી પ્રચાર જોર પકડ્યો
Lok Patrika Ahmedabad

બાંગ્લાદેશમાં તાજેતરના વિનાશક પર પછી દેશમાં ભારત વિરોધી પ્રચાર જોર પકડ્યો

કેટલાક જિલ્લાઓમાં મોટાપાયે વિનાશ થયો હતો કેટલાક સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે ભારતે ત્રિપુરાના તમ્બુર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો ડેમ ખોલ્યો હતો જેના કારણે બાંગ્લાદેશમાં અભૂતપૂર્વ પૂર આવ્યું હતું

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણીમાં સુપ્રિમે કહ્યું જો ડોકટરો કામ પર પાછા નહીં ફરે તો જાહેર આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે કાર્ય કરશે
Lok Patrika Ahmedabad

મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણીમાં સુપ્રિમે કહ્યું જો ડોકટરો કામ પર પાછા નહીં ફરે તો જાહેર આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે કાર્ય કરશે

મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણીમાં સુપ્રિમે કહ્યું સીબીઆઈ અને કોલકાતા પોલીસે સીલબંધ પરબીડિયામાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ જમા કરાવ્યો હતો સીજેઆઇ ડીવાય ચંદ્રચુડની બેંચ સમક્ષ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
શ્રાવણમાં લગભગ ૩૫ લાખ દર્શનાર્થીઓ આવ્યા
Lok Patrika Ahmedabad

શ્રાવણમાં લગભગ ૩૫ લાખ દર્શનાર્થીઓ આવ્યા

રામમંદિરમાં ભક્તોનો જબરદસ્ત ધસારો

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને એલર્ટ ૨૪-૨૬ ઓગસ્ટે વાદળો તબાહી મચાવશે
Lok Patrika Ahmedabad

રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને એલર્ટ ૨૪-૨૬ ઓગસ્ટે વાદળો તબાહી મચાવશે

હવામાન વિભાગની આગાહી છેલ્લા ૨૪ કલાકમાં, કેટલાક સ્થળોએ અને પૂર્વી રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હતી
Lok Patrika Ahmedabad

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ કેસમાં ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હતી

એફઆઈઆર દાખલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
બોલિવૂડની ફિલ્મોમાં ભારતની ખોટી છબિ દર્શાવવામાં આવે છે : ઋષભ
Lok Patrika Ahmedabad

બોલિવૂડની ફિલ્મોમાં ભારતની ખોટી છબિ દર્શાવવામાં આવે છે : ઋષભ

ફિલ્મ માટે ઋષભને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
ગમે તે સંકટ હોય, ભારત હંમેશા માનવતા માટે કામ કરે છે:પીએમ
Lok Patrika Ahmedabad

ગમે તે સંકટ હોય, ભારત હંમેશા માનવતા માટે કામ કરે છે:પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધતા કહ્યું કે તમે બધા પોલેન્ડના જુદા જુદા ભાગોમાંથી આવ્યા છો, દરેકની ભાષા, બોલી, ખોરાક અલગ અલગ હોય છે

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
મનોજ બાજપેયીએ મિનરવામાં પોતાનું ઘર વેચી દીધું છે
Lok Patrika Ahmedabad

મનોજ બાજપેયીએ મિનરવામાં પોતાનું ઘર વેચી દીધું છે

ઘર વર્ષ ૨૦૧૩માં ખરીદ્યું હતું

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
ચંદ્રની માટી એક જ પ્રકારના ખડક, ફેરોઅન એનોર્થોસાઇટથી બનેલી છે : ડેટામાં જણાવાયું
Lok Patrika Ahmedabad

ચંદ્રની માટી એક જ પ્રકારના ખડક, ફેરોઅન એનોર્થોસાઇટથી બનેલી છે : ડેટામાં જણાવાયું

ચંદ્ર એક સમયે મેગ્માના મહાસાગરથી ઢંકાયેલો હતો પૃથ્થકરણ ચંદ્ર પર માટીના માપ સાથે સંબંધિત છે, જે પ્રજ્ઞાન રોવર દ્વારા સમગ્ર સપાટી પર ૧૦૦ મીટરના અંતરને આવરી લેતા બહુવિધ બિંદુઓ પર રેકોર્ડ કરવામાં આવ્યું છે

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
મહેસાણામાં જનતાના હક્કનું અનાજ સડી ગયું
Lok Patrika Ahmedabad

મહેસાણામાં જનતાના હક્કનું અનાજ સડી ગયું

સરકારી તુવર દાળનો જથ્થો સડી જતા પુરવઠા વિભાગ દોડતું થયું મહેસાણામાં એક બે ટન નહીં પરંતુ ૪૦ ટન તુવેરદાળનો સરકારી જથ્થો અનાજના ગોડાઉનમાં સડી ગયો હોવાનું સામે આવ્યું, જેમાંથી બાર ટન જેટલો જથ્થો વિતરણ પણ થઈ ચૂક્યો હોવાનો ઘટસ્ફોટ । સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી અનાજના જથ્થામાં મોટા પ્રમાણમાં ધનેરા સહિતની જીવાતો દેખાઈ । જિલ્લાના ૧૦ સરકારી અનાજના ગોડાઉનમાં તપાસના આદેશ કરાતા દોડધામ મચી ગઈ

time-read
1 min  |
Lok Patrika Daily 23 Aug 2024
લીમડો લાવ્યો મહિલાઓના જીવનમાં મીઠાશ, લીંબોળી એકત્રિત કરીને વાર્ષિક ૬૦,૦૦૦ સુધીની કમાણી કરી
Lok Patrika Ahmedabad

લીમડો લાવ્યો મહિલાઓના જીવનમાં મીઠાશ, લીંબોળી એકત્રિત કરીને વાર્ષિક ૬૦,૦૦૦ સુધીની કમાણી કરી

દેશના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ૧૪% ફાળો ગુજરાતમાં ૨૦૨૩-૨૪માં ૩૯,૦૩,૦૦૦ મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું । આવકમાં વધારો થયો

time-read
1 min  |
22 August
સત્તાધીશોએ ઉકાઈમાંથી તાપીનું ૧,૩૯૬.૦૮ કરોડ લીટર પાણી દરિયા અંદર છોડી દીધું
Lok Patrika Ahmedabad

સત્તાધીશોએ ઉકાઈમાંથી તાપીનું ૧,૩૯૬.૦૮ કરોડ લીટર પાણી દરિયા અંદર છોડી દીધું

સરકારી તંત્રની માનસિક નાદારીના ઉત્તમ નમૂનો આ પાણીનો જથ્થો વાસ્તવમાં સમગ્ર સુરત શહેરને આખુ વર્ષ ચાલે તેટલો હતો

time-read
1 min  |
22 August
બિહારમાં ટ્રેન રોકી દેવાઈ, રાજસ્થાનના ભરતપુરમાં નેટ બંધ
Lok Patrika Ahmedabad

બિહારમાં ટ્રેન રોકી દેવાઈ, રાજસ્થાનના ભરતપુરમાં નેટ બંધ

નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.

time-read
1 min  |
22 August
હાઈકોર્ટ રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની અરજી પર સુનાવણી કરશે
Lok Patrika Ahmedabad

હાઈકોર્ટ રાહુલ ગાંધીની નાગરિકતા રદ કરવાની અરજી પર સુનાવણી કરશે

સુબ્રમણ્યમ સ્વામીની અરજી પીઆઈએલ તરીકે સૂચિબદ્ધ

time-read
1 min  |
22 August
જ્યારે બાળ ઠાકરેએ રાજીવ ગાંધીની કેન્દ્રીય એજન્સીઓની ટીકા કરી હતી...
Lok Patrika Ahmedabad

જ્યારે બાળ ઠાકરેએ રાજીવ ગાંધીની કેન્દ્રીય એજન્સીઓની ટીકા કરી હતી...

ઉદ્ધવ ઠાકરેએ ગુડવિલ ડે પર કહ્યું

time-read
1 min  |
22 August
અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ટ્રમ્પ ઉપર આકરા પ્રહારો કર્યા
Lok Patrika Ahmedabad

અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ટ્રમ્પ ઉપર આકરા પ્રહારો કર્યા

‘તેઓ પુતિનને નમન કર્યા છે...’ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ બિડેન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી

time-read
1 min  |
22 August
બોર્ડર ૨ : વરુણ ધવનને સની દેઓલની સેનામાં જગ્યા મળી
Lok Patrika Ahmedabad

બોર્ડર ૨ : વરુણ ધવનને સની દેઓલની સેનામાં જગ્યા મળી

નવેમ્બર મહિનાથી શૂટિંગની શરૂઆત

time-read
1 min  |
22 August
‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થશે
Lok Patrika Ahmedabad

‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થશે

પાકિસ્તાની ફિલ્મ સ્ટાર ફવાદ ખાનની ભારતીય ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે.

time-read
1 min  |
22 August
ઈન્દિરા ગાંધીની હત્યા કરનાર બોડીગાર્ડના પુત્ર સાંસદ સરબજીત સિંહ ખાલસાની માંગણી
Lok Patrika Ahmedabad

ઈન્દિરા ગાંધીની હત્યા કરનાર બોડીગાર્ડના પુત્ર સાંસદ સરબજીત સિંહ ખાલસાની માંગણી

કંગના રનૌત તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને વિવાદમાં આવી છે.

time-read
1 min  |
22 August