કોમ્બિંગ નાઇટ સાંભળતાંની સાથે જ શહેરીજનોને લાગતું હશે કે આપણું અમદાવાદ સુરક્ષિત છે. કાતિલ ઠંડીમાં મોડી રાતે પોલીસ એકાએક એક્શન મોડ પર આવી જાય છે અને ઠેરઠેર બંદોબસ્ત ગોઠવીને કોમ્બિંગ હાથ ધરતી હોય છે. મોડી રાતે શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાય છે અને સંખ્યાબંધ વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. પોલીસની કામગીરી પ્રશંસનીય છે, પરંતુ તેની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી હોય તેવું લાગી રહ્યું છે. શહેર પોલીસ છાવણી બની ગયું છે ત્યારે છરીથી હુમલો કરવાના નાના-મોટા બનાવો બન્યા છે. શાહપુર વિસ્તારમાં દારૂ પીવાના રૂપિયા માગવા બાબતે એક યુવક પર દારૂડિયાએ છરી વડે હુમલો કરી દીધો છે. હુમલા બાદ યુવક હાલ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે.
શાહપુર વિસ્તારમાં રહેતાં હીરાબહેન પરમારે માધવપુરા પોલીસ સ્ટેશનમાં હિમાંશુ વાણિયા વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. હીરાબહેન પરમાર રાજસ્થાન હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે અને ગુજરાન ચલાવે છે. હીરાબહેન છે પરમારને બે દીકરા અને એક દીકરી છે. હીરાબહેનનો નાનો દીકરો નિકુંજ પરમાર થોડા દિવસ પહેલાં પ્રેસમાં નોકરી કરતો હતો, પરંતુ તેણે નોકરી છોડી દીધી હતી અને બે દિવસ પછી ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરીએ લાગવાનો હતો. નિકુંજનું નોકરી કરવાનું સપનું શાહપુર શક્તિનગરમાં રહેતા હિમાંશુ વાણિયાએ રોળી નાખ્યું છે.
Esta historia es de la edición December 02, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 02, 2024 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
આલિયા ફખરીની ડબલ મર્ડર કેસમાં ધરપકડ એક્સ બોયફ્રેન્ડને સળગાવી દેવાનો આરોપ
નરગિસ ફખરીતી બહેને ન્યૂયોર્કમાં તેતા એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજને આગ લગાવી દીધી
શ્રીનગરના હરવન જંગલમાં ફરી એન્કાઉન્ટરઃ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા
આ જ સ્થળે ૨૨ દિવસ પહેલાં પણ ભીષણ અથડામણ થઈ હતીઃ એ વખતે આતંકીઓ અંધારાનો લાભ લઈ જંગલમાં નાસી ગયા હતા
જાહેરમાં ગંદકી કરવા બદલ ઘાટલોડિયાના ત્રણ, થલતેજતા એક એકમતે સીલ કરાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઉત્તર પશ્ચિમ ઝોતમાં સપાટો બોલાવ્યો
મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા પોલીસને સાત મહિતા પછી સમય મળ્યો
પોલીસે પતિ અને સસરા વિરુદ્ધ સાત મહિતા બાદ ઘરેલુ હિંસાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
રાજ્ય સરકારના કડક નિયમો સામે વિરોધ નોંધાવવા આજે પ્રી-સ્કૂલોએ બંધ પાળ્યો
નવી પોલિસી અંતર્ગત લાગેલાં નિયંત્રણ હળવાં કરવા સાથે ૧૫ વર્ષને બદલે ૧૧ મહિનાનો ભાડા કરાર કરવા માગ
વહીવટદારોએ બુટલેગર્સ પાસેથી ભરણ લેવાનો ઈનકાર કરી ધંધા બંધ કરાવ્યા
પીઆઈ પોતાની નોકરી બચાવવા માટે દારૂના ધંધા ચાલવા નહીં દેઃ પોલીસની કામગીરીથી બુટલેગર્સને રોવાના દિવસ આવી ગયા
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી
કોમ્બિંગ નાઈટ વચ્ચે લોહિયાળ જંગઃ દારૂતા રૂપિયા નહીં આપતાં યુવકને છરી મારી દીધી
શાહપુરનો બનાવઃ દારૂડિયો ચિક્કાર દારૂ પીતે આવ્યો અને યુવક પર હુમલો કરી દીધો
ફેંગલ વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવીઃ ભારત શ્રીલંકામાં ૧૯ લોકોનાં મોત, પૂચેરીમાં પૂરની સ્થિતિ
પુડુચેરી, કુડ્ડલોર, વિલુપુરમ્-ચેન્નઈમાં ભારે વરસાદની આગાહી, ભૂસ્ખલનનું જોખમ
નરોડા-દહેગામ હાઈવે પર દારૂડિયાતી ક્રેટા કાર ઊછળીને એક્ટિવા પર પડી: બે યુવકતાં મોત
અસલામત અમદાવાદઃ દસ દિવસમાં દારૂના નશામાં અકસ્માતની ત્રીજી ઘટના